IKHEDUT PORTAL | પશુપાલન યોજનાઓમાં અરજી 2024। આઇ ખેડુત પોર્ટલ પર અરજી 2024-25 | pashupalan yojana gujarat 2024
Short brefing : I khedut arji Status | pashupalan yojana 2023| આઈ ખેડૂત પોર્ટલ| પશુપાલન યોજના | Ikhedut Portal | ઓનલાઈન અરજી ikhedut Portal | આઇખેડૂત પોર્ટલ યોજના 2023 24 | ikhedut portal | ikhedut portal login | ikhedut yojana । પશુપાલન યોજના । દાણ સહાય યોજના । વાછરડી સહાય યોજના
ikhedut |
I khedut Portal નો પરિચય
ગુજરાત સરકાર દ્વારા અનેક ખેડુત કલ્યાણકારી અને પશુપાલનલક્ષી યોજનાઓ અમલમાં મુકી છે ખેડુત ને વિવિધ સરકારી સહાયનો લાભ એક જ પોર્ટલ પર મળી રહે તે માટે Ikhedut પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે આ પોર્ટલ પર ખેડુત ખેતી,પશુપાલન, બાગાયતી પાકો તેમજ અન્ય યોજનાની સાધન સહાય અને સબસીડી ની અરજી સીધેસીધી કરી શકે છે આ પોર્ટલ પશુપાલન યોજનાનો લાભ લેવા માટે કઇ રીતે અરજી કરવી? તેમજ કરેલ અરજીનું સ્ટેટસ કેવી રીતે તપાસવુ વગેરે તમામ માહિતિ આ આર્ટિકલમાં મેળવીશું.
આઇ ખેડુત પોર્ટલ પર પશુપાલન યોજના માટે અરજી
ગુજરાત સરકાર દ્વારા પશુપાલન માં સહાય માટે ikhedut પર ઓનલાઇન અરજી ચાલુ કરેલ છે. જેમાં પશુપાલન કરતા ખેડુત મિત્રો અને માલધારી મિત્રો પશુપાલન ને લગતી સહાય જેવી કે ચાફકટર સહાય, કેટલશેડ,દાણ સહાય પશુ યુનિટ બનાવવા માટેની સહાય મરઘા,બતકા પાલન સહાય બકરા યુનિટ સહાય, વાછરડી સહાય યોજના જેવી ૩૦ જેટલી યોજનાની સહાય મેળવવા માટે અરજી કરી શકે છે
આ પણ વાંચો ખેતીવાડી ખાતાની યોજનામાંં ફોર્મ ભરવા માટે અહિં ક્લિક કરો
Ikhedut portal ના હાઇલાઇટ પોઇન્ટ
યોજનાનું નામ |
આઇ ખેડુત પોર્ટલ પર પશુપાલન યોજના ની અરજી કરવી |
I khedut પોર્ટલ પર વિવિધ યોજનામાં અરજી કરવા માટે |
|
પશુપાલન યોજનાની pdf dowanload કરવા માટે કરવા માટે |
|
I
khedut પોર્ટલ પર કરેલ અરજી ની
સ્થિતિ (સ્ટેટસ) જોવા માટે |
|
I khedut પોર્ટલ પર પશુપાલકો,ખેડુત મિત્રોને મુંઝવતા પ્રશ્નોની માહિતિ માટે |
|
I khedut પશુપાલન ,અથવા ખેતિના વિષયને લગતુ માર્ગદર્શન મેળવવા માટે |
|
I khedut પર વિવિધ પાકોની કે પશુપાલનની માહિતિ માટેની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા |
|
પશુપાલન સહાય મેળવવા માટે અરજી કરવાની તારીખ |
૧૫/૦૬/૨૦૨૩
થી ૧૫/૦૭/૨૦૨૩ |
I khedut પોર્ટલ ના લાભ
- આ પોર્ટલ થી અરજદાર કોઇ કચેરીમાં ગયા વગર સીધેસીધા ઓનલાઇન અરજી કરી શકે છે.
- આ પોર્ટલ દ્વારા અરજદાર પોતાની જરૂરીયાત મુજબની સહાયની અરજીની માહિતિ મેળવી અરજી કરી શકે છે.
- અરજદાર પોતાની
અરજીનું સ્ટેટસ તપાસી શકે છે.
- કૃષિ પેદાશોના ભાવ
મોબાઇલ એપ્લિકેશન મારફતે જાણી શકે છે.
- ખેડુતો હેલ્પલાઇન મારફતે
ખેતિવિષયક જાણકારી વિના મુલ્યે મેળવી શકે છે.
- પશુપાલનની માહિતિ મેળવી શકે છે.
આઇખેડુત પોર્ટલ પર અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે ?
- પશુપાલકનું આધાર કાર્ડ.
- બેન્ક અકાઉન્ટ ની
વિગત.
- પશુપાલન કરતા હોવા અંગેનો
દાખલો
- મોબાઇલ નંબર.
- જો પશુપાલક અનુસુચિત
જાતિ, જન જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર.
- બારકોડેડ રેશન કાર્ડ
- જો પશુપાલક દિવ્યાંગ
હોય તો સક્ષમ અધિકારીનુ દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર.
- પશુપાલક નીચે મુજબની
યોજનામાં તા.૧૫/૦૭/૨૦૨૪ સુધી અરજી કરી શકે છે.
પશુપાલક ભાઇઓ નીચેની યોજનામાં અરજી કરી શકે છે
ક્રમ |
pashupalan yojana list 2023 |
1 |
અનુસુચિત જનજાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી
પર સહાય |
2 |
અનુસુચિત
જનજાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય |
3 |
અનુસૂચિત જનજાતિના પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ) ના વિયાણ
બાદ દાણ સહાય |
4 |
અનુસુચિત જનજાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન
તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના |
5 |
અનુસુચિત જનજાતિની મહિલા લાભાર્થીઓને બકરાં એકમ (૧૦+૧)
માટે સહાય |
6 |
અનુસુચિત
જાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય |
7 |
અનુસુચિત જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ)
ખાણદાણ સહાય |
8 |
અનુસુચિત
જાતિના પશુપાલકોનાં પશુ રહેણાક માટે કેટલ શેડ, પાણીની
ટાંકી બનાવવા સહાયની યોજના (ગાય / ભેંસ વર્ગના ૨ પશુઓ માટે) |
9 |
અનુસૂચિત જાતિના પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ) ના વિયાણ બાદ
દાણ સહાય |
10 |
અનુસુચિત
જાતિના લાભાર્થી માટે બકરાં એકમ (૧૦+૧ ) માટે સહાય |
11 |
અનુસુચિત જાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત
સ્ટાઈપેંડની યોજના |
12 |
આર્થિકરીતે
નબળા વર્ગ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના |
13 |
એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત
જનજાતિના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય |
14 |
એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે
અનુસુચિત જાતિના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય |
15 |
એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના
પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય |
16 |
જનરલ
કેટેગરી લાભાર્થીઓને બકરાં એકમ (૧૦+૧) માટે સહાય |
17 |
પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર ૫૦ દુધાળા પશુઓ (કાંકરેજ
અને ગીર ગાય)ના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના |
18 |
રાજયના
દિવ્યાંગ લોકો માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના |
19 |
રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહનાં આયોજન
માટેની યોજના |
20 |
રાજ્યની
અનુસુચિત જનજાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધઘર સહાય |
21 |
રાજ્યની અનુસુચિત જનજાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક
સહકારી મંડળીઓ માટે ગોડાઊન બનાવવા સહાય |
22 |
રાજ્યની
અનુસુચિત જાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊન બનાવવા
સહાય |
23 |
રાજ્યની અનુસુચિત જાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક
સહકારી મંડળીઓ માટે દૂધઘર સહાય |
24 |
રાજ્યની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધઘર
સહાય |
25 |
રાજ્યની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊન
બનાવવા સહાય |
26 |
શુધ્ધ
સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ
વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના |
27 |
સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના
ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના |
28 |
સામાન્ય
જાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય |
29 |
સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ
સહાય |
30 |
સામાન્ય
જાતિના પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ દાણ પર સહાય |
I khedut પર અરજી કરવાની પ્રક્રિયા
પશુપાલક મિત્રોએ પશુપાલન યોજનાઓની સહાયનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની થતી હોય છે. આ અરજી પશુપાલકો પોતાની નજીકના કોમ્પ્યુટર સેન્ટર કે ગ્રામ પંચાયતમાંથી Online Application કરી શકે છે. અથવા તેઓ જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. તો ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયાની વિગતવાર માહિતી મેળવીશું.
અરજી કરવાના સ્ટેપ
અરજદાર મિત્રોએ સૌ પ્રથમ https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
ત્યારબાદ I khedut portal જઇને “વિવિધ યોજનાઓ માં અરજી કરો પર ક્લિક કરો.
i khedut |
- ત્યારબાદ પશુપાલન યોજનામાં અરજી કરવા "વિગતો માટે અહિં ક્લિક કરો" પર ક્લિક કરો.
- ત્યારબાદ જે યોજનામાં અરજી કરવી હોય તેની સામે “અરજી કરો” પર ક્લીક કરો.
ikhedut - ત્યારબાદ જે યોજનામાં અરજી કરવી હોય તેની સામે “અરજી કરો” પર ક્લીક કરો.
- હવે તમે રજીસ્ટર અરજદાર છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ વધવા પર” ક્લિક કરો “
- અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
- જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરવુ
પશુપાલન યોજના 2023 - ત્યારબાદ ત્યાં “નવી અરજી કરો” પર ક્લિક કરીને નવી અરજી કરવી
- અરજીમાં સુધારા વધારા કરવા હોય તો અરજી અપડેટ કરવા ક્લિક કરો" પર ક્લિક કરીને કરી શકાશે
- “ અને અરજી કનફર્મ કરવા ક્લિક કરો" પર ક્લિક કરીને અરજીને કન્ફર્મ કરી શકાશે
- ઓનલાઈન અરજી એક વાર કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં
- "અરજીની પ્રિંટ કરવા ક્લિક કરો" નો વિકલ્પ આવશે જેમાં ક્લિક કરીને અરજીને પ્રિન્ટ કરી શકાશે
- અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો. ઓનલાઈન અરજી સેવ (save) કર્યા તારીખથી વધુમાં વધુ સાત દિવસની અંદર અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ પર સહી કરી માંગેલ ડોક્યુમેન્ટ સાથે અરજી માં જણાવેલ કચેરીના સરનામે જમા કરવાની હોય છે
- અરજીની પ્રિન્ટ લેવી ફરજીયાત છે (ફક્ત ઓનલાઈન અરજી કરવાથી અરજી થયેલ ગણાશે નહી). ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી દસ્તાવેજ સાથે અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે રજુ કરવાની રહેશે
તમારી અરજીનું સ્ટેટસ તપાસો/અરજીની ફરીથી પ્રિન્ટ કરવા માટે
ikhedut |
- સૌ પ્રથમ https://ikhedut.gujarat.gov.in/ ખોલો
- ત્યારબાદ ખુલેલા પેજ માં તમે ક્યા પ્રકારની યોજનાનું સ્ટેટસ જોવા માંગો છો? તે સિલેક્ટ કરો
- જો તમે ખેતીવાડી,પશુપાલન કે બાગાયતિ યોજનાની અરજીનું સ્ટેટસ જોવા માંગતા હો તો " અન્ય યોજના" સીલેક્ટ કરો
- ત્યારબાદ તમે અરજીનુ સ્ટેટસ રસીદ ક્રમાંક અથવા અરજી ક્રમાંકથી જોવા માંગો છો તે તે સીલેક્ટ કરો
- ત્યારબાદ ખુલેલા બોક્ષમાં અરજી કર્યાનું વર્ષ સિલેક્ટ કરીને અરજી ક્રમાંક નાખો. ત્યારબાદ નીચે કેપ્ચાકોડ નાખીને
- નાખો અને ત્યારબાદ નીચેના બોક્ષ માં અરજી વખતે આપેલ મોબાઇલ નંબર અથવા અરજદારના આધાર કાર્ડ ના છેલ્લા ૪ આંકડા નાખો
- ત્યારબાદ અરજીની ફરીથી પ્રિન્ટ જોઇતી હોય તો રિ પ્રિન્ટ પર ક્લિક કરો
- અને જો અરજીનું સ્ટેટસ તપાસવુ હોય તો 'અરજીનું સ્ટેટસ તપાસો' પર ક્લિક કરો
- જેનાથી તમે હાલમાં તમારી અરજી કયા સ્ટેજે છે તે જોઇ શકશો
અરજી મંજુરીની પ્રક્રિયા
અરજી મંજુર થયા બાદ સાધન સહાયની ખરીદી ક્યાંથી કરવી ?
- અરજી મંજુર થયા બાદ જે તે સાધનની ખરીદી ઓથોરાઇઝ ડિલર પાસેથી કરવાની હોય છે ત્યારબાદ બાદ તેની વિગતો રજુ કર્યા બાદ જ સબસિડીની રકમ અરજદારના ખાતામાં જમા થતી હોય છે.
- આ ઓથોરાઇઝ ડિલરનું લિસ્ટ જોવા માટે સૌ પ્રથમ આઇ ખેડુત પોર્ટલ ના હોમ પેજ પર જાઓ
- ત્યારબાદ ઇનપુટ ડિલરો પર ક્લિક કરો
- ત્યારબાદ વિવિધ ઘટકો/સાધનો ની ખરીદી કરવી હોય તો એમ્પેનલ્ડ વેન્ડર્સ પર ક્લિક કરો
- ત્યારબાદ ખેતીવાડીની યોજના/કે બાગાયતી યોજના જે લાગુ પડતુ હોય તે સિલેક્ટ કરો
- ત્યારબાદ "જોવા માટે અહિં ક્લિક કરો પર ક્લિક કરો
- જેથી કરીને યોજના ના સાધનોના ઉત્પાદકો અને વિતરકોનું લિસ્ટ ખુલી જશે જેમાંં જે જરૂરી હોય તે ઘટક ના ઉત્પાદક પર ક્લિક કરી લિસ્ટ જોઇ શકો છો અને તેમાંથી આપને અનુકુળ હોય તે ઉત્પાદક નો સંપર્ક કરીને સાધન સહાય ખરીદી કરી શકો છો
SMS ની સુવિધા
આ પણ વાંચો ખેતીવાડી ખાતાની યોજનામાંં ફોર્મ ભરવા માટે અહિં ક્લિક કરો
આ પણ વાંચો ખેડુત અકસ્માત વિમા યોજના
આ પણ જુઓ આઇખેડુત પોર્ટલ પર બાગાયતી યોજના માટે અરજી કરો
આ પણ જુઓ વાછરડી સહાય યોજના માટે મળશે ૩૦૦૦ ની સહાય
આ પણ વાંચો હવે ગાભણ પશુ તેમજ વિયાણ બાદ મળશે ૨૫૦ કીલો મફત દાણ સહાય
આવી વધુ માહિતિ મેળવવા માટે WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં
ક્લિક કરો
0 Comments