Jawahar Navodaya Vidyalaya result 2024 | જવાહર નવોદય વિધાલયમાં ધોરણ ૬ ની પ્રવેશ પરિક્ષાનું પરિણામ તપાસો
Jawahar Navodaya Vidyalaya result 2024
ભારત સરકાર દ્વારા પ્રતિભાશાળી વિધાર્થીઓને એક જ જગ્યાએ અભ્યાસ સાથે સાથે રહેવાની સુવિધા મળી રહે તે માટે રાજ્ય ના દરેક જિલ્લામાં જવાહર નવોદય વિધાલય શરૂ કરવામાં આવેલા છે જેમાં પ્રવેશ માટે પ્રવેશ પરિક્ષા લેવામાં આવે છે જેમાં ધોરણ ૬ અને ૯ માટે પ્રવેશ પરિક્ષા લેવામાં આવે છે વર્ષ ૨૦૨૪ માં ધોરણ ૬માં પ્રવેશ માટેની પરિક્ષા લેવામાં આવી હતી જેનું પરિણામ જાહેર થઇ ગયું છે
Short briefing Jawahar Navodaya result 2024 | Jawahar Navodaya Vidyalaya std 6 |Jawahar Navodaya Vidyalaya result 2024 । jawahar navodaya vidyalaya । જવાહર નવોદય વિધાલયનું પરિણામ 2024
Highlight Point
આર્ટિકલનું નામ | જવાહર નવોદય વિધાલય ધોરણ ૬ની પ્રવેશ પરિક્ષાનું પરિણામ |
ધોરણ ૬નું પરિણામ જોવા માટે | અહીં ક્લિક કરો |
ધોરણ ૬નું પરિણામ જાહેર થવાની તારીખ | 31/03/2024 |
ઓફિશિયલી વેબસાઇટ |
|
ઉમેદવારે ધોરણ ૬ નુ પરિણામ જોવા માટે નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે.
- વિદ્યાર્થીએ પરિણામ જોવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.
- સૌ પ્રથમ જવાહર નવોદય વિધાલયની https://cbseit.in/cbse/2024/NVS_RST/Result.aspx લિંક પર ક્લિક કરો
- ખુલેલા પેજમં " roll Number* માં પરીક્ષા વખતે વખતે મળેલો રોલ નંબર નાખવો અને જન્મ તારીખ નાખો
- ત્યારબાદ 'Submit' to check result .પર ક્લિક કરો
- ત્યારબાદ નવી વિન્ડો ખુલશે તેમાં તેમાં તમે તમારૂ પરિણામ જોઇ શકશો
- જેને તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરી શકશો
મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી તેઓ આ માહિતિનો લાભ લઇ શકે તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય કે આ બાબતે કોઇ મુશ્કેલી હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો, વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!
0 Comments