ikhedut portal | આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 25। ખેતીવાડી સહાય યોજના 2024 25 । ikhedut પર કરેલ અરજીનું સ્ટેટસ તપાસો

ikhedut portal | આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 25। ખેતીવાડી સહાય યોજના 2024 25 । ikhedut પર કરેલ અરજીનું સ્ટેટસ તપાસો

IKHEDUT PORTAL | ખેતીવાડીની યોજના 2024 25  । khedut પોર્ટલ પર અરજી 2024 । ikhedut પર તમારી અરજીનું સ્ટેટસ તપાસો

Short brefing : I khedut arji Status | Kisan Portal | આઈ ખેડૂત પોર્ટલ યોજના | Ikhedut Portal | ગુજરાત આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 ઓનલાઈન અરજી ikhedut Portal | આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 25 | ikhedut portal 7/12 | ikhedut portal login | ikhedut yojana | ખેતીવાડીની યોજના2024 |ખેતીવાડી ની સબસીડી |khetivadi sahay yojana 2023 | Ikhedut Portal 2024  Yojana List | ikhedut araji status khetivadi sahay yojana | Ikhedut Portal 7 12


I khedut Portal નો પરિચય

ગુજરાત સરકાર દ્વારા અનેક ખેડુત કલ્યાણકારી અને ખેતીલક્ષી યોજનાઓ અમલમાં મુકી છે ખેડુત ને વિવિધ સરકારી સહાયનો લાભ એક જ પોર્ટલ પર મળી રહે તે માટે I khedut પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે આ પોર્ટલ પર ખેડુત ખેતી વાડી ,પશુપાલન, બાગાયતી પાકો તેમજ અન્ય યોજનાની સાધન સહાય અને સબસીડીની અરજી સીધેસીધી કરી શકે છે કરેલ અરજીનું સ્ટેટસ કઇ રીતે તપાસવુ વગેરે તમામ માહિતિ આ આર્ટિકલમાં મેળવીશું.

    ખેતીવાડી સહાય યોજના 

    ગુજરાત સરકાર અને ખેતીવાડી વિભાગ દ્વારા ખેડુતોના આર્થિક સામાજિક વિકાસ માટે તેમજ ખેડુતો પગભર થાય તે માટે, અનેક કલ્યાણકારી અને સહાય ની યોજનાઓ અમલમાંં મુકી છે. જેમાં ટ્રેક્ટર સહાય, થ્રેસર સહાય, મોબાઇલ ખરીદી સહાય જેવી  અનેક યોજનાઓ અમલમાંં છે. આ યોજનાઓનો લાભ પારદર્શી રીતે જરૂરિયાતમંદ ખેડુતો સુધી પહોચે તે માટે ikhedut portal ખુલ્લુ મુકવામાં આવ્યુ છે જેના દ્વારા ખેડુતો પોતાની જરુરિયાત મુજબની યોજનાની અરજી ઓનલાઇન કરી શકે છે.  

    I ખેડુત પોર્ટલ પર ખેતીવાડી યોજના માટે અરજી

    ગુજરાત સરકાર દ્વારા વિવિધ ખેતીવાડી યોજના ની સહાય ની અરજી કરવા માટે જુદા જુદા સમયે વિવિધ યોજનાઓ માટે i khedut પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવતુ હોય છે જેમાંં જેમાં ખેડુત મિત્રો વિવિધ યોજનાઓ માટે અરજી કરી શકતા હોય છે હવે વહેલા તે પહેલા ના ધોરણે જે મિત્રો પહેલા અરજી કરશે તેમને સાધન સહાય ખરીદીનો લાભ મળશે તો તમામ મિત્રોને જેમ બને તેમ જલદીથી અરજી કરવા વિનંતી છે.
    મોબાઇલ ખરીદી માટે તા.18/06/2024 ના સવારે ૧૦:૩૦ વાગ્યે પોર્ટલ પર અરજી થવાનુ શરૂ થશે તો તમામ મિત્રોને જેમ બને તેમ જલદી અરજી કરવા વિનંતી છે.

    આઇ ખેડુત પોર્ટલ પર યોજના માટે અરજી કર્યા બાદ તેનુ સ્ટેટસ કેવી રીતે જાણવુ?

    આઇ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી, પશુપાલન, બાગાયત, અને અન્ય ખેડુત લક્ષી યોજનાની સહાય મેળવવા માટે અરજી કરવામાં આવે છે અરજી કર્યા બાદ તે અરજી સ્વીકારવામાં આવેલ છે કે કેમ ? તે કયા લેવલે પેન્ડિંગ છે ?તેમાં શું પ્રોસેસ થઇ છે ? તે તમામ વિગતો ની ચકાસણી પોર્ટલ પર કરી શકાય છે તો તેના વીશે માહિતિ મેળવીશુ.

    I khedut portal હાઇલાઇટ પોઇન્ટ ખેતીવાડી સહાય યોજના હાઇલાઇટ પોઇન્ટ

    યોજનાનું નામ

    ખેતીવાડીની  યોજનામાં સહાય મેળવવાની અરજી

    Ikhedut Portal પર અરજી કરવા માટે  

                     અહીં ક્લિક કરો 

    I khedut પોર્ટલ પર કરેલ અરજી ની સ્થિતિ (સ્ટેટસ‌) જોવા માટે

    અહિં ક્લીક કરો

    I khedut પોર્ટલ પર વિવિધ યોજનાની માહિતિની pdf જોવા માટે

    અહિંં ક્લિક કરો  

    I khedut પર હવામાન ને લગતા સમાચાર જાણવા માટે

    અહિં ક્લિક કરો

     I khedut પર વિવિધ પાકોની માહિતિની મોબાઇલ એપ્લિકેશન  ડાઉનલોડ કરવા માટે અહિં ક્લિક કરો

     અહીં ક્લિક કરો 

    અમારી સાથે વ્હોટસેપમાંં જોડાવા માટે  

    અહીં ક્લિક કરો 

    I khedut પોર્ટલ ના લાભ

    • આ પોર્ટલ થી ખેડુત કોઇ કચેરીમાં ગયા વગર સીધેસીધા ઓનલાઇન અરજી કરી શકે છે.
    • આ પોર્ટલ દ્વારા ખેડુતો પોતાની જરૂરીયાત મુજબની સહાયની અરજીની માહિતિ મેળવી અરજી કરી શકે છે.
    • ખેડુતો પોતાની અરજીનું સ્ટેટસ તપાસી શકે છે.
    • કૃષિ પેદાશોના ભાવ મોબાઇલ એપ્લિકેશન મારફતે જાણી શકે છે.
    • ખેડુતો હેલ્પલાઇન મારફતે ખેતિવિષયક જાણકારી વિના મુલ્યે મેળવી શકે છે.
    આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે ?

    • ખેડુતનું આધાર કાર્ડ.
    • બેન્ક અકાઉન્ટ ની વિગત.
    • જમીનના ૭/૧૨ ના ઉતારા.
    • મોબાઇલ નંબર.
    • જો ખેડુત અનુસુચિત જાતિ, જન જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર.
    • રેશન કાર્ડ 
    • જો ખેડુત વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ (લાગુ પડતું હોય તો).
    • જો ખેડુત દિવ્યાંગ હોય તો સક્ષમ અધિકારીનુ દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર.

    I khedut પર અરજી કરવાની પ્રક્રિયા

    ખેડુત મિત્રોએ ખેતીવાડી યોજનાઓની સહાય નો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની થતી હોય છે. આ અરજી  ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી Online Application કરી શકે છે. અથવા તેઓ  જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. તો ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયાની  વિગતવાર માહિતી મેળવીશું.


              અરજદાર મિત્રોએ સૌ પ્રથમ https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.

    https://www.bkgujarat.com/2023/06/ikhedut-khetivadi.html
    ikhedut


       ત્યારબાદ I khedut portal  જઇને વિવિધ યોજનાઓ માં અરજી કરો પર ક્લિક કરો.

    https://www.bkgujarat.com/2023/06/ikhedut-khetivadi.html
    khetivadi yojana

    ·      

    ·       ત્યારબાદ ખેતીવાડી  યોજનામાં વિગતો પર ક્લિક કરો.

          https://www.bkgujarat.com/2023/06/ikhedut-khetivadi.html

    ત્યારબાદ જે યોજનામાં અરજી કરવી હોય તેની સામે “અરજી કરો” પર ક્લીક કરો.


    ·   હવે તમે રજીસ્ટર અરજદાર  છોજેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ વધવા પર” ક્લિક કરો “


    ·    અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.


    ·     જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.

    https://www.bkgujarat.com/2023/06/ikhedut-khetivadi.html


    ·  ત્યારબાદ ત્યાં “નવી અરજી કરો” “અરજી અપડેટ કરવા ક્લિક કરો “ અને અરજી કનફર્મ કરવા ક્લિક કરો અને અરજીની પ્રિંટ કરવા ક્લિક કરો નો વિકલ્પ આવશે જેમાં નવી અરજી પર ક્લિક કરવાનું થશે


    ·    જેમાં અરજદારે  Online Application Form માં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ  અરજી સેવ કરવાની રહેશે”.


    ·   અરજદારે ફરીથી વિગતો Check કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે.


    ·   ઓનલાઈન અરજી  એક વાર કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.


    ·  અરજદાર અરજી નંબરના આધારે “અરજીની પ્રિંટ કરવા ક્લિક કરો “ પર ક્લિક કરીને પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.


    · અરજી સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ કરી નાયબ બાગાયત નિયામક ની કચેરી ખાતે ડોક્યુમેન્ટ સાથે જમા કરાવવાના રહેશે.

    ikhedut પોર્ટલ પર કરેલ અરજીનું સ્ટેટસ તપાસો/અરજીની ફરીથી પ્રિન્ટ કરવા માટે 

    https://www.bkgujarat.com/2023/06/ikhedut-khetivadi.html
    ikhedut 
    ikhedut પર અરજી કર્યા બાદ તમારી અરજી પર શુ કાર્યવાહી થયેલ છે  તમારી અરજી મંજુર થઇ છે કે ના મંજુર થઇ છે?  તે જાણવા માટે નીચે મુજબ ના સ્ટેપ અનુસરવા પડશે.

    • સૌ પ્રથમ https://ikhedut.gujarat.gov.in/ ખોલો 
    • ત્યારબાદ ખુલેલા પેજ માં તમે ક્યા પ્રકારની યોજનાનું સ્ટેટસ જોવા માંગો છો? તે સિલેક્ટ કરો
    • જો તમે ખેતીવાડી,પશુપાલન કે બાગાયતિ યોજનાની અરજીનું સ્ટેટસ જોવા માંગતા હો તો " અન્ય યોજના" સીલેક્ટ કરો
    • ત્યારબાદ તમે અરજીનુ સ્ટેટસ રસીદ ક્રમાંક અથવા અરજી ક્રમાંકથી જોવા માંગો છો તે તે સીલેક્ટ કરો
    • ત્યારબાદ ખુલેલા બોક્ષમાં અરજી કર્યાનું વર્ષ સિલેક્ટ કરીને અરજી ક્રમાંક નાખો. ત્યારબાદ નીચે કેપ્ચાકોડ નાખીને
    • નાખો અને ત્યારબાદ નીચેના બોક્ષ માં અરજી વખતે આપેલ મોબાઇલ નંબર અથવા અરજદારના આધાર કાર્ડ ના છેલ્લા ૪ આંકડા નાખો
    • ત્યારબાદ અરજીની ફરીથી પ્રિન્ટ જોઇતી હોય તો રિ પ્રિન્ટ પર ક્લિક કરો 
    • અને જો અરજીનું સ્ટેટસ તપાસવુ હોય તો 'અરજીનું સ્ટેટસ તપાસો' પર ક્લિક કરો
    • જેનાથી તમે હાલમાં તમારી અરજી કયા સ્ટેજે છે તેમાં શું પ્રક્રિયા થયેલ છે તે જોઇ શકશો 

    અરજી મંજુરીની પ્રક્રિયા 

    અરજદાર દ્વારા ikhedut પર અરજી કર્યા બાદ જે તે ડિપાર્ટમેન્ટ માં સબમિટ થાય છે જ્યાં જે તે ડિપાર્ટમેન્ટ અરજદારની અરજી ની તપાસણી કરે છે અને જો તે નિયમોનુસાર મંજુર કરવા પાત્ર હોય તો તે મંજુર કરે છે અને તેની જાણ અરજદારને કરતાં હોય છે. ત્યારબાદ અરજદારે જે તે વસ્તુ કે ઘટકની ખરીદી કરી  ખરીદી કર્યા અંગેના પુરાવા અને જે તે ખાતામાં રજુ કરવાના હોય છે અને તેની ખરાઇ કર્યા બાદ અરજદારના ખાતામાં તેની સબસીડી જમા થતી હોય છે.

    અરજી મંજુર થયા બાદ સાધન સહાયની ખરીદી ક્યાંથી કરવી ?

    • અરજી મંજુર થયા બાદ જે તે સાધનની ખરીદી ઓથોરાઇઝ ડિલર પાસેથી કરવાની હોય છે ત્યારબાદ બાદ તેની વિગતો રજુ કર્યા બાદ જ સબસિડીની રકમ અરજદારના ખાતામાં જમા થતી હોય છે.
    • આ ઓથોરાઇઝ ડિલરનું લિસ્ટ જોવા માટે સૌ પ્રથમ આઇ ખેડુત પોર્ટલ ના હોમ પેજ પર જાઓ
    • ત્યારબાદ ઇનપુટ ડિલરો પર ક્લિક કરો
    • ત્યારબાદ વિવિધ ઘટકો/સાધનો ની ખરીદી કરવી હોય તો એમ્પેનલ્ડ વેન્ડર્સ પર ક્લિક કરો
    • ત્યારબાદ ખેતીવાડીની યોજના/કે બાગાયતી યોજના જે લાગુ પડતુ હોય તે સિલેક્ટ કરો
    • ત્યારબાદ "જોવા માટે અહિં ક્લિક કરો પર ક્લિક કરો
    • જેથી કરીને યોજના ના સાધનોના ઉત્પાદકો અને વિતરકોનું લિસ્ટ ખુલી જશે જેમાંં જે જરૂરી હોય તે ઘટક ના ઉત્પાદક પર ક્લિક કરી લિસ્ટ જોઇ શકો છો અને તેમાંથી આપને અનુકુળ હોય તે ઉત્પાદક નો સંપર્ક કરીને સાધન સહાય ખરીદી કરી શકો છો

    IKHEDUT PORTAL પર SMS ની સુવિધા 

    હાલમાં આઇ ખેડુત પોર્ટલ દ્વારા તમે અરજી કરો છો ત્યાંથી લઇને તે મંજુર થઇ જાય ત્યાં સુધી મેસેજ આવતા હોય છે તે મેસેજ માં મળેલી સુચના અનુસાર તમને સતત અપડેટ મળતી રહે છે . જેથી કરીને કાયમી વપરાશ વાળો નંબર જ આપવા વિનંતી 


    મિત્રો આશા રાખુ છું કે આપને આ માહિતિ ગમી હશે જો ગમી હોય તો વધુ ને વધુ મિત્રો ને મોકલજો જેથી કરીને વધુ ને વધુ ખેડુત મિત્રો ને આનો લાભ મળી શકે.  
     


    આ પણ  વાંચો ખેડુત અકસ્માત વિમા યોજના



    Post a Comment

    0 Comments

    Close Menu