ફોરેસ્ટ વન રક્ષક ની પરિક્ષા આપવા અંગેનું સંમતિ ફોર્મ જાહેર , જાણો આ બાબતે સંપુર્ણ માહિતિ
ફોરેસ્ટ (વન રક્ષક ) સંમતિ ફોર્મ 2023
forest 2023 |
ફોરેસ્ટ (વન રક્ષક ) સંમતિ ફોર્મ 2023
આમ ઉપરોક્ત તમામ બાબતો
ધ્યાને લઈ જાહેરાત ક્રમાંક: FOREST,202223/1 વન રક્ષક વર્ગ -૩ માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી
“પરીક્ષા આપવા માટેની સંમતિ” મેળવવાનું
નક્કી કરવામાં આવેલ છે અને આ અંગેની સંમતિ અંગેનું ફોર્મ OJAS વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપર તા.૨૪/૦૭-૨૦૨૩ થી ઉપલબ્ધ કરવામાં આવશે જે . જે માટે ઉમેદવારે OJAS વેબસાઇટ ઉપરના HOME PAGE ઉપર Other Aplication Menu માં Consent for Exam માં ઉમેદવારે પોતાના કન્ફર્મેશન
નંબર અને જન્મ તારીખ થી લોગીન કરીને જાહેરાત
ક્રમાંક:
FOREST,202223/1 વન રક્ષક વર્ગ -૩ ની પરિક્ષા માટે પોતાની સંમતિ માટેનુ ફોર્મ તા.
૨૪.૦૭.૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકથી તા.૦૭.૦૮.૨૦૨૩
ના રોજ સવારે ૧૧.૦૦ કલાક દરમ્યાન ભરવાનું રહેશે. છેલ્લી તારીખ : ૦૭.૦૮.૨૦૨૩ ના રોજ
સવારે ૧૧.૦૦ કલાક બાદ કોઇપણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહિ.
મહત્વપૂર્ણ લિંક :
Forest ( વન રક્ષકની સત્તાવાર વેબસાઇટ |
https://forests.gujarat.gov.in/ |
સંમતિ ફોર્મ અંગેનુ નોટિફિકેશન જોવા માટે |
|
તલાટી પરીક્ષા સંમતિ ફોર્મ ભરવા માટે |
|
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ |
પરિક્ષાનું માળખું । ( ફોરેસ્ટ ભરતી સિલેબસ ) । Forest Syllabus in Gujarati
ફોરેસ્ટ પરિક્ષાનો અભ્યાસક્રમ
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
વન રક્ષક ની પરીક્ષા સંમતિ
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?
વન રક્ષક પરીક્ષા સંમતિ ફોર્મ
ભરવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ 2023 છે
વન રક્ષક ની સંમતિ ફોર્મ ભરવાની
સત્તાવાર વેબસાઈટ કઈ છે?
forest પરિક્ષા માટે સંમતિ ફોર્મની સત્તાવાર વેબસાઈટ
https://ojas.gujarat.gov.in/ojas2/AdditionalApp.aspx?opt=UTe3UtUTveU=#
છે
મિત્રો આશા રાખુ છુ કે તમને આ માહિતિ ઉપયોગી લાગી હશે જો તમને ગમી હોય તો ફોરેસ્ટ ની પરિક્ષા આપવા માંગતા મિત્રોને શેર કરવા વિનંતી www.bkgujarat.com ની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર
0 Comments