બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી | હવે ઘરે બેઠા અભ્યાસ કરો । એડમિશન 2024

બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી | હવે ઘરે બેઠા અભ્યાસ કરો । એડમિશન 2024

 

  બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી | હવે ઘરે બેઠા અભ્યાસ કરો । એડમિશન 2024

Short Briefing : બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પ્રવેશ 2024  આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં  પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા  । baou.org   ઘરે બેઠા અભ્યાસ કરો  ।admission 2024 |  online aplication  | BAOU id Card download 2024 baou assignment 2024 | baou result 2024

બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી
બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી


બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાંંએડમિશન 2024

       બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એ વિધાર્થીઓ માટે આશિર્વાદ સમાન છે જે પોતાનો વ્યવસાય કે નોકરી સાથે ભણવા માંગે છે અને આગળ વધવા માંગે છે જેમાં ધોરણ ૧૦ કે તેથી ઓછો અભ્યાસ કરેલો હોય અને આપ ગ્રેજ્યુએટ બનવા માંગો છો તો તેના માટે આ યુનિવર્સિટી માં અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. આંબેડકર ઓપન યુનિવર્સિટી (Dr. Babasaheb Ambedkar Open University) દ્વારા તમે ઘરે રહીને, ધંધો કે નોકરી કરતાં બી.એ. (B.A.) પાસ કરી શકો કે બી.કોમ. કરી શકો. બીજા સર્ટિફિકેટ કોર્સ (Certificate courses) પણ કરી શકો છો . જે તમારા માટે ઉપયોગી થઈ શકે છે. ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. જે રીતે ભારત સરકારે સ્થાપેલી ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (Indira Gandhi National Open University) જે રીતે અંગ્રેજીમાં અને હિન્દીમાં ભણાવે છે તે જ રીતે બાબા સાહેબ  આંબેડકર ઓપન યુનિવર્સિટી ગુજરાતીમાં ભણાવે છે. જેમાં તમે  બી.એ. કે બી.કોમ. કરો તો એની માન્યતા અને વેલ્યુ બીજી યુનિવર્સિટીના બી.એ. અને બી.કોમ. જેટલી જ છે

    આ આર્ટિકલમાં આપણે બાબા સાહેબ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે શુ પ્રક્રિયા કરવાની હોય છે તેના ફોર્મ ક્યાંથી મળશે? તે ભરીને ક્યાં આપવાના હોય છે તેમજ  ફોર્મ ભરવાની તમામ માહિતિ આ આર્ટિકલમાં મેળવીશુ

     બાબા સાહેબ  આંબેડકર ઓપન યુનિવર્સિટી પ્રવેશ 2024-25હાઇલાઇટ પોઇન્ટ

    આર્ટિકલનું નામ

    આંબેડકર યુનિવર્સિટી

    માં પ્રવેશ 2024

    આર્ટિકલનો હેતુ

    આંબેડકર ઓપન
    યુનિવર્સિટીમાં પ્રવેશ
    માટેની માહીતી આપવી

    અભ્યાસ કેન્દ્રમાં પ્રવેશ મેળવવાની પાત્રતા

    કોર્ષ ને અનુરુપ
    લાયકાત ધરાવતા ઉમેદવાર

     પ્રવેશ મેળવવા માટેના સત્ર

     જુન -જુલાઇ અને ફેબ્રુઆરી માંંપ્રવેશ ફોર્મ ભરી શકાય છે

    ઓનલાઇન ફોર્મ ભરવા માટે  

      અહીં કલિક કરો 

       બાબા સાહેબ  આંબેડકર ઓપન યુનિવર્સિટી ની પ્રવેશ માટેની માહિતિ પુસ્તિકા ડાઉનલોડ કરવા માટે

    અહિં ક્લિક કરો

     પરિક્ષા ફી      

    અલગ અલગ કોર્ષ મુજબ અલગ અલગ ફી હોય છે  જેની વિગત માહિતિ પુસ્તિકામાંથી મળશે. 

       

    પહેલી વાર એડમિશન લેનાર વિધાર્થીઓ માટે ઇ પીન લેવાનો હોય છે તે   ઇ પીન ના રજીસ્ટ્ર્રેશન માટે અહી ક્લિક કરો

    અહીં ક્લિક કરો 

    એડમિશન માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે  

    અહિં ક્લિક કરો

    ઓનલાઇન ફોર્મ કઇ રીતે ભરવુ તેના માર્ગદર્શન માટે

    અહિં ક્લિક કરો 

    પ્રવેશ મેળવ્યા બાદ આઇ કાર્ડ અને પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટે  (BAOU id Card download 2023)

    અહીંંક્લિક કરો  

     અમારી સાથે વ્હોટસએપ માં જોડાવા માટે 

     અહીં ક્લિક કરો 

     

     

     

     

     

     

     

     

     

     

     

     



















    baou assignment  (અસાઇમેન્ટ ડાઉનલોડ કરવા માટે)

     અહીંં ક્લિક કરો  


     પરિક્ષા ફોર્મ ભરવા માટે 

     અહીંં ક્લિક કરો 

      baou result 2023 પરિક્ષાનુ પરિણામ જોવા માટે 

     અહીંં ક્લિક કરો 




     આ પણ વાંચો ITI માં એડમિશન ચાલુ થઇ ગયા છે એડમિશન માટે અહિં ક્લિક કરો 

    બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમો 

    બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાં સ્નાતક અનુસ્નાતક અને  નીચેના સર્ટિફિકેટ તથા ડિપ્લોમા કોર્ષ પણ ચલાવવામાં આવે છે 

    આ ઉપરાંત ડૉક્ટરેટ ઑફ ફિલોસોફી ( Ph.D.) ઇન હ્યુમૅનિટિઝ, માસ્ટર ઑફ આર્ટ્સ - અંગ્રેજી, માસ્ટર ઑફ આર્ટ્સ - હિન્દી, માસ્ટર ઑફ આર્ટ્સ - સમાજશાસ્ત્ર, સ્નાતક પદવીઓ માટેનો પ્રારંભિક અભ્યાસક્રમ, બેચલર ઑફ આર્ટ્સ, બેચલર ઑફ કોમર્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ડિસ્ટન્સ એજ્યુકેશન (PGDDE), ડિપ્લોમા ઇન ક્રિએટિવ રાઇટિંગ ઇન ઇંગ્લિશ (DCE), ડિપ્લોમા ઇન ક્રિએટિવ રાઇટિંગ ઇન હિન્દી (DCH), ડિપ્લોમા ઇન ફાયનાન્સિયલ મેનેજમેન્ટ (DFM), ડિપ્લોમા ઇન ટેક્ષ પ્રેક્ટિસ (ડાયરેક્ટર ટેક્સીસ- DDT), ડિપ્લોમા ઇન ઇનડાયરેક્ટર ટેક્સીસ- DIT), ડિપ્લોમા ઇન ઇન્સ્યોરન્સ -DIN) કોર્ષ કરી શકાય છે.
    આ ઉપરાંત ગ્રામ આરોગ્ય કાર્યકરનો ડિપ્લોમા - DVHW ), સર્ટિફિકેટ ઇન ફૂડ એન્ડ ન્યુટ્રિશન -CFN ), સર્ટિફિકેટ ઇન કમ્પ્યુટિંગ -CIC), સર્ટિફિકેટ ઇન ટૂરિઝમ માર્કેટિંગ- CTM ), સર્ટિફિકેટ ઇન ટૂરિઝમ મેનેજમેન્ટ -CMT), સર્ટિફિકેટ ઇન પર્સનલ કમ્પ્યૂટર સૉફ્ટવેર- CPCS ), સર્ટિફિકેટ ઇન ટીચિંગ ઑફ ઇંગ્લિશ- CTE ), સર્ટિફિકેટ ઇન એન્વાયર્નમેન્ટ સ્ટડીઝ- CSE), સર્ટિફિકેટ ઇન કન્ઝ્યુમર પ્રોટેક્શન- CCP ), સર્ટિફિકેટ ઇન પાર્ટિસિપેટરી ફોરેસ્ટ મેનેજમેન્ટ- CPFM ), સર્ટિફિકેટ ઇન નેચરોપથી- CIN ), સર્ટિફિકેટ ઇન હેન્ડલૂમ વિવર- CIHV ), સર્ટિફિકેટ ઇન મિકેનિક- CIJM), સર્ટિફિકેટ ઇન હ્યુમન રાઇટ્સ- CHR ) જેટલા કોર્સ કરાવવામાં આવી રહ્યા છે.

    આના સિવાય પણ અન્ય કોર્સો ભણાવવામાં આવી રહ્યા છે જે બાબતે વધુ વિગતો માહિતિ પુસ્તિકામાંથી મળશે માહિતિ પુસ્તિકા ડાઉનલોડ કરવા માટે અહિં ક્લિક કરો 

    ફોર્મ ભરવા માટે જરૂરી  ડોક્યુમેન્ટ

    ·        શાળા છોડ્યા નું પ્રમાણપત્ર

    ·        આધાર કાર્ડ

    ·        ફી ભર્યાની રિસિપ્ટ

    ·        માર્કશીટ (કોર્ષની લાયકાત મુજબની)

    ·        પાસપોર્ટ સાઈઝ  નો ફોટો 

    ·        ઉમેદવારની સહી

    ·        જાતીનુ પ્રમાણપત્ર ( SC,ST ઉમેદવારો માટે)

    ·        જો માર્કશિટ અને અન્ય ડોક્યુમેન્ટ માં નામ અલગ હોય તો લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર અથવા ગેઝેટ ની કોપી મુકવાની રહેશે

         બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાં પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાની રીત

    બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માં પ્રવેશ માટે https://baou.edu.in/ વેબસાઇટ પર જઇને એડમિશન ના વિકલ્પમાં જઇને ઓનલાઇન ફોર્મ ભરવાનું હોય છે જે ફોર્મ ભર્યા પછી જરૂરી ડોક્યુમેન્ટ સાથે યુનિવર્સિટીના નજીકના અભ્યાસકેન્દ્ર પર જમા કરાવવાના હોય છે.
    બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાં માં પ્રવેશ મેળવવા માટે સૌપ્રથમ https://baou.edu.in/ પર ક્લિક કરવાનુ રહેશે

    • તેમાં student corner  ના વિકલ્પ માં જઇને Admission  પર ક્લિક કરવાનુ રહેશે
    • ત્યારબાદ ખોલેલ પેજમાં Apply Online Admission પર ક્લિક કરવાનુ રહેશે
    • ત્યારબાદ Apply ePIN Generate પર ક્લિક કરી પોતાની માહિતિ ભરીને ઇ પીન જનરેટ કરવાનો રહેશે
    • જેમાં ફી ભર્યા પછી આપના મોબાઇલ પર ઇ પીન આવશે જેનો ઉપયોગ કરીને રજીસ્ટ્રેશન કરવાનુ હોય છે
    • રજીસ્ટ્રેશન કરવા માટે  'Registration' વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે જેમાં પોતાની માહિતિ નાખી ને તેમજ એક મુખ્ય અને એક ગૌણ વિષય પસંદ કરીને મેળવેલ user iD અને  password રજીસ્ટ્રેશન કરવાનુ હોય છે
    • રજીસ્ટ્રેશન  કર્યા બાદ  USER ID પાસવર્ડના મેનુ માં user ID પાસવર્ડ નાખીને ખુલેલા મેનુ માં pay Fees પર ક્લિક કરવુ અને ફી ભર્યા બાદ તેની રિસિપ્ટ ની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવી  ફી ઓનલાઇન તથા ઓફલાઇન બન્ને રીતે ભરી શકાશે
    • ત્યારબાદ ફોર્મ એન્ટ્રી વિકલ્પ પર ક્લિક કરી પોતાની વ્યક્તિગત વિગતો સેન્ટરની વિગતો તેમજ વિષયોને કાળજી પુર્વક સિલેક્ટ કરવાના રહેશે અને ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરવાનુ  રહેશે
    • ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ વિકલ્પ પર ક્લિક કરવાનુ રહેશે અને વિધાર્થીએ ફોટો સહી માર્કશિટ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. 
    • ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ સ્ક્રિન પર પોતે ભરેલી માહિતિ વિધાર્થીને જોવા મળશે જો માહિતિ માં કઇ ભુલ જોવા મળે તો edit વિકલ્પ કરીને સુધારો કરી શકાય છે
    • ત્યારબાદ ફોર્મ ને ફાઇનલ સબમિટ કરવા માટે Final Submission પર ક્લિક કરવાનુ રહેશે
    • ફોર્મ ફાઇનલ સબમીટ કર્યા બાદ તે pdf માં જનરેટ થશે આ ફોર્મ ને પ્રિન્ટ કાઢીને અપલોડ કરેલા ડોક્યુમેન્ટ સાથે નજીકના અભ્યાસકેન્દ્ર પર સમય મર્યાદામા  જમા કરાવવાનું રહેશે
    • જો આપે ફાઇનલ સબમિટ નહી કર્યુ હોય તો ફોર્મ અધુરુ ગણાશે અને તે પ્રવેશ માટે લાયક ગણાશે નહી

    અન્ય મહત્વની જાણકારી

    ફોર્મ ભર્યા બાદ તમારૂ ફોર્મ કન્ફર્મ થયા બાદ આ જ વેબસાઇટ પરથી તમે તમારુ આઇ કાર્ડ અને કન્ફર્મેશન લેટર ડાઉનલોડ કરી શકો છો

    ફોર્મ ભરીને આપ્યા બાદ અભ્યાસક્રમના પુસ્તકો અને સ્વાધ્યાય કાર્ય આપના અભ્યાસકેન્દ્ર અથવા આપના ઘરે આવશે તેના માટે આપે અભ્યાસકેન્દ્ર સાથે સંપર્ક માં રહેવાનું રહેશે.

    સ્વાધ્યાય કાર્ય જમા કરાવ્યા બાદ પરિક્ષા આપવા માટે ફોર્મ ઓનલાઇન ભરવાનુ રહેશે તો જ પરિક્ષા માટે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે અને પરિક્ષા આપવા મળશે 

    પરિક્ષા આપ્યા બાદ રિઝલ્ટ પણ ઓનલાઇન જોઇ શકાશે 

    પ્રવેશ ફોર્મ, પરિક્ષા ફોર્મ, પરિણામ વગેરે જોવા તથા બાબા સાહેબ ઓપન યુનિવર્સિટિની વેબ સાઇટ www.baou.org પર જઇને student corner માંં જઇને જે તે વિકલ્પ પસંદ કરવાનો રહેશે.  

    જેમાં આપનો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ નાખવાથી માહિતિ  મળી રહેશે. 

     

        FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

    1.   બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં  પ્રવેશ કેવી રીતે મળે છે ?

    a . બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં  એડમિશન માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું હોય છે ફોર્મ ભર્યા બાદ જરૂરી ડોકયુમેન્ટ સાથે નજીકના અભ્યાસ કેન્દ્ર માં સબમિટ કરાવ્યા બાદ પ્રવેશ મળતો હોય છે . 

    2. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાથી શું લાભ મળે છે ?

    a. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાથી આપ ઘરે બેઠા અભ્યાસ કરી શકો છો અને તેની ડિગ્રી અન્ય યુનિવર્સિટી જેટલી જ માન્ય અને વેલ્યુ ધરાવે છે અને સરકાર માન્ય છે 


     આ પણ વાંચો 

    ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ: હવે ઘરે બેઠા 9 થી  12 નો અભાસપુર્ણ કરો 

     બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી | પરિક્ષાની હોલ ટિકીટ ડાઉનલોડ કરો ।

     BAOU એસાઇન્મેન્ટ 2023 | BAOU એસાઇનમેન્ટ પ્રશ્નપત્રો Downloads  કરો એક ક્લિક માં 

    baou ruselt |  બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી | પરિક્ષાનું પરિણામ જાણો એક ક્લિક માં 

    મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી કરીને એડમિશનને લગતી તેમની સમસ્યાને નિવારી શકાય તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!

     

      આવી જ વધુ માહિતી મેળવવા માટે   WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો        

     

     

    Post a Comment

    0 Comments

    Close Menu