gseb marksheet download 2023 । GSEB Duplicate marksheet | ધોરણ 10 - 12 ની ડુપ્લિકેટ માર્કશીટ મેળવો ઘેર બેઠા

gseb marksheet download 2023 । GSEB Duplicate marksheet | ધોરણ 10 - 12 ની ડુપ્લિકેટ માર્કશીટ મેળવો ઘેર બેઠા

 

 

શું તમારી ધોરણ 10 અથવા 12 ની માર્કશીટ ખોવાઈ ગઈ છે? । GSEB ધોરણ 10 અને 12ની ડુપ્લીકેટ માર્કશીટ મેળવો ઘેર બેઠા । ઓનલાઈન અરજી કરો એક ક્લિક માં 

 how to get duplicate marksheet from gujarat board ? :

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ની પરિક્ષા લેવાવામાં આવે છે આમ અભ્યાસમાં તેમજ ત્યારબાદ પણ ધોરણ ૧૦ અને ૧૨ ની માર્કશિટનુ મહત્વ રહેલુ છે તેનો સમાવેશ અગત્યના ડોક્યુમેન્ટ માં થાય છે . ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10/12 ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર, માઇગ્રેશન અને સમકક્ષતા પ્રમાણપત્ર ને ઓનલાઇન વેબસાઈટ પર મુકવામાં આવેલા છે. આ પ્રમાણપત્ર કે માર્કશિટ જ્યારે ખોવાઇ જાય ત્યારે તેની ડુપ્લિકેટ કોપી કઇ રીતે મેળવવી તેની સંપુર્ણ જાણકારી આજે આ આર્ટિકલમાં મેળવીશું .

    short berfing: Gujarat Board Duplicate Marksheet Download | ધોરણ 10/12 ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર | GSEB Duplicate Marksheet ।Gseb marksheet download 2023 gujarat । 
    https://www.bkgujarat.com/2023/07/gseb-duplicate-marksheet-1012.html
    GSEB:STD 10/12 DUPLICATE MARKSHEET 

    Highlight Point Of GSEB Duplicate Marksheet

    આર્ટિકલનું નામ

    GSEB Service 2023 (ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ) ડાઉનલોડ કરવી

    આર્ટિકલનો હેતુ

    ધોરણ ૧૦,૧૨ ની ડુપ્લિકેટ માર્કશિટ તેમજ સક્ષમતા પ્રમાણપત્ર અને માઇગ્રેશન સર્ટિફિકેટ ની અરજી કરવી 

    અરજી પ્રકાર

    ઓનલાઈન

    ઓફિસીયલ વેબસાઈટ

    www.gsebeservice.com

    માર્કશીટ ડાઉનલોડ કરવા અંગેની અન્ય જરૂરી માહિતિ માટે

    અહિં ક્લિક કરો

    અમારી સાથે વ્હોટસેપના માધ્યમથી જોડાવા માટે

    અહીં ક્લિક કરો

     

















    ધોરણ 10 અને 12ની માર્કશીટ ઓનલાઈન 

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની જાહેર પરીક્ષા લેવામાં આવે છે. જેમાં ધોરણ-૧૦ નો વર્ષ- ૧૯૫૨ થી વર્ષ-૨૦૧૯ અને ધોરણ-૧૨ નો વર્ષ-૧૯૭૮ થી વર્ષ-૨૦૧૯ સુધીના પરિણામના રેકર્ડ રજીસ્ટર સ્વરૂપમાં નિભાવવામાં આવેલ છે. બોર્ડની કચેરીમાં વિદ્યાર્થી સેવાકેન્દ્ર ખાતેથી આ રેકર્ડના આધારે વિદ્યાર્થીને ધોરણ-૧૦/૧૨ ની ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર, ધોરણ- ૧૦/૧૨ પાસ વિદ્યાર્થીને માઇગ્રેશન આપવામાં આવતા હતા.જે માટે વિદ્યાર્થીને કચેરીનું ફોર્મ ભરી શાળાના આચાર્યના સહી/સિક્કા કરાવી બોર્ડની કચેરીએ રૂબરૂ આવવાનું હતું, ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાંથી વર્ષ દરમ્યાન ઘણાં વિદ્યાર્થીઓ ઉપરોક્ત પ્રમાણપત્રો લેવા ગાંધીનગર આવતા હતા જેમાં તેમના સમય અને નાણાનો વ્યય થતો હતો.પરંતુ હવે તે ઓનલાઇન થઇ જતા વિધાર્થીઓનો સમય અને નાણાંની બચત થાય છે અને પ્રમાણપત્રો ઘરે બેઠા મેળવી શકાય છે .

    ડુપ્લિકેટ માર્કશિટ/પ્રમાણપત્ર  મેળવવા માટેની ફી

    • માઈગ્રેશન પ્રમાણપત્ર ફી રૂ. 100. રહેશે.
    • સમકક્ષતા પ્રમાણપત્ર ફી રૂ. 200 રહેશે.
    • 50 / પ્રતિ માર્કશીટ
    • રૂ50 / પ્રતિ પ્રમાણપત્ર
    • દરેકનો સ્પીડ-પોસ્ટનો ચાર્જ ૫૦/- રૂ।. જેથી વિદ્યાર્થી ઘેર બેઠા પ્રમાણપત્ર મેળવી શકાશે
    આ પણ વાંચો 

    ડુપ્લિકેટ માર્કશિટ/પ્રમાણપત્ર  મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

    • માર્કશીટની ઝેરોક્ષ / પાસીંગ સર્ટીની ઝેરોક્ષ / શાળાનો આચાર્યનો letter head/ Hall Ticket (જેમાં Seat Number તથા પરીક્ષા નું વર્ષ સ્પષ્ટ દર્શાવેલ હોય - કોઈ પણ એક ફરજીયાત Upload કરવું)
    • ID Proof ઝેરોક્ષ( લાયસન્સ , આઘારકાર્ડ, ચુંટણીકાર્ડ, પાસપોર્ટ)

    માર્કશીટ/પ્રમાણપત્ર માટે ઓનલાઇન ફી ભરવાની રીત

    વિધાર્થી દ્વારા વેબસાઇટ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યા બાદ લોગીન કરીને માહિતિ ભરવાની હોય છે ત્યાર બાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ સબમીટ કરવાનુ હોય છે અને ત્યારબાદ ફી ચુકવવાનો વિકલ્પ ખુલશે જેમાં ઓનલાઇન માધ્યમથી ફી ભરવાની હોય છે.

     ધોરણ ૧૦ અને 12 ની ડુપ્લિકેટ માર્કશિટ મેળવવાની રીત

    હવેથી વિદ્યાર્થીઓને ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર, માઇગ્રેશન અને સમકક્ષતા પ્રમાણપત્ર લેવા માટે ગાંધીનગર આવવુ નહી પડે, જેથી તેમના સમય અને નાણાંની બચત થશે. ઉપરોક્ત પ્રમાણપત્રો મેળવવા માટે વિદ્યાર્થીઓએ gsebeservice.org વેબસાઇટ પર student online student services માં જઇ અરજી કરવાની રહેશે અરજી કર્યા બાદ પેમન્ટની ચુકવણી થયા બાદ બોર્ડ દ્વારા પોસ્ટ કે અન્ય માધ્યમથી આપના સરનામા પર માર્કશિટ મોકલવામાં આવતી હોય છે

    નોંધ:
    સેમેસ્ટર (સાયન્સ) અને રીપીટર (એક થી વધુ પ્રયત્ને) પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીને જુદા-જુદા વર્ષની માર્કશીટ લેવા + બટન પર ક્લીક કરી પાસ કર્યાનું વર્ષ તથા સીટ નંબર નાખવાથી માર્કશીટ મેળવી શકશે.

    માર્કશીટ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની રીત  

    -1 સૌપ્રથમ  https://www.gsebeservice.com/Web/register પર ક્લિક કરીને અથવા register બટન પર ક્લિક કરીને   જરૂરી વિગતો ભરીને user રજીસ્ટ્રેશન કરાવો 

    ·
    https://www.bkgujarat.com/2023/07/gseb-duplicate-marksheet-1012.html

    -
     2.ત્યારબાદ https://www.gsebeservice.com/Web/login પર ક્લિક કરીને લોગીન કરો  અથવા login બટન પર ક્લિક કરી મોબાઇલ નંબર/ઇમેલ આઇડી અને પાસવર્ડ નાખીને લોગીન કરો 

    3. ત્યારબાદ જે સર્ટિફિકેટ કે માર્કશિટ જોઇએ તેના પર ક્લિક કરો  અને સબમીટ પર ક્લિક કરો અને સુચનાઓ વાંચીને આગળ વધો પર ક્લિક કરો 

    4.ત્યારબાદ અત્યારે જ અરજી કરો પર ક્લિક કરો અને ખુલેલ પેજ માં તમામ માહિતિ ભરો અને next પર ક્લિક કરો 

    5. ત્યારબાદ અપલોડ ડોક્યુમેન્ટ માં માગેલ ડોક્યુમેન્ટ અપલોડ કરો અને submit બટન પર ક્લિક કરો 

    6. અરજી સબમિટ થયા બાદ ઓનલાઈન પેમેન્ટ કરો.

     પેમેન્ટ થઇ ગયા બાદ એકાદ અઠવાડીયા સુધીમાં બોર્ડ દ્વારા તમે લખેલા સરનામા પર ડુપ્લિકેટ માર્કશિટ/પ્રમાણપત્ર મોકલવામાં આવશે 

    હેલ્પલાઇન 

    તમે સંબંધિત એપ્લિકેશન ના દસ્તાવેજ કેટેગરીમાં સ્ટુડન્ટ મેનુ માં તમારી એપ્લિકેશન જોઈ શકો છો. જો કોઈ પણ સંજોગોમાં તમને અરજી મળ્યાનો ઇમેઇલ / SMS મળ્યો નથીઅથવા સ્ટુડન્ટ મેનૂ હેઠળ તમારી અરજી કરેલી જોવામાં સમર્થ નથી તો  gsebeservice@gmail.com પર ઇમેઇલ દ્વારા જાણ કરીશકો છો


    Gseb marksheet download 2023 gujarat board link 

    ડુપ્લીકેટ માર્કશીટ
    મેળવવા અરજી કરવા માટે 

    અહીં ક્લિક કરો

    માઈગ્રેશન
    સર્ટિફિકેટ માટે અરજી કરવા માટે 

    અહીં ક્લિક કરો

    વેબસાઇટ પર login કરવા માટે

    અહિં ક્લિક કરો 

    મિત્રો  આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ ખૂબ જ પસંદ આવ્યો હશે, જેથી કરીને આપના મિત્રોને શેર કરો અને તમારા વિચારો અને સૂચનો પણ અમારી સાથે શેર કરો જેથી અમે તમારા માટે આવા જ લેખો બનાવી શકીએ. www.bkgujarat.com મુકાલાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

                           WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો        

     

    Post a Comment

    0 Comments

    Close Menu