GPSC DYSO Bharti 2023
GPSC DySo Bharti 2023:
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા નાયબ વિભાગ અધિકારી, આદિજાતિ વિકાસ અધિકારી, સહાયક નિયામક અને મદદનીશ પ્રોફેસર અને અન્ય પોસ્ટ 2023 માટે ભરતી બહાર પાડવામાં આવેલ છે આ ભરતી માટે , શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા અને અન્ય માહિતિ નીચે આપેલ છે વધુંમા. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવા પણ નમ્ર વિનંતી છે.
The Highlights of GPSC DySo Bharti 2023
સંસ્થા નું નામ |
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) |
પોસ્ટ નું નામ |
નાયબ વિભાગ અધિકારી, (DYSO) આદિજાતિ વિકાસ અધિકારી, મદદનીશ નિયામક અને
મદદનીશ પ્રોફેસર અને અન્ય |
જાહેરાત ક્રમાંક |
27/2023-24 to 43/2023-24 |
કુલ ખાલી જગ્યા |
266 |
નોકરીનો પ્રકાર |
પોસ્ટ પ્રમાણે |
નોકરી નું સ્થળ |
ગુજરાત |
અરજી કરવાની તારીખ |
15/07/2023 |
અરજી કરવાની અંત્તિમ તારીખ |
31/07/2023 |
અરજી કરવાની રીત |
ઓનલાઇન |
સત્તાવાર વેબસાઇટ |
gpsc.gujarat.gov.in |
GPSC Dyso Recruitment 2023
GPSC DYSO Bharti 2023
GPSC DYSO Job Vacancy
Deputy Section Officer, Class-III (Sachivalay) |
120 |
Deputy Section Officer, Class-III (GPSC) |
07 |
Assistant Professor |
65 |
Tribal Development Officer, Class-II |
26 |
Law Officer, Gujarat Drug Service, Class-II |
02 |
Assistant Director (Physics), Class-I |
01 |
Total |
266 |
Educational Qualification GPSC DYSO Recruitment 2023 :
GPSC Recruitment 2023 : નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની ભરતી માટે શૈક્ષણિક લાયકાત
Age Limit
જાહેરાત મુજબ
Selection Process :
ઉમેદવારોની પસંદગી સ્પર્ધાત્મક પ્રાથમિક કસોટી અને મુખ્ય પરિક્ષા ના આધારે સિલેક્સન પ્રોસેસ થશે
Application Fee :
જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂ. 100/- + પોસ્ટલ ચાર્જ
, જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો અને ગુજરાત રાજ્યની આર્થિક
રીતે નબળા વર્ગ અને ભૂતપૂર્વ. સર્વિસમેન
અને પી.એચ. ઉમેદવારો માટે નિશુલ્ક છે જ્યારે અન્ય રાજ્યોના અનામત વર્ગના ઉમેદવારોએ
નિયત અરજી ફી ભરવાની રહેશે.
How to Apply GPSC DYSO Vacancy 2023 :
અગત્યની લિંક
:
ઓફિશિયલી વેબસાઇટ |
gpsc.gujarat.gov.in |
ઓફિશિયલી જાહેરાત જોવા માટે |
|
ઓનલાઇન કરજી કરવા માટે |
|
અમારી સાથે વ્હોટસેપ થી જોડાવા માટે |
Dyso Job Vacancy
FAQ’s – GPSC DYSO Bharti 2023
GPSC DySo Bharti 2023 ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
GPSC DySo Bharti 2023 અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ 2023 છે.
GPSC ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે?
GPSC ભરતીની સત્તાવાર વેબસાઇટ https://gpsc.gujarat.gov.in/ છે.
0 Comments