જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા 2023 । જ્ઞાન સાધના સ્કોલરશિપ પરિક્ષાની આન્સર કી ડાઉનલોડ કરો

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા 2023 । જ્ઞાન સાધના સ્કોલરશિપ પરિક્ષાની આન્સર કી ડાઉનલોડ કરો

 

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા 2023   | જ્ઞાન સાધના સ્કોલરશિપ પરિક્ષાની  આન્સર કી ડાઉનલોડ કરો   

Gyan Sadhna Scholarship Examination  |  Gyan sadhna scholarship yojana 

Gyan sadhna scholarship  exam  provisional answer key

gyan sadhna scholarship anser key 

short berfing: જ્ઞાન સાધના પરીક્ષા | જ્ઞાન  સાધના સ્કોલરશિપ 2023 |Gyan sadhna parixa | Gyan sadhna scholarship yojana | www.sebexam.org જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા 2023 । જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી  ડાઉનલોડ કરો । seb exam | sebexam | Gyan sadhna scholarship  exam  provisional answer key  Download


જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 
મિત્રો, ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ ને લગતી અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે આવી જ એક યોજના છે જ્ઞાનશક્તિ સાધના સ્કોલરશિપ યોજના.  જેમાં  ૨૦૨૩-૨૪ના વર્ષથી ધોરણ 8 માં અભ્યાસ પુર્ણ કરેલ હોય તેવા પ્રતિભાશાળી  વિધાર્થીઓ તેમની મન પસંદ સ્વનિર્ભર ખાનગી સ્કુલમાં  અભ્યાસ કરી શકે તે માટે શિષ્યવૃતિ આપવાનું  જાહેર કરેલ છે. અને આવા  વિધાર્થીઓની ઓળખ માટે પરિક્ષાનું આયોજન કરેલ કરેલ અને તારીખ ૧૧/૦૬/૨૦૨૩ ના રોજ પરીક્ષા લેવાયેલ હતી  જેની પ્રોવિઝન આન્સર કી જાહેર થઇ ગયેલ છે  જો તેમાં કોઇ વાંધો હોય તો તમે રજુ આત કરી શકો છો તો આ બાબતની  વિગતવાર માહિતિ આપણે આ આર્ટિકલમાં મેળવીશું

જ્ઞાન સાધના સ્કોલરશિપ 2023 માંં સિલેક્ટ થયેલા વિધાર્થીઓ માટે ઓનલાઇન અરજી કરવા માટે અહિં ક્લિક કરો  

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા

 ધોરણ- ૧ થી ૮માં સરકારી થવા ગ્રાન્ટેડ શાળામાં સળંગ અભ્યાસ કરીને, અથવા તો આરટીઆઇ એક્ટ ૨૦૦૯ હેઠળ સ્વનિર્ભર સ્કુલમાં પ્રવેશ મેળવી, ધોરણ ૮ નો અભ્યાસ પુર્ણ કરેલ વિધાર્થીઓ માંથી, તેજસ્વી વિધાર્થીઓ ધોરણ ૯ થી ૧૨ સુધી, તેમની પસંદગીની પ્રાઇવેટ સ્કુલમાં પ્રવેશ મેળવી શકે, તે માટે ગુજરાત  સરકાર દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના બહાર પાડવામાં આવેલ છે. જેના હેઠળ ધોરણ ૯ થી ૧૦ સુધીના અભ્યાસ માટે દર વર્ષે ૨૦,૦૦૦/ ,અને ધોરણ ૧૧ થી ૧૨ સુધીના અભ્યાસ માટે રૂ.૨૫,૦૦૦/ ની, સહાય આપવામાં આવશે. આ જ્ઞાન સાધના સ્કોલરશીપ મેળવવા માટે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા” આપવાની આપ્યા બાદ. તેમાં પાસ થયેલા અને મેરિટ  માં સમાવેશ થનાર વિધાર્થીને આ સ્કોલરશિપનો લાભ મળશે.

 જ્ઞાન  સાધના સ્કોલરશિપ ના હાઇલાઇટ પોઇન્ટ

યોજનાનું નામ

જ્ઞાન  સાધના સ્કોલરશિપ

જ્ઞાન સાધના સ્કોલરશિપ માટે યોજાનાર પરિક્ષાનું નામ

જ્ઞાન સાધના પ્રખરતા કસોટી

ઓફિશિયલી  વેબસાઇટ

https://sebexam.org/

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા- 2023 A કેટેગરીનું પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા માટે 

અહીં ક્લિક કરો 

જ્ઞાન સાધના સ્કોલરશિપ ની પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરવા માટે

અહીં ક્લિક કરો 

જ્ઞાન  સાધના સ્કોલરશિપ યોજનાનો ઠરાવ   અને જાહેરનામું જોવા માટે

 અહીં ક્લિક કરો

તમારો આધાર ડાયસ નંબર  (UID) જાણવા માટે 

  અહીં ક્લિક કરો

અમારી સાથે વ્હોટસપ ગૃપ સાથે જોડાવા માટે

  અહીં ક્લિક કરો 

પરીક્ષા નું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો 

 અહીં ક્લિક કરો 

 

અન્ય સુચનાઓ 

જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના ના પ્રશ્ન પત્ર અને પ્રોવિઝન કી બાબતે વાંધો હોય તો તા.૧૭/૦૬/૨૦૨૩ સુધી રજુઆત કરી શકશે 

જ્ઞાન સાધના પ્રખરતા કસોટી બાદ પ્રવેશ વખતે કયા કયા પુરાવાની જરૂર પડશે?

હાલ ફોર્મ ભરતી વખતે કોઇ પુરાવા રજુ કરવાના નથી પણ પરિક્ષા પાસ કર્યા બાદ પ્રવેશ મેળવતી વખતે રજુ કરવાના હોય છે 

  • અનુસૂચિત જાતિના તેમજ અનુસૂચિત જનજાતિના ના વિધાર્થીઓ માટે સક્ષમ અધિકારીનું જાતિ પ્રમાણપત્ર હોવું જરૂરી છે. જે પ્રવેશ વખતે રજુ કરવાનું થશે
  •  સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગનું જાતિ પ્રમાણપત્ર તથા નોન ક્રિમીલીયર સર્ટી પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈશે અને તે પ્રવેશ સમયે રજુ કરવાનું થશે.
  •  આર્થિક રીતે નબળા વર્ગોના વિદ્યાર્થીએ રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના આર્થિક રીતે નબળા વર્ગો માટેના પ્રમાણપત્ર જોઇશે અને તે પ્રવેશ સમયે રજુ કરવાનું રહેશે.
  •  વિદ્યાર્થી વેબસાઈટ પર ઓનલાઇન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢીને જરૂરી આધારો જેવા કે, જાતિ પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા વર્ગ (નોન ક્રિમીલીયર સર્ટી) પ્રમાણપત્ર જે લાગુ પડતા હોય  તેવા આધારો પોતાની પાસે રાખવાના રહેશે. તે પ્રવેશસમયે રજુ કરવાનું રહેશે. 

મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડવા વિનંતી  તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો, વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!

Post a Comment

0 Comments

Close Menu