Gyan sadhna scholarship yojana | જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના | જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા 2023 | હવે મળશે ધોરણ 9 થી 12 ના અભ્યાસ માટે 20 થી 25 હજારની સહાય વર્ષ ૨૦૨૪ માટે પરિક્ષાની તારીખ જાહેર

Gyan sadhna scholarship yojana | જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના | જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા 2023 | હવે મળશે ધોરણ 9 થી 12 ના અભ્યાસ માટે 20 થી 25 હજારની સહાય વર્ષ ૨૦૨૪ માટે પરિક્ષાની તારીખ જાહેર

 

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના  જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા 2023  |  

Gyan Sadhna Scholarship Examination  |  Gyan sadhna scholarship yojana 


Gyan Sadhna Scholarship Examination

gyan sadhna scholarship Examination 

short berfing: જ્ઞાન સાધના પરીક્ષા | જ્ઞાન  સાધના સ્કોલરશિપ 2023 |Gyan sadhna parixa | Gyan sadhna scholarship yojana | www.sebexam.org જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા 2023 । જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા ના કોલ લેટર ડાઉનલોડ કરો । seb exam | sebexam | seb exam   Hallticket Download

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા 2023 

 ધોરણ- ૧ થી ૮માં સરકારી થવા ગ્રાન્ટેડ શાળામાં સળંગ અભ્યાસ કરીને, અથવા તો આરટીઆઇ એક્ટ ૨૦૦૯ હેઠળ સ્વનિર્ભર સ્કુલમાં અભ્યયાસકર્યા બાદ વિધાર્થીઓ સરળતાથી આગળનો અભ્યાસ કરી શકે તે માટે  ગુજરાત  સરકાર દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના બહાર પાડવામાં આવેલ છે. જેના હેઠળ ધોરણ ૯ થી ૧૦ સુધીના અભ્યાસ માટે દર વર્ષે ૨૨,૦૦૦/ ,અને ધોરણ ૧૧ થી ૧૨ સુધીના અભ્યાસ માટે રૂ.૨૫,૦૦૦/ ની, સહાય આપવામાં આવશે. આ જ્ઞાન સાધના સ્કોલરશીપ મેળવવા માટે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા” આપવાની આપવાની રહેશે. 
  • જ્ઞાન સાધના પ્રખરતા કસોટી માં ભાગ લેવા માટે ગુજરાત રાજ્ય પરિક્ષા બોર્ડ  દ્વારા પરિક્ષા લેવામાં આવશે 
  • આ પરિક્ષા આપવા માટે ઓનલાઇન www.sebexam.org વેબસાટ પર ફોર્મ ભરવાના ચાલુ થઇ થશે  જેની જાહેરાત થયે આપને જાણ કરવામાં આવશે. 
  • ફોર્મ ભરવા માટે ૧૮ આંકડાનો આધાર ડાયસ નંબરની જરુર પડશે જે સ્કુલમાંથી મળશે અથવા નીચે આપેલી લિંક પર ક્લિક કરીને મેળવી શકાશે  

 જ્ઞાન  સાધના સ્કોલરશિપ ના હાઇલાઇટ પોઇન્ટ

યોજનાનું નામ

જ્ઞાન  સાધના સ્કોલરશિપ યોજના 

જ્ઞાન સાધના સ્કોલરશિપ માટે યોજાનાર પરિક્ષાનું નામ

જ્ઞાન સાધના પ્રખરતા કસોટી

જ્ઞાન સાધના પરિક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો

હવે જાહેર કરવામાં આવશે 

“જ્ઞાન સાધના પ્રખરતા કસોટી” પરીક્ષાની તારીખઃ

31  માર્ચ, 2024

અરજી કરવા માટે ની વેબસાઇટ

www.sebexam.org અહી ક્લિક કરો 

જ્ઞાન  સાધના સ્કોલરશિપ યોજનાનો ઠરાવ    માટે 

 અહીં ક્લિક કરો


અમારી સાથે વ્હોટસપ ગૃપ સાથે જોડાવા માટે

  અહીં ક્લિક કરો 


જ્ઞાન સાધના સ્કોલરશિપની પરિક્ષા અંગેની જાહેરાત જોવા માટે 

 અહીં ક્લિક કરો 




આ સ્કોલરશિપની પરિક્ષા  કોણ આપી શકશે ?

  • સરકારી અને ગ્રાન્ટ મેળવતી શાળાઓમાં ધોરણ 1 થી 8 સળંગ અભ્યાસ કરેલ હોય તથા ધોરણ 8 માં અભ્યાસ કરતા હોય કે પાસ થયેલ હોય
  • અથવા
  • આરટીઇ એક્ટ ૨૦૦૯ હેઠળ સ્વ નિર્ભર શાળામાં ધોરણ ૧ માં પ્રવેશ મેળવેલ હોય અને ધોરણ 8 માં અભ્યાસ કરતા હોય કે પુર્ણ કરેલ હોય

જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના 2023 ના શુ લાભ છે

  Gyan Sadhana Scholarship Yojana માં કટ ઓફ મેરીટ ના આધારે પસંદ થયેલ 25000 વિદ્યાર્થીઓ સરકાર દ્વારા નિયત ધારા ધોરણ મુજબની સ્વનિર્ભર  સ્કુલમાં એડમિશન લે છે તો  નીચે મુજબ સ્કોલરશીપ આપવામાં આવે છે.

·        ધોરણ 9 અને 10 મા વાર્ષિક રૂ. 22000 સ્કોલરશીપ મળશે.

·        ધોરણ 11 અને 12 મા વાર્ષિક રૂ. 25000 સ્કોલરશીપ મળશે.

 

જો વિદ્યાર્થી ધોરણ 9 માં કોઇ સરકારી કે ગ્રાન્ટેડ શાળામા પ્રવેશ મેળવે તો નીચે મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર છે.

·        ધોરણ 9 અને 10 માં વાર્ષિક રૂ. 6000 સ્કોલરશીપ મળશે.

·        ધોરણ 11 અને 12 માં વાર્ષિક રૂ. 7000 સ્કોલરશીપ મળશે.


પ્રવેશ પરિક્ષાનું માળખુ

કુલ ગુણ:  ૧૨૦ સમય:૧૫૦  મિનિટ

અભ્યાસક્રમ

કસોટીનો પ્રકાર

પ્રશ્નો

ગુણ

સમય

(૧) MAT બૌધ્ધિક યોગ્યતા

૪૦

૪૦

૧૫૦ મિનિટ

(2)SAT શૈક્ષણિક યોગ્યતા

૮૦

૮૦

MAT બૌધ્ધિક યોગ્યતા કસોટીના ૪૦ પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દીક તાર્કિક ગણતરીના રહેછે જેમાં સાદ્રશ્ય, વર્ગિકરણ, સંખ્યાત્મક શ્રેણી, પેટર્ન, છુપાયેલી આકૃતિ, જેવા વિષયોના આધારે રહેશે

 

SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીના પ્રશ્નોનું માળખું

વિષયનું નામ

 પ્રશ્નો

ગુણ

વિજ્ઞાન

૨૦

૨૦

ગુજરાતી

૧૦

૧૦

અંગ્રેજી-

૧૦

૧૦

હિન્દી

ગણિત

૨૦

૨૦

સામાજિક વિજ્ઞાન

૧૫

૧૫

કુલ

૮૦

૮૦

 

 

 

ઉપરનો અભ્યાસક્રમ ધોરણ ૮ ના ઉપરના વિષયો મુજબનો રહેશે.

પરિક્ષાનું માધ્યમ: ગુજરાતી/અંગ્રેજી ઓનલાઇન ફોર્મ ભરતી વખતે પરિક્ષા કઇ ભાષામાં આપવી છે તે વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને તે મુજબ પરિક્ષા આપવા મળશે. 

પરિક્ષા કેન્દ્ર

પરિક્ષા માટે નોંધાયેલ વિધાર્થીઓની તેમજ વહિવટી અનુકુળતા મુજબ જે તે તાલુકા મથકે પરિક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવશે.

મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી કરીને ધોરણ ૮ નો અભ્યાસ પુર્ણ કરેલ વિધાર્થીઓ તેમની પસંદગીની સ્વનિર્ભર શાળાઓમાંંઅભ્યાસ કરી શકે તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો, વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!
 




 

Post a Comment

0 Comments

Close Menu