I KHEDUT PORTAL|બાગાયતી યોજનાઓની અરજી ૨૦૨4। IKhedut Portal | I khedut પોર્ટલ પર અરજી ૨૦24-25
આઇ ખેડુત પોર્ટલ પર બાગાયતી યોજના માટે અરજી
I khedut portal ના હાઇલાઇટ પોઇન્ટ
યોજનાનું નામ |
બાગાયતી
યોજનામાં સહાય મેળવવાની અરજી |
I khedut પોર્ટલ પર યોજનાની માહિતિ
જોવા માટે |
|
I khedut પોર્ટલ પર યોજનામાં અરજી કરવા માટે |
|
I khedut પોર્ટલ પર કરેલ અરજી ની સ્થિતિ (સ્ટેટસ) જોવા માટે |
|
બાગાયતી ખેતી pdf | અહિંં ક્લિક કરો |
I khedut પર હવામાન ને લગતા સમાચાર જાણવા
માટે |
|
I khedut
પર વિવિધ પાકોની માહિતિની મોબાઇલ એપ્લિકેશન
ડાઉનલોડ કરવા માટે અહિં ક્લિક કરો |
|
|
I khedut પોર્ટલ ના લાભ
- આ પોર્ટલ થી ખેડુત કોઇ કચેરીમાં ગયા વગર સીધેસીધા ઓનલાઇન અરજી કરી શકે છે.
- આ પોર્ટલ દ્વારા ખેડુતો પોતાની જરૂરીયાત મુજબની સહાયની અરજીની માહિતિ મેળવી અરજી કરી શકે છે.
- ખેડુતો પોતાની અરજીનું સ્ટેટસ તપાસી શકે છે.
- કૃષિ પેદાશોના ભાવ મોબાઇલ એપ્લિકેશન મારફતે જાણી શકે છે.
- ખેડુતો હેલ્પલાઇન મારફતે ખેતિવિષયક જાણકારી વિના મુલ્યે મેળવી શકે છે.
આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે ?
- ખેડુતનું આધાર કાર્ડ.
- બેન્ક અકાઉન્ટ ની વિગત.
- જમીનના ૭/૧૨ ના ઉતારા.
- મોબાઇલ નંબર.
- જો ખેડુત અનુસુચિત જાતિ, જન જાતિનો
હોય તો જાતિનું પ્રમાણપત્ર.
- રેશન કાર્ડ
- જો ખેડુત વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ (લાગુ પડતું હોય તો).
- જો ખેડુત દિવ્યાંગ હોય તો સક્ષમ અધિકારીનુ દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર.
- બાગાયતી વિભાગની નીચે મુજબની યોજનામાં તા.૩૧/૦૫/૨૦૨૩ સુધી અરજી કરી શકાય છે.
બાગાયતી યોજનાઓની યાદી 2023
ક્રમ |
યોજનાનું નામ |
1 |
અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો |
2 |
અન્ય સુગંધિત પાકો |
3 |
અનાનસ (ટીસ્યુ) |
4 |
અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ |
5 |
ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ |
6 |
ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય |
7 |
ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ |
8 |
કંદ ફૂલો |
9 |
કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ |
10 |
કેળ (ટીસ્યુ) |
11 |
કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ |
12 |
કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ |
13 |
કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ |
14 |
ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે |
15 |
છુટા ફૂલો |
16 |
જૂના બગીચાઓનું નવીનીકરણ/ નવસર્જન કેનોપી મેનેજમેન્ટ સાથે |
17 |
ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી) |
18 |
ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર (૩૫BHP થી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર |
19 |
ટ્રેકટર માઉન્ટેડ/ઓપરેટેડ
સ્પ્રેયર(૨૦ BHP થી ઓછા) |
20 |
ટુલ્સ,ઇકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો,પીએચએમના સાધનો (વજનકાંટા, પેકીંગ મટીરીયલ્સવ, શોર્ટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ) |
21 |
ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય |
22 |
ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા |
23 |
દેવીપુજક ખેડુતોને તરબૂચ,ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય |
24 |
દાંડી ફૂલો (કટ ફલાવર્સ) |
25 |
નેટહાઉસ -નળાકાર સ્ટ્રક્ચર માટે |
26 |
નર્સરીની માળખાગત સુવિધા સુધારવા |
27 |
નિકાસકારોને બાગાયતી પાકોની ઇરેડીએશન પ્રક્રિયા માટે સહાય |
28 |
પક્ષી/કરા સામે સંરક્ષણ નેટ |
29 |
પપૈયા |
30 |
પ્લગ નર્સરી |
31 |
પ્લાન્ટેશન પાકો (કાજુ અને કોકો) |
32 |
પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ) |
33 |
પ્લાસ્ટીક ટનલ્સ |
34 |
પ્લાસ્ટીક મલ્ચ લેઇંગ મશીન |
35 |
પુસા ઝીરો એનર્જી કુલ ચેમ્બર(૧૦૦ કિ.ગ્રા.) |
36 |
પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ |
37 |
પાવર ટીલર (૮ BHP થી ઓછા) |
38 |
પાવર ટીલર (૮ BHP થી વધુ) |
39 |
પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૨-૧૬લી. ક્ષમતા) |
40 |
પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૬ લી. થી વધુ ક્ષમતા) |
41 |
પાવર નેપસેક સ્પ્રેયર / પાવર
ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૮-૧૨ લી. ક્ષમતા) |
42 |
પોલી હાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા ગુલાબ અને લીલીયમના પ્લાન્ટીંગ મટીરીયલ માટે તથા ખેતી ખર્ચ માટે |
43 |
પોલી હાઉસ/ શેડનેટ હાઉસમાં
ઉગાડવામાં આવતા કાર્નેશન અને જર્બેરાના પ્લાન્ટીંગ મટીરીયલ માટે તથા ખેતી ખર્ચ
માટે |
44 |
પોલીહાઉસ (નેચરલી
વેન્ટીલેટેડ)-નળાકાર સ્ટ્રક્ચર માટે |
45 |
પોલીહાઉસ / નેટહાઉસમાં સોઇલલેસ
કલ્ચર માટે સહાય |
46 |
પોલીહાઉસ/ શેડનેટ હાઉસમાં
ઉગાડવામાં આવતા ઓર્કીડ અને એન્થુરીયમના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે |
47 |
પોલીહાઉસમાં ઉગાડાતા અતિમૂલ્ય
ધરાવતી શાકભાજીના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે |
48 |
ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય |
49 |
ફળપાકના વાવેતર(ડાંગ જિલ્લા
માટે- HRT-10) |
50 |
ફળપાકો જેવા કે દ્વાક્ષ, કીવી, પેશન ફ્રૂટ
વિગેરે |
51 |
બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ
મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય |
52 |
બાગાયતી પાકના પોસેસીંગના નવા
યુનિટ માટે સહાય |
53 |
બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ
ખાતરમાં સહાય |
54 |
બી બ્રીડર દ્વારા મધમાખી સમૂહના
ઉત્પાદન માટે |
55 |
મધમાખી સમૂહ (કોલોની) |
56 |
મધમાખી હાઇવ |
57 |
મેન્યુઅલ સ્પ્રેયર - નેપસેક/ ફૂટ
ઓપરેટેડ સ્પ્રેયર |
58 |
મહિલા તાલીમાર્થીઓને વૃતીકા
(સ્ટાઇપેંડ) |
59 |
મિશન મધમાખી કાર્યક્રમ |
60 |
લેન્ડ ડેવલપમેન્ટ ટીલેજ અને સીડ
બેડ તૈયાર કરવાના સાધનો |
61 |
લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ
સ્ટ્રકચર માટે (ક્ષમતા ૨૫ મે.ટન) |
62 |
લો કોસ્ટ પ્રિઝર્વેશન યુનિટ |
63 |
વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો
સિવાયના ફળપાકો |
64 |
વધુ ખેતી ખર્ચવાળા સુગંધિત પાકો (પચોલી, જિરેનીયમ, રોઝમેરી વિગેરે) |
65 |
વેલાવાળા શાકભાજીપાક માટે ટીસ્યુકલ્ચરથી ઉત્પન્ન થયેલ પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય |
66 |
વાવણી, વાવેતર લણણી
અને ખોદકામના સાધનો |
67 |
વોલ્ક ઇન ટનલ્સ |
68 |
સ્ટ્રોબેરી |
69 |
સરગવાની ખેતીમાં સહાય |
70 |
સ્વયં સંચાલિત બાગાયત મશીનરી |
71 |
હની એક્ષ્ટ્રેક્ટર (૪ ફ્રેમ), ફૂડ ગ્રેડ
કન્ટેઇનર (30 કિ.ગ્રા.), નેટ મધમાખી ઉછેરના સાધનો માટે |
72 |
હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના નૂરમાં સહાય |
73 |
હાઇટેક ગ્રીનહાઉસ (ફેન એન્ડ પેડ) |
74 |
હાઇબ્રીડ બિયારણ |
I khedut પર અરજી કરવાની પ્રક્રિયા
ત્યારબાદ I khedut portal જઇને “વિવિધ યોજનાઓ માં અરજી કરો પર ક્લિક કરો.
·
·
ત્યારબાદ
બાગાયતી યોજનામાં વિગતો પર ક્લિક કરો.
ત્યારબાદ જે
યોજનામાં અરજી કરવી હોય તેની સામે “અરજી કરો” પર ક્લીક કરો.
· હવે તમે
રજીસ્ટર અરજદાર છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય
તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ વધવા પર” ક્લિક કરો “
· અરજદાર
દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ
કરવાની રહેશે.
· જો
લાભાર્થીએ Ikhedut Portal પર
રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
· ત્યારબાદ ત્યાં
“નવી અરજી કરો” “અરજી અપડેટ કરવા ક્લિક કરો “ અને અરજી કનફર્મ કરવા ક્લિક કરો અને અરજીની
પ્રિંટ કરવા ક્લિક કરો નો વિકલ્પ આવશે જેમાં નવી અરજી પર ક્લિક કરવાનું થશે
· જેમાં અરજદારે
Online
Application Form માં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ “અરજી સેવ કરવાની રહેશે”.
· અરજદારે ફરીથી
વિગતો Check કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે.
· ઓનલાઈન અરજી
એક વાર કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો
સુધારો થશે નહીં.
· અરજદાર અરજી
નંબરના આધારે “અરજીની પ્રિંટ કરવા ક્લિક કરો “ પર ક્લિક કરીને પ્રિન્ટ મેળવી
શકશે.
· અરજી
સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ કરી નાયબ બાગાયત નિયામક ની કચેરી ખાતે ડોક્યુમેન્ટ
સાથે જમા કરાવવાના રહેશે.
તમારી અરજીનું સ્ટેટસ તપાસો/અરજીની ફરીથી પ્રિન્ટ કરવા માટે
ikhedut |
- સૌ પ્રથમ https://ikhedut.gujarat.gov.in/ ખોલો
- ત્યારબાદ ખુલેલા પેજ માં તમે ક્યા પ્રકારની યોજનાનું સ્ટેટસ જોવા માંગો છો? તે સિલેક્ટ કરો
- જો તમે ખેતીવાડી,પશુપાલન કે બાગાયતિ યોજનાની અરજીનું સ્ટેટસ જોવા માંગતા હો તો " અન્ય યોજના" સીલેક્ટ કરો
- ત્યારબાદ તમે અરજીનુ સ્ટેટસ રસીદ ક્રમાંક અથવા અરજી ક્રમાંકથી જોવા માંગો છો તે તે સીલેક્ટ કરો
- ત્યારબાદ ખુલેલા બોક્ષમાં અરજી કર્યાનું વર્ષ સિલેક્ટ કરીને અરજી ક્રમાંક નાખો. ત્યારબાદ નીચે કેપ્ચાકોડ નાખીને
- નાખો અને ત્યારબાદ નીચેના બોક્ષ માં અરજી વખતે આપેલ મોબાઇલ નંબર અથવા અરજદારના આધાર કાર્ડ ના છેલ્લા ૪ આંકડા નાખો
- ત્યારબાદ અરજીની ફરીથી પ્રિન્ટ જોઇતી હોય તો રિ પ્રિન્ટ પર ક્લિક કરો
- અને જો અરજીનું સ્ટેટસ તપાસવુ હોય તો 'અરજીનું સ્ટેટસ તપાસો' પર ક્લિક કરો
- જેનાથી તમે હાલમાં તમારી અરજી કયા સ્ટેજે છે તે જોઇ શકશો
અરજી મંજુરીની પ્રક્રિયા
અરજી મંજુર થયા બાદ સાધન સહાયની ખરીદી ક્યાંથી કરવી ?
- અરજી મંજુર થયા બાદ જે તે સાધનની ખરીદી ઓથોરાઇઝ ડિલર પાસેથી કરવાની હોય છે ત્યારબાદ બાદ તેની વિગતો રજુ કર્યા બાદ જ સબસિડીની રકમ અરજદારના ખાતામાં જમા થતી હોય છે.
- આ ઓથોરાઇઝ ડિલરનું લિસ્ટ જોવા માટે સૌ પ્રથમ આઇ ખેડુત પોર્ટલ ના હોમ પેજ પર જાઓ
- ત્યારબાદ ઇનપુટ ડિલરો પર ક્લિક કરો
- ત્યારબાદ વિવિધ ઘટકો/સાધનો ની ખરીદી કરવી હોય તો એમ્પેનલ્ડ વેન્ડર્સ પર ક્લિક કરો
- ત્યારબાદ ખેતીવાડીની યોજના/કે બાગાયતી યોજના જે લાગુ પડતુ હોય તે સિલેક્ટ કરો
- ત્યારબાદ "જોવા માટે અહિં ક્લિક કરો પર ક્લિક કરો
- જેથી કરીને યોજના ના સાધનોના ઉત્પાદકો અને વિતરકોનું લિસ્ટ ખુલી જશે જેમાંં જે જરૂરી હોય તે ઘટક ના ઉત્પાદક પર ક્લિક કરી લિસ્ટ જોઇ શકો છો અને તેમાંથી આપને અનુકુળ હોય તે ઉત્પાદક નો સંપર્ક કરીને સાધન સહાય ખરીદી કરી શકો છો
SMS ની સુવિધા
આ પણ વાંચો ખેતીવાડી ખાતાની યોજનામાં અરજી કરવા માટે અહીં ક્લિક કરો
આ પણ વાંચો ખેડુત અકસ્માત વિમા યોજના
આ પણ જુઓ આઇખેડુત પોર્ટલ પર બાગાયતી યોજના માટે અરજી કરો
આ પણ જુઓ વાછરડી સહાય યોજના માટે મળશે ૩૦૦૦ ની સહાય
આ પણ વાંચો હવે ગાભણ પશુ તેમજ વિયાણ બાદ મળશે ૨૫૦ કીલો મફત દાણ સહાય
0 Comments