દિવ્યાંગ બસ પાસ યોજના । Divyang bus pass online । viklang pass online Gujarat 2024

દિવ્યાંગ બસ પાસ યોજના । Divyang bus pass online । viklang pass online Gujarat 2024

 દિવ્યાંગ સહાય યોજના  । દિવ્યાંગ બસ પાસ યોજના  | Divyang bus pass online । દિવ્યાંગ ઓળખ કાર્ડ 

વિકલાંગ વ્યક્તિને એસ ટી બસમાં મફત મુસાફરીની યોજના
દિવ્યાંગ માટે બસ પાસ યોજના

 Short Briefing: વિકલાંગ વ્યક્તિને એસ ટી બસમાં મફત મુસાફરીની યોજનાe samaj Kalyan | Viklang sahay Yojana Gujarat |divyang bus pass yojana viklang pass online Gujarat 2024 | |divyang bus pass online gujarat | gsrtc divyang musafari pass yojana । વિકલાંગ બસ પાસ યોજના । દિવ્યાંગ બસ પાસ યોજના ।PHID and Travel Pass । અપંગ માટે ઓનલાઇન માહિતી । અપંગ પાસ યોજના 

Divyang bus pass online

મિત્રો, ગુજરાત સરકાર અને નિયામકશ્રી સમાજ સુરક્ષા દ્વારા દિવ્યાંગ અને વૃદ્ધો માટે અનેક કલ્યાણલક્ષી યોજનાઓ અમલમાં મુકેલ છે.જેમાં સંત સુરદાસ યોજના દિવ્યાંગ સાધનસહાય યોજના, દિવ્યાંગ લગ્ન સહાયયોજના, વિકલાંગ વ્યક્તિને એસ.ટી. બસમાં મફત મુસાફરીની યોજના. જેમાંથી આજે આપણે દિવ્યાંગ વ્યક્તિને એસ.ટી. બસમાં મફત મુસાફરી યોજના વીશે આ આર્ટિકલમાં અપંગ માટેની ઓનલાઇન માહિતિ મેળવીશું.

Divyang bus pass online યોજના હાઇલાઇટ

યોજનાનું નામ

દિવ્યાંગ બસ પાસ યોજના

યોજનાની અરજી કરવા માટે

અહિં ક્લિક કરો

યોજનાની OFFICIAL WEBSITE

અહિં ક્લિક કરો

Handicapped bus pass form pdf 
ડાઉનલોડ કરવા માટે

અહિં ક્લિક કરો

ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન  ની માહિતિ માટે 

અહિં ક્લિક કરો

દિવ્યાંગ વ્યક્તિને એસ.ટી. બસમાં મફત મુસાફરી યોજનાનો હેતુ શું છે ?

નિયામકશ્રી સમાજ સુરક્ષા દ્વારા ૨૧ પ્રકાર ની દિવ્યાંગતા ધરાવતા “દિવ્યાંગ વ્યક્તિને એસ.ટી. બસમાં મફત મુસાફરીની યોજના” Divyang bus pass online હેઠળ દિવ્યાંગ વ્યક્તિને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની (GSRTC) તમામ પ્રકારની બસોમાં રાજ્યની અંદર મુસાફરી કરતી વખતે બસ મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર છે

આ પણ વાંચો: ઇ નિર્માણ કાર્ડ:  બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોની યોજનાનો લાભ મેળવવા માટેના  કાર્ડ ની માહિતિ મેળવવા માટે અહીં ક્લિક કરો 

એસ.ટી. બસમાં મફત મુસાફરીનો લાભ મેળવવાની પાત્રતા શું છે ?

 ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા (વિકલાંગતા)  ધરાવતા વ્યક્તિને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

દિવ્યાંગ બસ પાસ યોજના ના લાભ:

  • ગુજરાત સરકાર ની એસ.ટી.બસમાં મફત મુસાફરીનો લાભ મળવા પાત્ર છે.
  • અન્ય દિવ્યાંગ સહાય યોજનાનો લાભ મેળવવા માટે આ બસ પાસ નો ઓળખકાર્ડ તરીકે ઉપયોગ થાય છે.

દિવ્યાંગ એસ.ટી બસ પાસ કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે ?  

  • રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ,વીજળી બીલ,ડ્રાઇવિંગ લાઈસન્સ,આધાર કાર્ડ,ચૂંટણી કાર્ડ માંથી કોઇ પણ એક)
  • ઉમરનો પુરાવો (શાળા છોડ્યા નું પ્રમાણપત્ર,મેડિકલ પ્રમાણપત્ર,જન્મનો દાખલો(તલાટીનો કે નગરપાલિકા કે મહાનગર પાલિકાનો) માંથી  કોઈ પણ એક)
  • જિલ્લા સિવિલ સર્જનશ્રી/તબીબ અધિક્ષકશ્રી નું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતુ મેડિકલ પ્રમાણપત્ર
  • અરજદારની સહી
  • અરજદારનો દિવ્યાંગતા દર્શાવતો ફુલ સાઇઝનો ફોટો

વિકલાંગ એસ.ટી બસ પાસ યોજના મેળવવા માટે અરજી કરવાની રીત Divyang bus pass online

  • આ યોજના હેઠળ esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની થતી હોય છે
  •  અરજી કરવા માટે સૌ પ્રથમ esamajkalyan.gujarat.gov.in વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવાનુ હોય છે
  •  ત્યારબાદ ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર લોગિન કરી દિવ્યાંગ બસ પાસ  યોજનાની અરજી કરવાની હોય છે. 
  • આવી  ઓનલાઇન આવેલ અરજીઓની ચકાસણી કરી મંજૂર કરવાની સત્તા જે તે જિલ્લાના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની હોય છે.

        મિત્રો આશા રાખુ છું કે, અમારો આ આર્ટિકલ માહિતિ પુરી પાડનારો લાગ્યો હશે, જો આપને આ માહિતિ ગમી હોય તો તેને વધુ ને વધુ શેર કરવા વિનંતી છે. અને આ બાબતે કંઇ સમસ્યા હોય તો નીચે કમેન્ટ કરીને જણાવી શકો છો 


આ પણ વાંચો વિધાર્થીઓ માટે ઓનલાઇન બસ પાસ કઢાવવાની સંપુર્ણ માહિતિ માટે અહીં ક્લિક કરો 


આવી જ વધુ માહિતી મેળવવા માટે   WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો       

Post a Comment

0 Comments

Close Menu