Anubandham portal | જિલ્લા રોજગાર કચેરી મારફતે નોકરી મેળવો । જિલ્લા રોજગાર કચેરી ખાતે નોંધણી કરો એક ક્લિકમાંં

Anubandham portal | જિલ્લા રોજગાર કચેરી મારફતે નોકરી મેળવો । જિલ્લા રોજગાર કચેરી ખાતે નોંધણી કરો એક ક્લિકમાંં

 

અનુબંધમ રોજગાર પોર્ટલ : મેળવો તમારા જિલ્લાની નોકરીની માહિતી| જિલ્લા રોજગાર કચેરી નોધણી  । અનુબંધમ ગુજરાત। 


short briefing | અનુબંધમ રોજગાર પોર્ટલ 2023 । Anubandham Portal Registration । Anubandham Portal App । anubandham gujarat । અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન । જિલ્લા રોજગાર કચેરીમાં નોધણી કરો એક ક્લિકમાં 


https://www.bkgujarat.com/2023/07/anubandham.html
https://www.bkgujarat.com/2023/07/anubandham.html

Anubandham Gujarat Rojgar Portal

          ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા નાગરીકોને રોજગારી પુરી પાડવા માટે અનેક કલ્યાણકારી પગલા ભરવામાં આવેલ છે જેમાં કારીગર તાલિમ યોજના (ITI) દ્વારા કુશળ યુવાધન તૈયાર કરવુ તેમજ મેક ઇન ઇન્ડિયા અને ઔધોગિક નિતિ ના કારણે ગુજરાત અને ભારત માં અનેક બહુ રાષ્ટ્રીય કંપનીઓ દ્વારા રોકાણ કરવામાં આવેલ છે અને ઉધોગો ઉભા કરવામાં આવેલ છે જેના કારણે યુવાનોને રોજગારી મળવાની તક ઉભી થયેલ છે તેમજ સરકાર દ્વારા પણ યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે વિવિધ વિભાગ અને કચેરીઓ કાર્યરત છે. 
            જેથી કરીને નોકરી  આપનાર કંપની કે સંસ્થા અને નોકરી માટે મેળવવા માંગતા યુવાનો વચ્ચે કોમ્પ્યુનિકેશન જળવાય તે માટે સરકાર દ્વારા “અનુબંધમ પોર્ટલ” લોન્ચ કરવામાં આવેલ છે . અને તેની “Anubandham નામની એપ પણ લોન્ચ કરવામાં આવેલ છે જેના દ્વારા  નોકરી મેળવવા માટે સરળતાથી માહિતિ મળી શકે છે તો આજે આપણે અનુબંધમ પોર્ટલ વીશે સંપુર્ણ માહિતિ મેળવીશુ.

    Highlight Point Of અનુબંધમ રોજગાર પોર્ટલ 2023 

    આર્ટિકલનું નામ 

    અનુબંધમ પોર્ટલ (anubandhanam Portal)

    આર્ટિકલનો હેતુ

    અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ તથા પોર્ટલ વીશેનું સંપુર્ણ માહિતિ

    ઓફિશિયલી વેબસાઇટ

    https://anubandham.gujarat.gov.in

    પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે

    અહિં ક્લિક કરો

    પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ તેની માહિતિ માટે

    અહીં ક્લિક કરો

    અમારી સાથે વ્હોટસેપ ના માધ્યમથી જોડાવા માટે

    અહીં ક્લિક કરો

    જિલ્લા કક્ષાની રોજગાર કચેરી ના સંપર્ક નંબર મેળવવા માટે

    અહીં ક્લિક કરો

    તમારા જિલ્લામાં નોકરી દાતાનું લિસ્ટ જોવા માટે

    અહીં ક્લિક કરો

    અનુબંધમ એપ્લિકેશન મોબાઇલમાં ડાઉનલોડ કરવા માટે

    અનુબંધમ એપ

    અહીં ક્લિક કરો

     

    અનુબંધમ પોર્ટલના લાભ

    અનુબંધમ મોબાઈલ એપ્લિકેશન (anubandham app) અને વેબ પોર્ટલ દ્વારા નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્ને  એકબીજાનો સંપર્ક સરળતાથી કરી શકશે. તેમજ અન્ય લાભ નીચે મુજબ થશે

    • રાજયના યુવાનોને નોકરી મેળવવા માટે આ પોર્ટલ ઉપર ખુબ સહેલાઇ થી ઓનલાઈન રજીસ્ટ્રેશન ઘરે બેઠા કરી શકશે.
    • જિલ્લા રોજગાર કચેરીમાં નોધણી કરી શકાશે 
    • રજીસ્ટ્રેશન અને કરિયર કાઉન્‍સેલિંગ માટે રોજગાર કચેરી સુધી જવાની જરૂર નથી હવે તમે અનુબંધમ એપ્લિકેશન દ્વારા રોજગાર કચેરીમાં નોધણી કરાવી શકો છો અને તેને લગતી તમામ માહિતિ એપ્લિકેશન તથા વેબ પોર્ટલ મારફતે મેળવી શકો છો.

    • આ પોર્ટલ દ્વારા યુવાનો પોતાના જિલ્લામાં નોકરીદાતાની માહિતિ મેળવી શકે છે અને પોતાના સ્કિલ ને અનુરુપ નોકરી મેળવી શકે છે.

    • ક્વિક સર્ચ અને ફિલ્ટર જેવી સુવિધાથી આપણા રાજ્ય ના સ્કીલ્ડ યુવાનો કોઈપણ જીલ્લામાં પોતાના નોકરી સહેલાઈ થી મેળવી શકે છે.

    • ઉમેદવારની લાયકાત અનુસાર તેમને રોજગારીની તકોનું મેચીંગ કરી શકાય છે.

    • આ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા રોજગાર વાંચ્છુકો પોતાની કારકિર્દી વિશે ખુબ જ સચોટ માહિતી સહેલાઈ થી મેળવી શકે છે.

    • આ પોર્ટલ દ્વારા નોકરીના સ્થળના ઇન્ટરવ્યૂ વિશેની માહિતી પોતાના મોબાઈલ દ્વારા સહેલાઈ થી મેળવી શકે છે.
    આ પણ વાંચો: 


    • Anubandham Portal દ્વારા નોકરીદાતાઓને વિવિધ જાહેરાતો પાછળ મોટા ખર્ચમાંથી મુક્તિ મળશે.

    • નોકરી આપનાર કંપનીને આ પોર્ટલ દ્વારા નોકરી મેળવવા માગતા યુવાનોની માહિતિ સહેલાઇ થી પ્રાપ્ત થશે તેની યોગ્ય કમર્ચારી/કારીગરની સહેલાઇથી ભરતી કરી શકે છે

    • નોકરીદાતાઓ ઓનલાઈન કે ઓફલાઈન ઇન્ટરવ્યૂ સહેલાઈ થી યોજી શકે છે.

    • રોજગારદાતાઓ ઓનલાઈન નોંધણી દ્વારા પોતાના વ્યવસાયમાં રહેલી ખાલી જગ્યાઓની માહિતી અનુબંધમ પોર્ટલ પર સહેલાઈ થી ભરી શકે છે.

    • Job Provider રોજગારી મેળાનુ આયોજન કરી પોતાની જરૂરીયાત અનુસાર કુશળતા મેળવેલ યુવાનોની પસંદગી સહેલાઈ થી કરી શકશે.

    • Dashboard ના માધ્યમ દ્વારા નોકરીદાતા અને નોકરી મેળવનાર વચ્ચે એકબીજાની પ્રોફાઈલ અને માહિતી સહેલાઈ થી મળશે.
      https://anubandham.gujarat.gov.in/home
      image source: https://www.facebook.com/AnubandhamOfficial/photos

    અનુબંધમ લોગીન | Anubandham Rojgar Portal Login અનુબંધમ પોર્ટલ પર લોગીન કેવી રીતે કરવું ?


    રાજયના નોકરી મેળવા માંગતા ઉમેદવારો અને તેમજ નોકરી આપનાર સંસ્થા માટે બનાવેલ આ પોર્ટલ પર Online રજીસ્ટેશન કરાવવાનું હોય છે. જેમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે Job Seeker login અને બીજું અને નોકરી આપનાર સંસ્થા માટે Job Provider Login બે યુઝર બનાવવાના બનાવવાના હોય છે . આ બન્ને યુઝર કેવી રીતે બનાવવા માહિતી અને Employment Office Jamnagar દ્વારા બનાવેલ Youtube Video જોઈ શકો છે અને લખાણ નીચે મુજબ આપેલી છે.

    અનુબંધમ જોબ મેળવવા ઈચ્છતા ઓનલાઈન રજીસ્ટ્રેશન 

    anubandham portal registration 2023

    Anumandham portal ઉપર રાજયના નોકરી મેળવવા ઈચ્છતા તમામ યુવાનો ને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. Anubandham Gujarat login પર યુઝર કેવી રીતે બનાવી શકાય. તે પ્રક્રિયા નીચે મુજબ છે. · https://anubandham.gujarat.gov.in/ વેબસાઇટ પર જવુ

    · ત્યારબાદ તમે અનુબંધમ પોર્ટલ પર “Register” ના બટન પર ક્લિક કરવું.

    · જેમાં જો તમે નોકરી મેળવવા ઈચ્છતા હોય તો “Job Seeker” એવું સિલેક્ટ કરવાનું રહેશે.

    · ત્યારબાદ ઇચ્છુક ઉમેદવારે પોતાની Email Id or Mobile Number નાખીને તમારા મોબાઈલ પર OTP દ્વારા વેરિફાઈ કરવાનું રહેશે.

    · ત્યારબાદ OTP વેરીફાઈ થયા બાદ ઇચ્છુક ઉમેદવારે પ્રાથમિક માહિતિ , Unique ID વગેરે થોડીક પ્રાથમિક માહિતી ભરવાની રહેશે.

    · ત્યારબાદ ઇચ્છુક ઉમેદવારે નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ કુલ 6 પ્રકારની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે, જેમ કે Personal Information, Communication Detail, Education & Training, Employment Detail, physical attributes અને Job Preference વિગતો ભરવાની રહેશે.

    · ત્યારબાદ તમે “Sign Up” કરીને ઉમેદવારની પૂરી માહિતી ભરવાની રહેશે.

    અનુબંધમ પોર્ટલ જોબ નોકરીદાતાઓનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ ? 

    Job Portal Gujarat દ્વારા નોકરીદાતાઓનું પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન સરળતા થી થઈ જશે. રાજ્યની સંસ્થાઓ કે અન્ય વિભાગ/કચેરીમાં નોકરી પૂરી પાડવાની હોય તો તેવા સંજોગોમાં Job Provider તરીકે portal ઉપર ઓનલાઈન નોંધણી કરવાની રહેશે.

    અહીંયા આપણે Employer તરીકે રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવું તે નીચે મુજબ જોઈશું.

           https://anubandham.gujarat.gov.in/ વેબસાઇટ પર જવુ

    ત્યાર બાદ તમે અનુબંધમ પોર્ટલ પર “Register” પર ક્લિક કરવું.

    ત્યાર બાદ જેમાં નોકરીદાતા હોય તો ત્યાં “Job Provider / Employer” સિલેક્ટ કરવાનું રહેશે.

    ત્યારપછી “Job Provider” એ પોતાની Email Id or Mobile Number નાખીને મોબાઈલ પર આવેલ OTP દ્વારા વેરિફાઈ કરવાનું રહેશે.

    ત્યારપછી OTP વેરીફાઈ થયા બાદ જે તે ઉમેદવારે પોતાની Basic Information માહિતી ભરવાની રહેશે.

    ત્યારપછી “Sign Up” કરીને નોકરીદાતાએ સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.

    અનુબંધમ વેબ પોર્ટલ રજીસ્ટ્રેશન- જરૂરી દસ્તાવેજો

    નીચે મુજબ આપેલા છે. આ પ્રમાણપત્રો ફફ્ત Online Registration માટે જરૂર છે.
    1. મોબાઈલ નંબર.

    2. Email Id.

    3. પાસપોર્ટ સાઈઝનો ફોટો.

    4. આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્‍સ, પાસપોર્ટ વગેરેમાંથી (કોઈપણ એક).

    5. લાયકાતની માર્કશીટ.

    6. અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર.

    અનુબંધમ મોબાઈલ એપ (Anubandhanam mobile Aplication 

    Anubandham App પર જે તે ઉમેદવારોએ કોઈપણ જગ્યાએથી Login કરી શકે છે.

    ઉમેદવારો આ Anubandham App દ્વારા સરળતાથી Job Serach કરી શકે છે.

    નોકરી મેળવનાર ઉમેદવાર કોઈપણ જગ્યાએથી Job Applied કરી શકે છે.

    જોબ મેળવનાર ઉમેદવાર નોકરી માટે અરજી કરેલ હોય તો તેના interview ની તારીખ અને સમય પણ મોબાઈલ એપ્લિકેશન ઉપર જોઈ શકે છે.

    નોકરી મેળા અંગેની તમામ માહિતી પણ anubandham app દ્વારા મેળવી શકે છે.

    Anubandham Rojgar Portal પર register કરેલા ઉમેદવારો પોતાની રીતે આ એપ્લિકેશન દ્વારા Job Preferences આપી શકે છે.

    anubandham portal helpline number

    અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન માટે અથવા અન્ય કોઇ સમસ્યા હોય તો Helpline: 63-57-390-390 પર ફોન કરીને માહિતિ મેળવી શકે છે.

    Office Address:- Block No.1,3 3rd Floor, Dr. Jivraj Mehta Bhavan, Old Secretariat, Gandhinagar, Gujarat -382010

    https://anubandham.gujarat.gov.in/home
    https://anubandham.gujarat.gov.in/home
    image source: https://www.facebook.com/AnubandhamOfficial/photos
     

    FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

    Q 1. અનુબંધમ રોજગાર પોર્ટલ સત્તાવાર વેબસાઈટ કઈ છે?

    Ans: Official Website Is https://anubandham.gujarat.gov.in/home

    મિત્રો  આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ ખૂબ જ પસંદ આવ્યો હશે, જેથી કરીને આપના મિત્રોને શેર કરો અને તમારા વિચારો અને સૂચનો પણ અમારી સાથે શેર કરો જેથી અમે તમારા માટે આવા જ લેખો બનાવી શકીએ. www.bkgujarat.comની મુકાલાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

    Post a Comment

    0 Comments

    Close Menu