Gujarat High Court PEON Bharti 2023 ।પટાવાળા ની ભરતી 2023 । patavala ni bharti gujarat

Gujarat High Court PEON Bharti 2023 ।પટાવાળા ની ભરતી 2023 । patavala ni bharti gujarat

 

Gujarat High Court PEON Bharti 2023  | Gujarat High Court PEON Recruitment 2023 ।પટાવાળાની ભરતી 2023 ।patavala ni bharti gujarat

Gujarat High Court PEON Bharti 2023

Gujarat High Court PEON Bharti 2023
Gujarat High Court PEON Bharti 2023
ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યની નીચલી અદાલતો હસ્તકની પટાવાળાની ભરતીના ફોર્મ ઓનલાઇન ભરાવાના ચાલુ થઇ ગયા છે. આ ભરતી ૧૦ પાસની શૈક્ષણિક લાયકાત પર છે . ઓછું ભણેલા તેમજ નોકરીની જરૂરિયાતવાળા મિત્રો માટે સરકારી નોકરી મેળવવાની, આ એક ઉતમ તક છે. જેમાં કુલ ૧૪૯૯ જગ્યાઓ પર પટાવાળાની ભરતી કરવામાં આવશે .જેની વિગતવાર માહિતિ આપણે મેળવીશુ.

 



પટાવાળાની ભરતીના હાઇલાઇટ પોઇન્ટ

જાહેરાતનું નામ 

Gujarat High Court PEON Bharti 2023

જગ્યાનું નામ

હાઇકોર્ટની નિચલી અદાલતો માં પટાવાળાની જગ્યા

કુલ જગ્યા

૧૪૯૯

નોકરી કરવાનું સ્થળ

ગુજરાત રાજ્ય

સત્તાવાર વેબસાઈટ

https://hc-ojas.gujarat.gov.in/

ઓનલાઇન અરજી કરવા માટે

અહિં ક્લિક કરો

જાહેરનામું જોવા માટે

અહીં ક્લિક કરો

અરજી કરવાનો સમયગાળો

૦૮/૦૫/૨૦૨૩ થી ૨૯/૦૫/૨૦૨૩

લેખિત પરિક્ષાની સંભવિત તારીખ

૦૯/૦૭/૨૦૨૩

પગાર ધોરણ

૧૪,૮૦૦ - ૪૭,૧૦૦/-

ફોર્મ ભરવા માટે જરૂરી લાયકાત

ધોરણ ૧૦ પાસ કે તેની સમકક્ષ પરિક્ષા પાસ કરેલ હોવા જોઇએ

વય મર્યાદા

૧૮ થી ૩૩ અનામતના નિયમો મુજબ છુટછાટ મળી શકે છે

પરિક્ષાનો સમય

૧ પેપર ૧૦૦ ગુણનું હશે અને તેનો સમય ૧ કલાક અને ૩૦ મિનિટ નો હશે

પરિક્ષાનું માળખુ

ગુજરાતી ભાષા
સામાન્ય જ્ઞાન
ગણિત
રમતગમત
રોજબરોજની ઘટનાઓ (કરન્ટ અફેર્સ)

અમારી સાથે whatsapp થી જોડાવા માટે અહીં ક્લિક કરો

 અહીં ક્લિક કરો 

 


Gujarat High Court PEON Bharti 2023
Gujarat High Court PEON Bharti 2023

 વારંવાર પુછાતા પ્રશ્નો

૧.ઉમેદવારી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત શુ છે?

સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 (SSCE) કે તેને સમકક્ષ માન્ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. ગુજરાત હાઇકોર્ટ દ્વારા સમય – સમય પર નક્કી કરવામાં આવેલ હોય અથવા આવે , તે મુજબનું સબંધિત કાર્ય કૌશલ્ય હોવું જોઈએ. ઉમેદવાર ગુજરાતી અને / અથવા હિન્દી ભાષાનું પુરતું જ્ઞાન હોવું જોઈએ.

૨.ઉમેદવારી માટે જરૂરી વય મર્યાદા શું છે?

ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 33 વર્ષ હોવી જોઈએ. નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.

૩.જગ્યાનું પગાર ધોરણ શુ છે

ઉમેદવારોનો પગાર રૂ. 14,800-47,100/-

અરજી ફી કેટલી ભરવાની છે ?

સામાન્ય વર્ગ માટે પગાર રૂપિયા 600/- + બેંક ચાર્જ અને અ.જા./અ.જ.જા./ સા.અને શૈ.પ.વર્ગ/આ.ન. વર્ગ/ડિફ્રન્ટલી એબલ્ડ/માજી સૈનિક ઉમેદવારો માટે રૂપિયા 300/- + બેંક ચાર્જ

૪.પટાવાળાની ભરતીમાં પસંદગી પ્રક્રિયા કઈ છે?

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઉમેદવારી કરેલ ઉમેદવારોની લેખિત પરિક્ષા લેવામાં આવશે તેમાં ઉતિર્ણ થયેલા ઉમેદવારો નુ ફાઇનલ લિસ્ટ બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ જિલ્લા કક્ષાની અદાલતો દ્વારા ઉમેદવારોને નિમણૂંક પત્ર આપવામાં આવશે .

૫.Gujarat High Court PEON Bharti 2023માં ઓનલાઇન  અરજી કરવાની  પ્રક્રિયા શું છે?

સત્તાવાર વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે

૬.Gujarat High Court PEON Bharti 2023 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?


અરજીશરૂ તારીખ : 08-05-2023
અરજી છેલ્લી તારીખ :
29-05-2023

૭.ગુજરાત હાઈકોર્ટ દ્વારા પટાવાળાની કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે?

ગુજરાત હાઇકોર્ટ દ્વારા પટાવાળાની 1499 જગ્યાઓ પર ભરતી કરવા જાહેરાત બહાર પાડવામાં આવી છે.

 આ પણ વાંચો: ધોરણ ૧૦ પછી કયો અભ્યાસ કરવો જોઇએ ?

 

મિત્રો આશા રાખુ છું કે તમને તમારા મુંજવતા તમામ પ્રશ્નો ના ઉતરો મળી ગયા હશે બધા મિત્રોને સરકારી નોકરી મળી જાય એવી દિલથી શુભકામનાઓ . આપને આ માહિતિ ગમી હોય તો આપના મિત્રોને શેર કરજો જેથી કરીને તેઓ પણ આ જાહેરાત વીશે જાણીને અરજી કરી શકાય અમારી વેબસાઇટની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ !!!!!!

Post a Comment

1 Comments

Close Menu