gpssb ojas gujarat | GPSSB TALATI જિલ્લા ફાળવણી કાર્યક્રમ GPSSB jr Clerk જગ્યા ફાળવણી કાર્યક્રમ | તલાટી માંગણા પત્રક | જુનિયર ક્લાર્કનુ માંગણા પત્રક
મિત્રો પંચાયત વિભાગ ગુજરાત સરકાર દ્વારા આગામી વર્ષ ૨૦૨૩ માં લેવાયેલ જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની પરિક્ષાનું ફાઇનલ પરિણામ જાહેર થયા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઇ ગયેલ હતુ ત્યારબાદ આજે તા.૩૦-૦૯-૨૦૨૩ ના રોજ જિલ્લા ફાળવણી નો કાર્યક્રમ જાહેર થયો છે અને રિવાઇઝ માંગણા પત્રક જાહેર થયુ છે જેની માહિતિ નીચે આપેલ છે
તલાટી કમ મંત્રી ની પરિક્ષા અને જુનિયર કલાર્ક ના ઉમેદવારો માટે જિલ્લા ફાળવણી નો કાર્યક્રમ અને રિવાઇઝ માંગણા પત્રકની માહિતિ
આર્ટીકલનું નામ | તલાટી કમ મંત્રી અને જુનિયર કલાર્કના ઉમેદવારો માટે જિલ્લા ફાળવણી નો કાર્યક્રમ |
તલાટી કમ મંત્રીના જિલ્લા ફાળવણીનો કાર્યક્રમ જોવા માટે | અહીં ક્લિક કરો |
જુનિયર કલાર્કના જિલ્લા ફાળવણીનો કાર્યક્રમ જોવા માટે | |
તલાટી કમ મંત્રી ના રિવાઇઝડ માંગણાપત્રક મુજબ ભરવાપાત્ર જગ્યાઓની વિગતો દર્શાવતું પત્રક | |
જુનિયર ક્લાર્ક ના રિવાઇઝડ માંગણાપત્રક મુજબ ભરવાપાત્ર જગ્યાઓની વિગતો દર્શાવતું પત્રક |
સતાવાર વેબસાઇટ https://gpssb.gujarat.gov.in/
0 Comments