vahali Dikri Yojana 2024 । દિકરીને 1,10,000 ની સહાય પુરી પાડતી યોજના ની સંપુર્ણ માહિતિ માટે જાણો એક ક્લિક માં

vahali Dikri Yojana 2024 । દિકરીને 1,10,000 ની સહાય પુરી પાડતી યોજના ની સંપુર્ણ માહિતિ માટે જાણો એક ક્લિક માં

વહાલી દિકરી યોજના 2024 | Vahali Dikri Yojana 2024 | vahali dikri yojana in gujarati | 

short Briefing: vahali dikri yojana details in gujarati।vahali dikri yojana criteria ।vahli dikri yojana documents in gujarati। vahali dikri yojana age limit | vahali dikri yojana form pdf | વહાલી દીકરી યોજના ફોર્મ PDF । વહાલી દીકરી યોજના પરિપત્ર । ।વહાલી દીકરી યોજના Apply online । વહાલી દીકરી યોજના આવક મર્યાદા । વહાલી દીકરી યોજના ઠરાવ । સરકારી યોજના દીકરી માટે । । વહાલી દીકરી યોજના ની માહિતી

વહાલી દીકરી યોજના
વહાલી દીકરી યોજના 

વહાલી દીકરી યોજના 2024


          ગુજરાત સરકાર અને કમિશ્નર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા, મહિલાઓ માટે ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરુપા પુન:લગ્ન યોજના, મહિલા સ્વાવલંબન યોજના, જેવી અનેક યોજનાઓ  યોજનાઓ કાર્યરત છે. જેમાંની એક યોજના છે "વહાલી દિકરી યોજના"  સમાજમાં  દીકરીઓના જન્મ દરમાં વધારો થાય, દીકરીઓના શિક્ષણનું પ્રમાણ વધે , દીકરીના જન્મને પ્રોત્સાહન મળે તે માટે, ગુજરાત સરકાર દ્વારા "vahali dikari yojana" અમલમાં મુકવામાં આવેલ છે આ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા દીકરીને કુલ રૂ. ૧.૧૦ (એક લાખ દસ હજાર રૂપિયા) ની નાણાંકિય સહાય આપવામાં આવે છે. જેની વિગતવાર માહિતિ આપણે આ આર્ટિલમાં મેળવીશું. 

વહાલી દિકરી યોજનાના લાભ

  • દિકરી જ્યારે પહેલા ધોરણમાં આવે ત્યારે ૪,૦૦૦ ની સહાય મળે છે.
  • દિકરી જ્યારે નવમાં ધોરણમાં આવે ત્યારે ૬૦૦૦ ની સહાય મળે છે.
  • અને જ્યારે તે ૧૮ વર્ષની થાય છે ત્યારે વધુ શિક્ષણ માટે અથવા લગ્ન સહાય તરીકે ૧,૦૦,૦૦૦/ની સહાય મળે .
  • આમ કુલ એક લાખ દશ હજારની સહાય વહાલી દીકરી યોજનામાં મળે છે .

વહાલી દિકરી યોજનાની શરતો- vahali dikri yojana criteria 

વહાલી દીકરી યોજના આવક મર્યાદા
  • દિકરી ના માતા પિતા બે લાખ સુધીની કે તેથી ઓછી આવક ધરાવતા હોવા જોઇએ .
  • ત્રણ સંતાનો સુધી આ યોજનાનો લાભ મળવા પાત્ર છે .
  • દિકરીના જન્મ ની એક વર્ષ ની અંદર  આ યોજનાની સહાય મેળવવા માટે અરજી કરવાની રહેતી હોય છે.
  • એક વર્ષ પછી અરજી મંજુર થશે નહી
  • દિકરી ના માતા પિતાના પુખ્ત વયે લગ્ન થયેલા હોવા જોઇએ.

                   વહાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ

    vahli dikri yojana documents in gujarati

વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટેના ડોક્યુમેન્ટ નીચે મુજબ છે. 

  • દિકરીના જન્મનું પ્રમાણપત્ર .
  • દિકરીનું આધાર કાર્ડ.
  • દિકરી ના માતા પિતા ના આધાર કાર્ડ.
  • દિકરી ના માતા અથવા પિતાની આવક નો દાખલો (આ દાખલો તલાટી, મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી કે ચીફ ઓફિસર નો માન્ય રહેશે).
  • રેશન કાર્ડ.
  • દિકરી અથવા માતા પિતા ની બેન્ક પાસબૂક ની નકલ.
  • દિકરીના માતા પિતાના જન્મ ના પુરાવા જેમાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર,કે જન્મ ના પ્રમાણપત્ર ને જોડી શકાશે.

વહાલી દીકરી યોજનાની અગત્યની વિગતો 


યોજનાનું નામ

વહાલી દીકરી યોજના 


વહાલી દિકરી યોજના ઠરાવ, 

વહાલી દીકરી યોજના પરિપત્ર

અહિં ક્લિક કરો

વહાલી દીકરી યોજના ફોર્મ PDF 

vahali dikri yojana form pdf 

અહિં ક્લિક કરો

વહાલી દિકરી યોજનાનો  વિડિયો જોવા માટે

અહિં ક્લિક કરો

વહાલી દિકરી યોજનાનું સ્વઘોષણાપત્ર

ડાઉનલોડ કરવા માટે

અહિં ક્લિક કરો


વહાલી દીકરી યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી 

  • વહાલી દિકરી યોજનાનું અરજી ફોર્મ (PDF )મામલતદાર ,મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે તેમજ મહિલા અને બાળ વિકાસની વેબસાઇટ https://wcd.gujarat.gov.in/ પરથી મળી રહેશે 
  • આ ફોર્મ ભરીને નજીક  ગ્રામ પંચાયત,મામલતદાર કચેરી કે  ખાતે જમા કરાવી શકાશે. 
  • આ ફોર્મ ને ગ્રામ પંચાયત ખાતે VCE (વિલેજ કોમ્યુટર ઓપરેટર) મામલતદાર કચેરી ખાતે જન સેવા કેન્દ્રના ઓપરેટર તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીના ઓપરેટર દ્વારા ઓનલાઇન https://www.digitalgujarat.gov.in/ પર એન્ટ્રી કરવામાં આવતી હોય છે. 
  • ત્યારબાદ મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ઓનલાઇન અરજીની ખરાઇ કરી ડોક્યુમેન્ટ ની તપાસણી કરી અરજી મંજુર કરવામાં આવતી હોય છે. 

Faq Of vahali dikri yojana 2024 


1. વહાલી દીકરી યોજનામાં સહાય નો લાભ મેળવવા દીકરીની ઉમર કેટલી હોવી જોઇએ ?( vahali dikri yojana age limit )

ANS. વહાલી દીકરી યોજનામાં દીકરી એક વર્ષની વય મર્યાદા સુધી અરજી કરી શકાય છે 

2. વહાલી દીકરી યોજનામાં આવક મર્યાદા શું હોય છે ?  (vahali dikri yojana income limit)

ANS: વહાલી દિકરી યોજનામાં ૨ લાખ સુધીની આવક મર્યાદા હોય છે.

3. વહાલી દીકરી યોજનાનું ફોર્મ ક્યાંથી મળશે ? vahali dikri yojana form pdf

ANS: વહાલી દીકરી યોજનાનું ફોર્મ મામલતદાર કચેરી, મહિલા અને બાળ અધિકારીની કચેરીથી મળશે.  અથવા મહિલા અને બાળ વિકાસની વેબસાઇટ પરથી મળી શકશે અને તમે અહીં ક્લિક કરીને પણ ફોર્મ મેળવી શકો છો.  

4.વહાલી દીકરી યોજનામાં કુલ કેટલા રુપિયાની સહાય મળે છે ?

ANS: વહાલી દીકરી યોજનામાં કુલ 1,10,000 રૂપીયાની સહાય મળે છે .

4 શુ વ્હાલી દિકરી યોજનામાં ઓનલાઇન અરજી કરી શકાય છે? 

ANS હા નવા સુધારા પ્રમાણે ઓનલાઇન અરજી કરી શકાય છે. વ્હાલી દિકરી યોજનામાં ઓનલાઇન અરજી કરવા માટે નજીકની ગ્રામ પંચાયત કે મામલતદાર કચેરી નો સંપર્ક કરવા વિનંતી છે 
5.વહાલી દીકરી યોજનાનુ અરજી ફોર્મ ભરીને ક્યાં આપવાનું હોય છે ?
વહાલી દીકરી યોજનાનું અરજી ફોર્મ ભરીને નજીકની ગ્રામ પંચાયતના VCE ને  કે મામલતદાર કચેરીના વિધવા સહાય ના ઓપરેટરને આપવાનું હોય છે 


અન્ય કોઇ પ્રશ્ન માટે અમને કમેન્ટ કરીને જણાવી શકો છો અથવા નજીકની મામલતદાર કચેરી અથવા મહિલા અને બાળ અધિકારી ની કચેરી નો સંપર્ક પણ કરી શકો છે. www.bkgujarat.com ની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર 



  આ પણ વાંચો : 

 

Post a Comment

0 Comments

Close Menu