esamajkalyan | કુવરબાઈનું મામેરું યોજના 2024 | Kuvarbai Mameru 2024 | જાણો સંપુર્ણ માહિતિ એક ક્લિકમાં

esamajkalyan | કુવરબાઈનું મામેરું યોજના 2024 | Kuvarbai Mameru 2024 | જાણો સંપુર્ણ માહિતિ એક ક્લિકમાં

 

કુવરબાઈનું મામેરું યોજના 2024 | Kuvarbai Nu Mameru Yojana  2024 | Kuvar Bai Nu Mameru Yojna | મામેરૂં યોજના | kuvarbai nu mameru yojana details in gujarati

 

કુંવરબાઈનું મામેરું યોજના
Kuvarbai Nu Mameru Yojana

  કુવરબાઇનું મામેરુ યોજના 

ગુજરાત સરકાર અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ના નિયામક શ્રી સમાજ કલ્યાણ અનુસુચિત જાતિ અને, નિયામક શ્રીસમાજ કલ્યાણ વિકસતી જાતિ દ્વારા સાત ફેરા સમુહ લગ્ન યોજના, માનવ ગરીમા યોજના,જેવી અનેક સમાજ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આવીજ એક યોજના છે; કુંવરબાઇનું મામેરૂ યોજના. આ આર્ટિકલમાં આજે આપણે આ યોજના વિશે સંપૂર્ણ માહિતિ મેળવીશું.
    Short briefing: kuvarbai nu mameru yojana online apply | kuvarbai nu mameru yojana details in gujarati | kuvarbai nu mameru form | kuvarbai nu mameru yojana documents list in gujarati | કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ | esamajkalyan । કુંવરબાઇ નું મામેરું pdf ।ઈ સમાજ કલ્યાણ યોજના 2023 kuvarbai nu mameru 

    કુંવરબાઈનું મામેરું pdf નો હેતુ 

           કુંવરબાઇનું મામેરૂ યોજનામાં દિકરીના પુખ્ત વયે લગ્ન થાય,લગ્ન સમયના ખર્ચને પહોચી વળવામાં મદદ મળે, સમુહલગ્નો ને પ્રોત્સાહન મળે, તેમજ બાળ લગ્નનું પ્રમાણ ઘટે, તે હેતુ માટે આ યોજનાને અમલમાં મુકવામાં આવેલ છે. અનુસૂચિત જાતિની તેમજ વિકસતી જાતિની અને OBC વર્ગની કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ રૂ.૧૨૦૦૦/- (બાર હજાર)ની સહાય ચૂકવવામાં આવે છે. આ યોજનાને મંગળસૂત્ર યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે.

    કુવરબાઈનું મામેરું યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા શું છે?

    • આ યોજનાનો લાભ sc obc અને આર્થિક રીતે નબળા વર્ગની જાતીની દિકરીઓને તેમજ ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને મળવાપાત્ર છે.
    • આ યોજનામાં વાર્ષિક આવકમર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાંં રૂ₹.6,00,000/- છે. 
    • એક કુંટુંબની બે દિકરીના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
    • લગ્‍ન ના બે વર્ષની અંદર જ આ યોજનાની મેળવવા માટે અરજી કરવાની રહેતી હોય છે.
    • સાત ફેરા સમૂહલગ્ન માં લગ્ન કરનાર દિકરીને પણ કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળશે.
    • સમૂહલગ્નમાં લગ્ન કરનાર કન્યાને સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પુરી કરતી હશે તો આ બંન્ને યોજનાઓ નો લાભ મળવા પાત્ર છે.

    કુવરબાઈ મામેરું યોજના ડોક્યુમેન્ટ 

    • કન્યાનું આધાર કાર્ડ.
    • કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ.
    • મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી કે સમાજ કલ્યાણ અધિકારી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો.
    • મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી કે સમાજ કલ્યાણ અધિકારી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો.
    • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
    • કન્યાના પિતા/વાલીની આવકનો દાખલો
    • .લગ્ન નોંધણી પ્રમાણપત્ર. 
    • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
    • સ્વ-ઘોષણા (Self-Declaration)
    • જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

    કુવરબાઇનું મામેરું યોજનામાં યોજનાના લાભ 

    • અનુસૂચિત જાતિની અને વિકસતી જાતિની  તથા આર્થિક રીતે પછાત વર્ગની કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.

    કુવરબાઇ મામેરુ યોજના હાઇલાઇટ પોઇન્ટ 

    યોજના નું નામ

    કુવરબાઇનું મામેરૂ યોજના  

    યોજનાનો હેતુ

    પુખ્ત વયે લગ્ન કરવા પ્રોત્સાહન પુરુ પાડવુ

    લાભાર્થી

    લગ્ન કરનાર કન્યા

    સહાયની રકમ

    ૧૨,૦૦૦/

    Official વેબસાઇટ

    અહી ક્લિક કરો 

     કુંવરબાઇ  મામેરું યોજના  Apply online  

    અહિં ક્લિક કરો

    કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ

    pdf ડાઉનલોડ કરો


    આ યોજનામાં સ્વઘોષણા પત્ર ડાઉનલોડ કરવા માટે

    અહિં ક્લિક કરો


    અમારી સાથે વ્હોટસેપ ગ્રુપમાં જોડાવા માટે અહિં ક્લિક કરો

     અહીં ક્લિક કરો 

    કુવરબાઇનું મામેરું યોજનામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શું હોય છે ?

    કુંવરબાઇ યોજનાનો લાભ મેળવવા ઇચ્છતી બહેનોએ ગુજરાત સરકારની esamajkalyan ની વેબસાઇટ પર લોગીન કરી ઓનલાઇન અરજી કરવાની થતી હોય છે

    કુંવરબાઈનું મામેરું યોજના online ફોર્મ ભરવાની પ્રક્રિયા 

    • કુંવરબાઇ યોજનાનો લાભ મેળવવા માંગતી બહેનોએ esamajkalyan પોર્ટલ પર જઇને પોતાનુ રજીસ્ટ્રેશન કરવાનું હોય છે.
    • ત્યારબાદ પોતાનુ usre id પાસવર્ડથી લોગીન કર્યા બાદ વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની કુંવરબાઇ યોજનાના વિકલ્પ પર ક્લિક કરવાનું હોય છે.
    • ખુલેલા ફોર્મ માં તમારી વ્યક્તિગત તેમજ લગ્નની વિગતો ભરવાની હોય છે.
    • ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે.
    • ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ એકવાર અરજીની વિગતો તપાસી લેવી અને ત્યારબાદ જ સબમીટ પર ક્લિક કરવુ.
    • ઓનલાઇન અરજી સબમિટ કર્યા બાદ તેમાં કોઇ સુધારા વધારા કરી શકાશે નહિ.
    • આ વેબસાઇટ પર આપ જાતે ઘરબેઠા ફોર્મ ભરીને માંગ્યા મુજબ માહિતિ ભરીને તેમજ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો અને અરજી કરી શકો છો.
    ઓનલાઇન અરજી કર્યા બાદ આ અરજી નિયામક શ્રી સમાજ કલ્યાણ ની જિલ્લા ની ઓફિસ માં મોકલવામાં આવે છે જ્યાં અરજી સાથે અપલોડ કરેલા દસ્તાવેજો ની તપાસણી કરી જો બધી શરતો પૂર્ણ થતી હોય તો અરજી ને મંજુર કરવામાં આવે છે.

    કુવરબાઈ મામેરું યોજના status

    કુવરબાઇનું મામેરુ યોજનામાં ફોર્મ ભર્યા બાદ તેનુ સ્ટેટસ ચકાસવા માટે ઇ સમાજ કલ્યાણ ની વેબસાઇટ પર જવાનુ હોય છે.

    ત્યારબાદ ViewApplicationStatus પર ક્લિક કરવાનું રહેશે ત્યારબા અરજી નંબર અને જન્મ તારીખ નાખી ને સ્થિતી જુઓ પર ક્લિક કરવાથી તમારી અરજીનુ statusજાણી શકાશે. 

    કુંવરબાઈનું મામેરું યોજના હેલ્પલાઇન નંબર

    કુવરબાઇનુ મામેરુ યોજના હેઠળ અરજી કર્યા બાદ તે સબંધિત માહિતિ મેળવવા માટે જે તે જિલ્લાના સમાજ કલ્યાણ ઓફિસ નો સંપર્ક કરી શકો છો. સમાજ કલ્યાણ અધિકારીની કચેરીના સંપર્ક નંબર મેળવવા માટ અહી ક્લિક કરો  

    આ પણ  વાંચો:

    • સાત ફેરા સમુહ લગ્ન યોજના: સમુહમાં લગ્ન કરનાર યુગલને મળશે ૧૨,૦૦૦/ ની સહાય અરજી કરો એક ક્લિકમાં 

    • લગ્ન નોંધણી પ્રમાણપત્ર કેવી રીતે કઢાવવુ તેની સંપુર્ણ પ્રોસેસ જાણો એક ક્લિકમાં 

     'FAQ' કુવરબાઇનુ મામેરુ

     1.કુંવરબાઇનું મામેરુ યોજનામાં કેટલા રૂપિયાની સહાય મળે છે?

    જવાબ કુંવરબાઇનું મામેરૂ યોજનામાં કુલ ૧૨,૦૦૦/ની સહાય મળે છે.

    ૨.કુંવરબાઇનું મામેરૂ યોજનામાં લગ્ન પછી કેટલા વર્ષ સુધી અરજી કરી શકાય છે?

    જવાબ:કુંવરબાઇનું મામેરૂ યોજનામાં લગ્ન બાદ ૨ વર્ષ સુધી અરજી કરી શકાય છે

    ૩.કુવરબાઇનું યોજના સહાય નો લાભ લેવા માટે લગ્ન સમયે પતિ પત્નિની ઉમર કેટલી હોવી જોઇએ ?
    જવાબ કુંવરબાઇનું મામેરૂ યોજના સહાયનો લાભ લેવા માટે લગ્ન સમયે કન્યાની ઓછામાં ઓછી ઉંમર ૧૮ વર્ષ અને છોકરાની ઉંમર ૨૧ વર્ષની હોવી જોઇએ


    વધુ માહિતિ માટે આપ નજીક ની નિયામક શ્રી સમાજકલ્યાણની કચેરી ની મુલાકાત લઇ શકો છો.

       

         મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી કરીને કુંવરબાઇનું મામેરુ તેમજ અન્ય યોજનાને લગતી  સમસ્યાને નિવારી શકાય તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!



    આવી જ વધુ માહિતી મેળવવા માટે   WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો      

    દ્સ

                


    Post a Comment

    0 Comments

    Close Menu