(seb exam )કોમન એન્ટ્રસ ટેસ્ટ પરિણામ જાહેર । જ્ઞાન સેતુ પ્રવેશ પરિક્ષાનુંં પરિણામ જાણો એક જ ક્લિકમાં | gayn shakti school result

(seb exam )કોમન એન્ટ્રસ ટેસ્ટ પરિણામ જાહેર । જ્ઞાન સેતુ પ્રવેશ પરિક્ષાનુંં પરિણામ જાણો એક જ ક્લિકમાં | gayn shakti school result

  કોમન એન્ટ્રસ ટેસ્ટ પરિણામ જાહેર  । જ્ઞાન શક્તિ સ્કુલ પ્રવેશ પરિક્ષાનું પરિણામ જાણો  એક જ ક્લિકમાં

જ્ઞાન શક્તિ પ્રવેશ પરીક્ષા પરિણામ
 

જ્ઞાનશક્તિ સ્કુલ પ્રવેશ યોજનાનો હેતુ શું છે ?

શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તથા તેઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે હેતુસર જ્ઞાનશક્તિ રેસીડેન્સ્યલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલરેસીડેન્સ્યલ સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલ, સામાજિક ભાગીદારીથી ચાલુ કરવામાં આવનાર છે. આ શાળાઓ તથા મોડેલ શાળાઓમાં ધો. 6માં પ્રવેશ મેળવવા માટે તેમજ માન. મુખ્યમંત્રીશ્રીજ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના અંતર્ગત સૌ પ્રથમ વખત રાજ્ય કક્ષાએથી રાજ્ય પરીક્ષા બોર્ડ,ગાંધીનગર દ્વારા કોમન પ્રવેશ પરીક્ષા (CET) નું આયોજન થયેલ હતુ  આ કોમન પ્રવેશ પરીક્ષા માટે રાજ્યભરમાંથી વિધાર્થીઓમાં ખુબજ ઉત્સાહ જોવા મળેલ હતો. આ કોમન એન્ટ્રેસ પરિક્ષાનું પરિણામ આજે તા.૧૫-૦૫-૨૦૨૪ ના રોજ જાહેર કરવામાં આવેલ છે તો આ પરિણામ કેવી રીતે જોવુ તેની સંપુર્ણ માહિતિ મેળવીશું.

Short Briefing: gyan setu school result | Raksha shakti school | model school | જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ સ્કુલ | જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્સિયલ સ્કુલ્સ  | જ્ઞાનસેતુ ડે સ્કુલ્સરક્ષા શક્તિ સ્કુલ્સ | મોડેલ સ્કુલ્સ| સામાન્ય પ્રવેશ પરિક્ષા પરિણામ । gayn shakti school result | sebexam | seb exam result |  admission | Common Entrance Test result 2024


 જ્ઞાન શક્તિ પ્રવેશ પરિક્ષાના  હાઇલાઇટ પોઇન્ટ

યોજનાનું નામ

જ્ઞાનશક્તિ રેસીડેન્સ્યલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલરેસીડેન્સ્યલ સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલ,  પ્રવેશ 

રિણામ અંગેની જાહેરાત જોવા માટે

અહિં ક્લિક કરો

પરિણામ જોવા માટે

અહિં ક્લિક કરો

 અમારી સાથે વ્હોટસેપ ગ્રુપમાં જોડાવા માટે   

 અહીં ક્લિક કરો 


પ્રવેશ પરિક્ષા નું પરિણામ જોવા માટે અહિં ક્લિક કરો

વિદ્યાર્થીએ અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.

પ્રવેશ પરિક્ષા નું પરિણામ જોવા માટે અહિં ક્લિક કરો

વિદ્યાર્થીએ અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.

  • સૌ પ્રથમ http://www.sebexam.org પર જવું.
  • "print Result" પર Click કરવું.

  • તમારું પરિણામ મેળવવા માટે તમારો Seat number અને જન્મ તારીખ Enter કરો અથવા તમારો આધાર ડાયસ નંબર અને જન્મ તારીખ Enter કરો. પછી સબમિટ પર ક્લિક કરો


  મુખ્ય મંત્રી જ્ઞાન શક્તિ સ્કોલરશિપ  યોજના ૨૦૨૪ માં કોને લાભ મળી શકે ?

પ્રવેશ માટેની યોગ્યતા:

સરકારી અને ગ્રાન્ટ મેળવતી શાળાઓમાં ધોરણ 1 થી 5નો અભ્યાસ કરેલ હોય તથા ધોરણ 5નો અભ્યાસ પુરો કરનાર વિધાર્થીઓ ઉપરની તમામ શાળાઓમાં ધોરણ 6 માટે કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવશે.
સ્વનિર્ભર , ખાનગી શાળાઓના ધોરણ5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિધાર્થીઓ ફક્ત રક્ષાશક્તિ સ્કુલ્સ, મોડલ સ્કુલ્સના ધોરણના પ્રવેશ માટે આ કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધોરણ ૬ માં પ્રવેશ આપવામાં આવશે.

રક્ષાશક્તિ સ્કુલમાં સ્વનિર્ભર શાળાઓના વધુમાં વધુ ૨૫ % વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાંઆ વશે.
 જ્ઞાનશક્તિ સ્કુલ પ્રવેશ  યોજનાનાં  ફોર્મ સાથે કયા  ડોક્યુમેન્ટ જોડવાના હોય છે ?
અનુસૂચિત જાતિના તેમજ અનુસૂચિત જનજાતિના ના વિધાર્થીઓ માટે સક્ષમ અધિકારીનું જાતિ પ્રમાણપત્ર હોવું જરૂરી છે. જે પ્રવેશ વખતે રજુ કરવાનું થશે

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગનું જાતિ પ્રમાણપત્ર તથા નોન ક્રિમીલીયર સર્ટી પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈશે અને તે પ્રવેશ સમયે રજુ કરવાનું થશે.

આર્થિક રીતે નબળા વર્ગોના વિદ્યાર્થીએ રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના આર્થિક રીતે નબળા વર્ગો માટેના પ્રમાણપત્ર જોઇશે અને તે પ્રવેશ સમયે રજુ કરવાનું રહેશે.

વિદ્યાર્થી વેબસાઈટ પર ઓનલાઇન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢીને જરૂરી આધારો જેવા કે, જાતિ પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા વર્ગ (નોન ક્રિમીલીયર સર્ટી) પ્રમાણપત્ર જે લાગુ પડતા હોય તેવા આધારો પોતાની પાસે રાખવાના રહેશે. તે પ્રવેશસમયે રજુ કરવાનું રહેશે.

આવી જ વધુ માહિતી મેળવવા માટે   WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો        


Post a Comment

3 Comments

  1. 50241036

    ReplyDelete
  2. 50241036

    ReplyDelete
  3. AnonymousJune 09, 2024

    પ્રકાશસિંહ રામસિંહ

    ReplyDelete

Close Menu