ધોરણ ૬ માટે જવાહર નવોદય વિધાલયની પ્રવેશ જાહેરાત 2024-25 । જવાહર નવોદય વિધાલયમાં પ્રવેશ મેળવો 2024-25 । પ્રવેશ પરિક્ષાના ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયેલ છે ।

ધોરણ ૬ માટે જવાહર નવોદય વિધાલયની પ્રવેશ જાહેરાત 2024-25 । જવાહર નવોદય વિધાલયમાં પ્રવેશ મેળવો 2024-25 । પ્રવેશ પરિક્ષાના ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયેલ છે ।

 જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6  પ્રવેશ 2024-25, અરજી પત્રક, ફોર્મ ડાઉનલોડ,નવોદય વિદ્યાલયની વિશેષતાઓ, સ્કુલ લિસ્ટ, પરીક્ષા તૈયાર બુક લિસ્ટ,પરીક્ષા તારીખ, પરીક્ષા સમય, કોણ કોણ અરજી કરી શકે છે


| Javahar navoday vidhyalay Gujarat form | Jawahar Navodaya Admission 2024 | Jawahar Navodaya Vidyalaya Gujarat admission | Navodaya Vidyalaya Samiti | Jawahar Navodaya Vidyalaya in Gujarat list

Jawahar Navodaya Admission 2024 |




ધોરણ ૬ માટે નવોદયની પ્રવેશ પરીક્ષા  નવોદય પ્રવેશ 2025-26
https://www.bkgujarat.com/2023/06/jnv-admission-2024-25.html
jnv admission 2024-25

રેક માતા પિતા તેમના બાળકને ઉચ્ચ ગુણવતાવાળુ શિક્ષણ મળે તેવુ ઇચ્છતા હોય છે અને તેનુ સારૂ ભવિષ્ય બને તેમ ઇચ્છતા હોય છે પ્રતિભાશાળી બાળકોને ઉચ્ચ અભ્યાસની સારી તકો મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા જવાહર નવોદય વિધાલયની શરૂઆત કરવામાં આવેલ છે આ વિધાલયમાં બાળકોને ધોરણ ૬ થી ૧૨ સુધી વિના મુલ્યે ઉચ્ચ ગુણવતાવાળુ શિક્ષણ પુરૂ પાડવામાં આવે છે જો આપનું બાળક ધોરણ 6 માં અભ્યાસ કરતું હોય તો આપ જવાહર નવોદય વિદ્યાલય મા એડમિશન લેવા માંગતા હોય તો તેની તેના ઓનલાઇન ફોર્મ ભરાવાના ચાલુ થઇ ગયેલ છે તેની સંપુર્ણ માહિતિ આ આર્ટિકલમાંથી મેળવીશુ

હાલ વર્ષ 2024 -25 માટે જવાહર નવોદય સમિતિ એડમિશન પ્રક્રિયા ચાલુ થઈ ગયેલ છે. એડમિશન માટેના ફોર્મ કેવી રીતે ભરવા,અરજી કરવાની લાયકાત શુ છે, પરીક્ષાની તારીખ, સમય, સ્થળ, અને પરીક્ષામાં વિદ્યાર્થીઓને કઈ બુક્સ વાંચવી જેથી કરીને તેઓ આ એડમિશન લઈ શકે અને પાસ કરીને જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરી શકે છે. તેની વિગતો નીચે મુજબ છે

જવાહર નવોદય વિધાલય પ્રવેશ 2024-25

યોજના નું નામ

જવાહર નવોદય વિદ્યાલય
ધોરણ 6 માં પ્રવેશ 2025-26

ઉદ્દેશ

ગરીબ અને મધ્યમ વર્ગના
તેજસ્વી વિધાર્થીઓએ
ઉચ્ચ અભ્યાસ કરી શકે
 અને આગળ વધી શકે છે

લાભાર્થી

ધોરણ ૫માં અભ્યાસ કરતા વિઘાર્થીઓ
અરજી નો પ્રકાર ઓનલાઈન
ઓનલાઇન અરજી કરવા માટે

અહીં ક્લિક કરો    


Jawahar Navodaya Admission 2024

જવાહર નવોદય વિદ્યાલયની વિશેષતાઓ નીચે મુજબ છે

રાજ્ય મા દરેક જીલ્લામાં સહ-શિક્ષણવાળી નિવાસી શાળા હોય છે.

જવાહર નવોદય વિદ્યાલય મા કુમાર અને કન્યાઓ માટે અલગ છાત્રાલય.

જવાહર નવોદય વિદ્યાલય મા વિનામુલ્યે રહેવા અને જમવાની સાથે શિક્ષણની સુવિધા.

જવાહર નવોદય વિદ્યાલય મા પ્ર્રવાસી યોજના (migration scheme) દ્વારા બૃહદ સંસ્કૃતિક આદાન – પ્રદાન થતુ હોય છે.

અને વિષેશ મા રમત-ગમત,એન.સી.સી, એન.એસ.એસ તથા સ્કાઉટગાઈડને પ્રોત્સાહન આપવામાં આવે છે.

જવાહર નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ધોરણ 6 માં પ્રવેશ અંગેની માહિતિ


હાલ વર્ષ 2022 23 માં ધોરણ 5 સરકારી શાળાઓ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉમેદવારી નોંધાવી શકે છે અને પરીક્ષા આપી શકે છે.

ધોરણ પાંચ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એટલે કે જેઓ ની જન્મ તારીખ 01/05/2013 થી 31/07/2015 બંને દિવસો સહિત જન્મેલા હોવા જોઈએ.

જે વિદ્યાર્થીઓ ધોરણ 5 માં અભ્યાસ કરતા હોય તેઓ આ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરી શકે જેના માટે તેઓએ જવાહર નવોદય વિદ્યાલયની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને અરજી કરવાની હોય છે.www.navodaya.gov.in પર જવાનું રહેશે.

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ પરીક્ષા પદ્ધતિ

ધોરણ પાંચ માં હાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં પાત્ર ગણવામાં આવશે અને તેઓ તેમના અભ્યાસક્રમ મુજબ જવાહર નવોદય ની પ્રવેશ પરીક્ષા આપી શકે છે. આ પરીક્ષામાં તેઓને તમામ પ્રશ્નો ઓબ્જેકટીવ ટાઈપ (MCQ) હશે. અને પરીક્ષા નો સમય 2 કલાક નો હોય છે

વિષય માર્કસ
માનસિક ક્ષમતા કસોટી

50

ગણિત કસોટી.

25

ભાષા કસોટી.   

25

કુલ માર્કસ

100

JNV Admision 2023-2024 Required Documents List

જવાહર નવોદયમાં પ્રવેશ મેળવવા માગતા ઉત્સુક વિદ્યાર્થીઓને નીચે મુજબના તમામ ડોક્યુમેન્ટસ રજૂ કરવાના હોય છે. 

  1. પાસપોર્ટ સાઇઝ નો ફોટો

2. વિધાર્થીની સહિ

3. વિધાર્થીના વાલીની સહી

4. આધાર કાર્ડ

5. અભ્યાસ અંગે શાળાના આચાર્યનું પ્રમાણપત્ર

6. રહેઠાણનું પ્રમાણપત્ર અથવા પુરાવો રેશનકાર્ડ લાઇટબિલ કે અન્ય કોઇ પુરાવો

યોગ્યતા ધરાવનાર વિધાર્થીએ નિયત નમુનામાં આપેલ પ્રમાણપત્ર ને સંપુર્ણ ભરીને વિધાર્થી તથા વાલીની સહી કરીને jpg ફોર્મેટમાં અપલોડ કરવાનુ હોય છે 


જવાહર નવોદય વિધાલયમાં ફોર્મ કેવી રીતે ભરવુ.

જવાહર નવોદય વિધાલય માં એડમિશન લેવા માગતા વિધાર્થીઓએ પ્રવેશ પરિક્ષા આપવાની થતી હોય છે તેના માટે ઓનલાઇન અરજી કરવાની થતી હોય છે તેની પ્રક્રિયા નીચે મુજબની છે.

પ્રથમ નવોદય વિદ્યાલયની સત્તાવાર સાઇટ- navodaya.gov.in ઓપન કરો
ત્યારબાદ ખુલેલા પેજ પર Click here to submit online application form for class VI Jawahar Navodaya Vidyalaya Selection Test 2025 લિંક પર ક્લિક કરો

ત્યારબાદ Click here for Class VI Registration 2025 પર ક્લિક કરો
ત્યારબાદ તેમાં માહિતિ ભરો આધાર કાર્ડ ધરાવો છો તેમાં no select કરવાથી રહેઠાણનો પુરાવો માંગશે તેમા રેશન કાર્ડ અથવા અન્ય પુરાવો અપલોડ કરી શકો છો. 

પહેલા વિભાગમાં,વિદ્યાર્થીની વ્યક્તિગત વિગતો દાખલ કરો જેવી કે ધોરણ 5 જ્યાં તમે હાલમાં શાળાની વિગતોનો અભ્યાસ કરો  છો તેની વિગતો, રાજ્ય, જિલ્લો, બ્લોક, શાળાનું નામ, મૂળભૂત વિગતો, સંપર્ક વિગતો, શ્રેણી, પરીક્ષાનું માધ્યમ, માતાપિતાની વાર્ષિક આવક વગેરે.

ત્યારબાદ પત્ર વ્યવહાર માટે ની વિગતોનો બીજો વિભાગ ભરો જેમાં હાલનું સરનામું, અને ‘અગાઉની શાળાની વિગતો’ના આગળના વિભાગમાં ધોરણ 3,  4 અને  5 ની વિગત ભરો.

હવે ત્યારબાદ વિદ્યાર્થીના જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરીને ઓનલાઈન અપલોડ કરવાના રહેશે અને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.


નવોદય વર્ગ 6 પ્રવેશ ફોર્મ 2025-26 માં દાખલ કરેલ તમામ વિગતો તપાસો અને ખાતરી કરો કે તે સાચી છે. ભૂલના કિસ્સામાં, ફોર્મમાં ફેરફાર કરો અને તેને સુધારો.

હવે જવાહર નવોદય પ્રવેશ ધોરણ છ માટે અરજી સબમીટ કરવાના બટન પર ક્લિક કરીને અરજી સબમીટ કરો. જ્યાં એક અપને અરજી નંબર જનરલ થશે જે સાચવીને રાખવાનો રહેશે


ઓફિસિયલ
 વેબસાઈટ 👉

અહિયાં ક્લિક કરો

અરજી કરવાની
 છેલ્લી તારીખ 👉
16/09/2024
પરીક્ષા ની તારીખ 👉 18-01-2025
અપલોડ કરવાના અભ્યાસ પ્રમાણપત્રનું ફોર્મેટ ડાઉનલોડ કરવા માટે અહિયાં ક્લિક કરો
અમારી સાથે વ્હોટસેપ ના માધ્યમથી જોડાવા માટે 👉 અહિયાં ક્લિક કરો

“FAQ” 


જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6માં પ્રવેશ 2024-25
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 માં કોણ પ્રવેશ મેળવી શકે છે ?

આ પરીક્ષા નાં પ્રક્રિયા માટે ધોરણ 6 માં સરકારી શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એડમીશન મેળવી શકે છે.
જવાહર નવોદય વિદ્યાલય મા અરજી કરવા માટે ની કેટલી ફી હોઈ છે ?

આ એડમિશન પ્રક્રિયા મા અરજી કરવા માટે કોઈ ફી ભરવાની હોતી નથી
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા મા કઈ શાળા નાં વિધાર્થીઓ અરજી કરી શકે છે?

જવાહર નવોદય વિદ્યાલય મા સરકારી શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.
જવાહર નવોદય વિદ્યાલય સમિતિ પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

જવાહર નવોદય વિદ્યાલય સમિતિ પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16/09/2024 છે.

મિત્રો આશા રાખુ છુ કે ઉપરની માહિતિ આપને ઉપયોગી નીવડી હશે જો ગમી હોય તો આ પોસ્ટને વધુને વધુ શેર કરવા વિનંતી જેથી કરીને જરૂરીયાત મંદ લોકોને મદદ કરી શકાય https://www.bkgujarat.com/ વેબસાઇટની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર 

Post a Comment

0 Comments

Close Menu