આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો, તમારા મોબાઈલ માં ફક્ત પાંચ
મિનિટ માં : Ayushman
Card Download Online
આયુષ્યમાન કાર્ડ Download 2023
ભારત સરકાર દ્વારા વિવિધ બિમારીની સારવાર માં સહાય મળી શકે તે માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ચલાવવામાં આવે છે અને આ યોજનાની સહાય મેળવવા માટે આયુષ્યમાન કાર્ડ હોવુ જોઇએ છે જો તમે આયુષ્માન કાર્ડ બનાવ્યા બાદ ડાઉનલોડ કરેલ નથી અથવા તો ખોવાઇ ગયેલ છે અને જો તમે મોબાઇલમાં આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો તો તમે આ કાર્ડને ઘરે બેઠા ઓનલાઇન તમારા મોબાઈલ દ્વારા ફક્ત 5 મિનિટ માં આયુષ્માન કાર્ડ ડાઉનલોડ (Ayushman Card Download Online ) કરી શકો છો અને આ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય તેની માહિતિ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ નીચે મુજબ છે
Highlight Point Of Ayushyman Card 2023
આર્ટિકલનું નામ
|
આયુષ્યમાન ભારત કાર્ડ ડાઉનલોડ કરો |
યોજનાનું નામ |
આયુષ્માન ભારત કાર્ડ યોજના (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) |
આર્ટિકલનો હેતુ |
આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવુ તેની
માહિતિ માટે |
આયુષ્યમાન |
હોસ્પિટલોમાં ૧૦ લાખ રૂપિયા સુધીની મફત સારવાર |
સત્તાવાર વેબસાઈટ |
https://beneficiary.nha.gov.in/ |
આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા |
|
અમારી સાથે વ્હોટસેપ ના માધ્યમથી જોડાવા માટે |
આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો
આયુષ્માન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કેવી રીતે કરવું?
- સૌ પ્રથમ તમારે આ સત્તાવાર વેબસાઇટ https://beneficiary.nha.gov.in/ પર જવું પડશે
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લીધા પછી, તેનું હોમ પેજ તમારી સામે ખુલશે.
image sources: https://beneficiary.nha.gov.in/ |
- હોમ પેજ પર ગયા પછી, હવે તમારે Beneficiary પર ક્લિક કરવાનું રહેશે! તમારે મોબાઈલ નંબર દાખલ કરવો પડશે અને વેરિફાઈ પર ક્લિક કરવું પડશે.
- હવે મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે, જેને બોક્સમાં એન્ટર કરીને લોગિન પર ક્લિક કરવાનું રહેશે.
- આ પછી, તમારે આ નવા પેજમાં રાજય યોજના અને જિલ્લો પસંદ કરવો પડશે. અને સર્ચ બાય પર આધાર કાર્ડૅ સીલેક્ટ કરો
- ત્યારબાદ આધાર નંબર નાખીને કેપ્ચા ભરી ને search બટન પર ક્લિક કરો.
- સર્ચ કરવાથી ફેમિલી ડિટેલ્સ ખુલશે જેમાં તમારે જે આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવુ છે તેમાં ACTION વિકલ્પ માં ડાઉનલોડ કરવાનો વિકલ્પ બતાવશે તે બટન પર ક્લિક કરવાનું રહેશે.
- આધાર નંબર દાખલ કર્યા પછી, તમારે આધાર લિંક કરેલ મોબાઇલ નંબર સાથે OTP ની ચકાસણી કરવી પડશે.
- કાર્ડ પર લિંક કરેલા તમામ સભ્યોની વિગતો ખુલશે જેમાં તમારે એક પસંદ કરવાનું રહેશે. જે બાદ આધાર OTP પર ટિક કરીને OTP વેરિફાય કરવાનું રહેશે.
- ત્યારબાદ તમે કાર્ડૅ ડાઉનલોડ કરી શકશો .
- આ રીતે જ તમે તમારા પરિવારના અન્ય સભ્યોના પણ આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો
નોંધ : આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો ફરજીયાત છે તેના વગર આયુષ્માન કાર્ડ ડાઉનલોડ થઇ શકશે નહિ.
નોંધ : આ આર્ટીકલ આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરી શકાય તે માટે લખેલ છે આ માહિતી ગમી હોય તો તમારા
મિત્રો સાથે શેર કરવા વિનંતી જેથી કરીને આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવામાં મદદરૂપ બની
શકાય www.bkgujarat.com વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ !!
0 Comments