રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના । સંકટમોચન યોજના 2023 । Sankat Mochan Yojana form pdf । Gujarat Government yojana list 2023 ।
sankat mochan yojana form |
સંકટમોચન (રાષ્ટ્રીય કુટુંબ સહાય ) યોજના (national family benefit scheme)
યોજનાનું નામ |
રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (સંકટ મોચન યોજના) |
રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (સંકટ મોચન યોજના)ની
વધુ માહિતિ મેળવવા માટે |
|
રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (સંકટ મોચન યોજના) માં મળતા લાભ |
જે ગરીબી રેખા
હેઠળના કુંટુંબના મુખ્ય વ્યક્તિનુ અવસાન
થયેલ હોય તે પરિવારને ૨૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે. |
રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (સંકટ મોચન યોજના) નું
ફોર્મ pdf
ડાઉનલોડ
કરવા માટે અહિં ક્લિક કરો |
|
અમારી
સાથે વ્હોટસપના માધ્યમથી જોડાવા માટે |
સંકટ મોચન યોજના (રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના)નો લાભ લેવાની પાત્રતા
- ભારત સરકારે નક્કી કરેલ ધોરણો મુજબ પરીવારનો ગરીબી રેખા ૦ થી ૨૦ સ્કોરની (BPL) યાદીમાં સમાવેશ થયેલ હોવો જોઈએ.
- કુટુંબનો મુખ્ય કમાનાર વ્યક્તિ (સ્ત્રી કે પુરુષનું) અવસાન થયેલ હોવું જોઇએ.
- અવસાન પામનાર પુરુષ કે સ્ત્રીની ઉંમર ૧૮ થી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઈએ .
- અવસાન પછીના બે વર્ષ ના સમયમાં અરજી કરવાની હોય છે.
સંકટ મોચન યોજના (રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના) માં શુ લાભ મળવાપાત્ર છે
- કુદરતી કે અકસ્માતે મૃત્યુ પામનારના કુટુંબને એક વાર રૂ.૨૦,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.
- સહાયની રકમ ડી.બી.ટી દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે.
સંકટ મોચન યોજના (રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના) ના અરજીપત્રક સાથે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોડવાના હોય છે
- અવસાન પામનાર વ્યક્તિના મરણનો દાખલો.
- અવસાન પામનાર વ્યક્તિની ઉમરનો પુરાવો. આધાર કાર્ડ અથવા ચુંટણી કાર્ડ કે અન્ય પુરાવો.
- ગરીબી રેખાની યાદી માં નામ હોવાનુ પ્રમાણપત્ર (BPL નો દાખલો).
- રેશનકાર્ડની નકલ.
- અરજી કરનાર અરજદારના બેંક એકાઉન્ટ ની વિગત.
અરજીપત્રક ક્યાંથી મળશે.
સંકટ મોચન યોજના (રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના) ની અરજી આપવાનું સ્થળ
સંકટ મોચન યોજના (રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના)નું અમલીકરણ કોણ કરે
છે?
અપિલ કરવાની સતા
આ પણ વાંચો: અકસ્માત વિમા યોજના હેઠળ અકસ્માતમાં અવસાન પામનાર ના પરિવારને મળશે એક લાખ થી બે લાખ સુધીની સહાય
FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો
1.રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનામાં શું લાભ મળે છે ?
a. આ યોજનામાં ગરીબી રેખા હેઠળના કુટંબના મુખ્ય કમાનાર વ્યક્તિ (સ્ત્રી અથવા પુરુષ)નું અવસાન થતા સરકાર દ્વારા ૨૦,૦૦૦/ ની સહાય આપવામાં આવે છે.2. રાષ્ટ્રીય કુટૂંબ સહાય યોજનામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શુ હોય છે ?
a. રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનામાં સહાય નો લાભ મેળવવા માટે ફોર્મ ભરીને નજીકની ગ્રામ પંચાયતના ઓપરેટર અથવા તો જન સેવા કેન્દ્રના કોમ્પ્યુટર ઓપરેટર મારફતે ડિઝિટલ ગુજરાત પોર્ટલ પર એન્ટ્રી કરાવવાની હોય છે અને એન્ટ્રી થયા બાદ મામલતદાર કચેરી દ્વારા અરજીની તપાસણી થયા બાદ મંજુરી ની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે
0 Comments