GNM,ANM પ્રવેશ 2023 | BSC નર્સિંગ એડમિશન 2023 |ગુજરાત નર્સિંગ એડમિશન 2023

GNM,ANM પ્રવેશ 2023 | BSC નર્સિંગ એડમિશન 2023 |ગુજરાત નર્સિંગ એડમિશન 2023

 

GNM,ANM  પ્રવેશ 2023  | BSC નર્સિંગ એડમિશન 202
3 |ગુજરાત નર્સિંગ એડમિશન 2023

GNM Admission 2023
GNM Admission 2023

short berfing: ગુજરાત નર્સિંગ એડમિશન 2023 – Bsc – ANM અને GNM એડમિશન 2023 : ગુજરાત એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશનલ કોર્સિસ (ACPMEC) એ B.Sc નર્સિંગ, ફિઝિયોથેરાપિસ્ટ, ANM, GNM ઓર્થોટિક્સ અને પ્રોસ્થેટિક્સ, નેચરોપેથી, ઓપ્ટોમેટ્રી અને ઓક્યુપેશનલ થેરાપી કોર્સ, B.02S. નર્સિંગ જીએનએમ, એએનએમ પ્રવેશ 2023 : ગુજરાત એએનએમ પ્રવેશ 2023| ગુજરાત જીએનએમ પ્રવેશ 2023 | ગુજરાત B.Sc નર્સિંગ પ્રવેશ 2023 | www.medadmgujarat.org | ગુજરાત ANM પ્રવેશ મેરિટ લિસ્ટ 2023| ગુજરાત GNM પ્રવેશ મેરિટ લિસ્ટ 2023| ગુજરાત B.Sc એડમિશન મેરિટ લિસ્ટ 2023

GNM માટેનું પ્રવેશ લિસ્ટ 2023 જોવા માટે અહિં ક્લિક કરો 

GNM પ્રવેશ ૨૦૨૩

GNM પ્રવેશ ૨૦૨૩

મિત્રો, ગુજરાત સરકાર અને ગુજરાત એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશનલ કોર્સ શૈક્ષણિક વર્ષ૨૦૨૩-૨૪ના પ્રથમ વર્ષ ફીજીયોથેરાપી, બી.એસ.સી.નર્સિંગ, જી.એન.એમ, એ.એન.એમ. ,નેચરોપથી, ઓર્થોટીક્સ અને પ્રોસ્થેટીક્સ, ઓપ્ટોમેટ્રિ, બી.એ.એસ.એલ.પી અને ઓક્યુપેશનલ થેરાપી અભ્યાસક્રમો માટે ઓનલાઈન પીન વિતરણ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન ની અને પ્રવેશ અંગેની જાહેરાત કરવામાં કરવામાં આવેલ છે તો આ પ્રવેશ અંગે વિશે વિગતવાર માહિતિ આપણે આ આર્ટિકલમાં મેળવીશું

ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ધોરણ ૧૨ પછીના નર્સિંગ અને અન્ય અભ્યાસક્રમો માટે “The Gujarat Professional Nursing & Allied Medical Educational Courses” ના નામે એડમિશન કમિટી ની રચના કરેલ છે. ઉપરોક્ત એડમિશન કમિટી નીચે દર્શાવેલ અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે


Bachelor of Physiotherapy (BPT)

Bachelor of Science In Nursing (B.Sc. Nursing)

Bachelor of Orthotics and Prosthetics (BOP)

Bachelor of Optometry (BO)

Bachelor of Occupational Therapy (BOT)

Bachelor of Audiology and Speech Language Pathology (BASLP)

Bachelor of Naturopathy And Yogic Sceince (BNYS)

General Nursing and Midwifery (GNM) (Diploma Course)

 Auxiliary Nurses and Midwives Course (ANM) (Diploma Course)

 પ્રવેશ માટેની પાત્રતા

વિધાર્થી ગુજરાત બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ, કાઉન્સિલ ઓફ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એકઝામિનેશન બોર્ડ, કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ બોર્ડ અને નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ઓપન સ્કૂલિંગની ગુજરાત રાજ્યમાં આવેલસ્કુલોમાંથી શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ ના ધોરણ-૧૨ અથવા અગાઉ ના વર્ષોમાં બોર્ડ દ્વારા ( વિજ્ઞાનપ્રવાહ , સામાન્ય પ્રવાહ ,ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહ ) લેવાયેલપરીક્ષામાં ઉત્તિર્ણ થયેલ, હોવા જોઇએ

નર્સિંગ અને અન્ય અભ્યાસક્રમોના પ્રવેશ માટેના  હાઇલાઇટ પોઇન્ટ

આર્ટિકલનું નામ

ધોરણ ૧૨ પછીના નર્સિંગ અને અન્ય અભ્યાસક્રમો માટે પ્રવેશ 2023

 પીન ખરીદવા માટે અને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા અને ફોર્મ ભરવા  માટે 

 અહીં ક્લિક કરો 

પ્રવેશ ફોર્મ ભરવા માટે વેબસાઇટ પરથી ઓનલાઈન પીન ખરીદીની તારીખ ૧૮/૦૮/૨૩
થી ૨૦/૦૮/૨૩
સવારે ૧૧:૦૦ થી બપોરે
 ૨: કલાક સુધી
ઓનલાઇન રજીસ્ટ્રેશન અને પ્રમાણપત્રો અપલોડમાટે માટેની તારીખો ૧૮/૦૮/૨૩
થી ૨૦/૦૮/૨૩
સવારે ૧૧:૦૦ થી સાંજે
 ૪: કલાક સુધી

હેલ્પ સેન્ટર ખાતે અરજી અને અસલ પ્રમાણપત્રોની
ચકાસણી (રવિવાર અને જાહેર રજાના દિવસો સીવાય)   

૧૮/૦૮/૨૩
થી ૨૧/૦૮/૨૩
સવારે ૧૦:૦૦ થી
સાંજે ૪: કલાક સુધી

ઓફિશિયલી વેબસાઇટ

http://medadmgujarat.org/ga/home.aspx

અમારી સાથે વ્હોટસપ ગૃપ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

 

ગુજરાત GNM ANM પ્રવેશ 2023 માટે જરૂરી દસ્તાવેજો

  • તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ વગેરે.
  • આઈડી પ્રૂફ જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે.
  • જાતિ પ્રમાણપત્ર
  • જન્મ સ્થળનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર,જન્મનો દાખલો, ટ્રાન્સફર પ્રમાણપત્ર પૈકી એક )
  • જન્મ તારીખ નો પુરાવો (જન્મ નો દાખલો, અથવા, ૧૦ ની માર્કશીટ, પાસપોર્ટ પૈકી એક )
  • EWS/ નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર (લાગુ પડતા ઉમેદવાર માટે)
  • 10મી માર્કશીટ
  • 12મી માર્કશીટ
  • ટ્રાન્સફર પ્રમાણપત્ર
  • મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર
  • દિવ્યાંગ ઉમેદવાર માટે દિવ્યાંગતા પ્રમાણપત્ર

મહત્વપુર્ણ લિંક

નર્સિંગ અને અન્ય અભ્યાસક્રમમાં પ્રવેશ અંગેની જાહેરાત જોવા માટે

અહીં ક્લિક કરો

ઓનલાઈન પીન ખરીદી કેવી રીતે કરવી જાણકારી મેળવવા માટે

અહિં ક્લિક કરો

ઓનલાઈન પાર્ટ ૧ નું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ તેની માહિતી માટે

અહીં ક્લિક કરો

ઓનલાઈન પાર્ટ ૨ નું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ તેની માહિતી માટે

અહીં ક્લિક કરો

પ્રવેશ વખતે જરૂરી ડોક્યુમેન્ટ નુ લિસ્ટ જોવા માટે

અહીં ક્લિક કરો

Bsc Nursing માટે સરકારી સંસ્થાઓ ની યાદી જોવા માટે

અહીં ક્લિક કરો

GNM માં પ્રવેશ માટે સરકારી સંસ્થાઓ ની યાદી જોવા માટે

અહીં ક્લિક કરો

ANM સરકારી સંસ્થાઓ ની યાદી જોવા માટે

અહીં ક્લિક કરો

ઓનલાઇન પીન ખરીદવા માટે

અહિં ક્લિક કરો

પીન ખરીદ્યા બાદ ઓનલાઇન ફોર્મ ભરવા ના રજીસ્ટ્રેશન માટે

અહીં ક્લિક કરો

ફોર્મ ભર્યા બાદ જમા કરાવવા માટેના હેલ્પ સેન્ટરની યાદી જોવા માટે

અહીં ક્લિક કરો

 

ગુજરાત B.Sc. નર્સિંગ જીએનએમ, એએનએમ પ્રવેશ અરજી કેવી રીતે કરવી 2023? 

  •  અરજદારોએ મેડિકલ પ્રોફેશનલ એજ્યુકેશન કોર્સીસ ગુજરાત સરકારની અધિકૃત વેબસાઇટ એટલે કે https://medadmgujarat.ncode.in/NUR/Index.aspx ની મુલાકાત લેવાની રહેશે.
  • અહીં તમામ તબીબી અભ્યાસક્રમોની પ્રવેશ માહિતી અને ઉપલબ્ધ તારીખો તપાસો.
  • પીનનો ઉપયોગ કરીને વેબસાઇટ પર લૉગિન કરો
  • અરજી ફોર્મ માટે લિંક પર ક્લિક કરો
  • અરજી ફોર્મમાં તમામ જરૂરી વિગતો ફાઇલ કરવી
  • અરજી ફોર્મમાં જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા
  • અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો તપાસવી
  • યોગ્ય રીતે ભરેલ અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લેવી
  • અરજી ફી ચૂકવવી
  • અરજીપત્રક સબમિટ કરવું

ઓનલાઇન પીન ખરીદવાની પ્રક્રિયા

  • GNM ANM અને અન્ય કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવા માટે પીન મેળવવાનો હોય છે અને પીન મળ્યા બાદ જ પ્રવેશ ફોર્મ ભરી શકાય છે
  • ઉમેદવારે ઓનલાઇન પીન ખરીદવા ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ www.medadmgujarat.org પર જવાનુ રહેશે.
  •  ઓનલાઈન પીન પ્રવેશ સમિતિની વેબસાઇટ www.medadmgujarat.org પર માંગેલ પ્રાથમિક
  • માહિતી પૂરી પાડયા બાદ રૂ. ૧૦૦૦/- ( નોન રીફંડેબલ )ની ઓનલાઈન ચુકવણી કર્યા પછી તમારા રજીસ્ટર્ડ મોબાઇલમાં USER ID અને PIN મોકલવામાં આવશે.

ઓનલાઇન રજીસ્ટ્ર્રેશન કરવાની પ્રક્રિયા

  •  પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઈન્ટરનેટ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજીયાત છે. ઈન્ટરનેટ
  • સુવિધા ન ધરાવતા ઉમેદવાર કોઈપણ ચાર્જ ભર્યા વિના પ્રવેશ સમિતિ દ્વારા નિયુક્ત હેલ્પ સેન્ટર
  • ( સૂચી પ્રવેશ સમિતિની વેબસાઈટ પર ઉપલબ્ધ છે ) ઉપર રજીસ્ટ્રેશન કરાવી શકશે.
  •  ઉમેદવારે પ્રવેશ સમિતિની વેબસાઇટ www.medadmgujarat.org પર લોગઇન કરી
  • રજીસ્ટ્રેશનની પાર્ટ -૧ ની પ્રક્રિયા અને પાર્ટ-૨ માટે સંબંધિત પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે
  • ત્યારબાદ અસલપ્રમાણપત્રો રૂબરૂ હેલ્પ સેન્ટર ખાતે ફરજિયાત ચકાસણી કરાવવાની રહશે.
  • ત્યારબાદ જ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ ગણવામાં આવશે.અને આજ ફોર્મ માન્ય ગણવામાં આવશે

FAQ

1.ગુજરાત Bsc નર્સિંગ પ્રવેશ સત્તાવાર વેબસાઇટ શું છે?

ગુજરાત Bsc નર્સિંગની સત્તાવાર વેબસાઇટ https://www.medadmgujarat.org છે

2.ગુજરાત GNM ANM એડમિશન 2023 છેલ્લી તારીખ શું
છે ?

ગુજરાત GNM ANM પ્રવેશની છેલ્લી તારીખ ૨૦ ઓગસ્ટ  2023 છે
.


મિત્રો આશા રાખુ છું કે આ માહિતિ આપને ઉપયોગી નીવડી હશે જો આપને ગમી હોય તો આપના મિત્રોને મોકલવા વિનંતી તેમજ નર્સિંગ પ્રવેશ ને વધુ માહિતિ માટે https://medadmgujarat.org/ ની મુલાકાત લેવા વિનંતી
GNM ADMISSION 2023
GNM ADMISSION 2023

 

GNM માટેનું પ્રવેશ લિસ્ટ 2023 જોવા માટે અહિં ક્લિક કરો 

Post a Comment

0 Comments

Close Menu