Sahara Refund Portal । સહારામાં રોકાણ કરેલા પૈસા મેળવવા માટેની અરજી કરવા અંગેની સંપુર્ણ માહિતિ માટે અહિંં ક્લિક કરો

Sahara Refund Portal । સહારામાં રોકાણ કરેલા પૈસા મેળવવા માટેની અરજી કરવા અંગેની સંપુર્ણ માહિતિ માટે અહિંં ક્લિક કરો

 

Sahara Refund Portal સહારા રિફંડ માટે કોણ અરજી કરી શકે? જાણો તમામ માહિતિ એક જ ક્લિક માંં 


Shara india ની વિવિધ સ્કિમમાં રોકાણ કરનારા રોકાણકાર મિત્રો માટે ખુબ સારા સમાચાર છે જેમાં સહારા ઇન્ડિયામાં રોકાણ કરનારા મિત્રો તેમના નાણા પરત મેળવી શકશે આજે આપણે સહારા ઇન્ડિયાના નાણા રિફન્ડ બાબતે વિગતવાર માહિતિ મેળવીશું

https://www.bkgujarat.com/2023/07/sahara-refund-portal.html
સહારા રિફંડ પોર્ટલ 

Sahara Refund Portal  

સહારા રિફંડ પોર્ટલ, Central Registrar of Cooperative Societies (CRCS), Ministry of Cooperatives, ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે જેનો હેતુ સહારા જૂથની સહકારી મંડળીઓના અધિકૃત સભ્યોને તેમના નાણા પરત કરવાનો છે આ પોર્ટલની વેબસાઇટ https://mocrefund.crcs.gov.in છે જેની મદદથી depositors પોતાના રોકાણ કરેલા નાણા માટેની ઓનલાઈન અરજીઓ કરી શકે છે. સહારા ઇન્ડિયાની (૧)હમારા ઇન્ડિયા ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ, (૨)સહારા ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ, (૩)સહારાયન યુનિવર્સલ મલ્ટીપર્પજ સોસાયટી લિમિટેડ(૪) સ્ટાર્સ મલ્ટીપર્પજ સોસાયટી લિમિટેડ, માંથી સોસાયટીમાં રોકાણ કરેલ હોય તે લોકો રિફંડ માટે અરજી કરી શકે છે.

Highlight

આર્ટિકલનું નામ

Sahara Refund Portal

આર્ટિકલની નો હેતુ

સહારા ઇન્ડિયા માં રોકાણ  પરત મેળવવા અંગેની અરજી બાબતે માહિતિ આપવાનો

crcs sahara refund portal 
official website (ઓફિશિયલી
 વેબસાઇટ)

https://mocrefund.crcs.gov.in/

પૈસા પાછા મળવાનો  સમયગાળો

45 દિવસ

ઓનલાઇન અરજી કરવા માટે લોગિન કરવા માટે 

Click Here

અમારી સાથે વ્હોટસેપથી જોડાવા માટે

અહીં ક્લિક કરો

પૈસા પાછા મેળવવા માટે અરજી કેવી રીતે કરવી તેની માહિતિ મેળવવા માટે

અહિં ક્લિક કરો

પૈસા પરત મેળવવા બાબતે મુંઝવતા પ્રશ્નો અંગેની માહિતિ મેળવવા માટે

અહિં ક્લિક કરો

રિફંડ માટે રજીસ્ટ્રેશન કરવા માટે પોર્ટલ પર જવા માટે  

 અહિંં ક્લિક કરો  

 Sahara Refund Portal માટે જરૂરી ડોકયુમેંટ


CRCS સહારા Money રિફંડ પોર્ટલ પર અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો:
  • ડિપોઝિટ એકાઉન્ટ નંબર
  • આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર (ફરજિયાત)
  • મેમ્બરશિપ નંબર
  • ડિપોઝીટ/પાસબુકનું પ્રમાણપત્ર
  • પાન કાર્ડ (જો દાવાની રકમ રૂ. 50,000 થી વધુ હોય)

Sahara Refund Portal વેબસાઇટ રજીસ્ટ્રેશન કઇ રીતે કરવું

સહારા રિફંડ પોર્ટલ પર પૈસા પરત મેળવવા માટે સૌ પ્રથમ રોકાણકર્તાએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેના માટે સૌ પ્રથમ અરજદાર પાસે આધાર કાર્ડ અને તેને લિંક મોબાઇલ નંબર હોવો જોઇએ આધાર કાર્ડ લિંક મોબાઇલ નંબર પર ઓટીપી આવશે અને તેના આધારેજ રોકાણ કર્તાનું રજીસ્ટ્રેશન થશે.

રજીસ્ટ્રેશન માટે સૌ પ્રથમ Depositor Register પર ક્લિક કરો


sahara refund portal
sahara refund portal

 ત્યારબાદ તમારો આધાર કાર્ડ  નંબર અને આધાર કાર્ડથી લિંક તમારો મોબાઇલ નંબર પર ક્લિક કરો ત્યારબાદ તમારા મોબાઇલમાં OTP આવશે અને OTP વેરિફાઇ પર ક્લિક કરો અને ત્યારબાદ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પુર્ણ થશે.

sahara refund portal
sahara refund portal


સહારામાં રોકાણ  કરેલા પૈસા પરત મેળવવા માટે અરજી કેવી રીતે કરવી

રિફંડ માટે સૌ પ્રથમ https://mocrefund.crcs.gov.in/Depositor/Login પર ક્લિક કરો .

તમારો Aadhaar Number અને Mobile no અને અન્ય જરૂરી વિગતોનો ઉપયોગ કરીને નોંધણી કરો.

પછી તમારુ email verify કરો.

તમારા Aadhaar Number અને Mobile no નો ઉપયોગ કરીને તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરો. ત્યારબાદ એક બાદ એક સ્ટેપ કરીને તમારી વ્યક્તિગત માહિતિ ભરો  ત્યારબાદ ક્લેમ અંગેની માહિતિ ભરો એક કરતા વધુ રોકાણ ધરાવતા અરજદાર આજ અરજીમાં એક કરતા વધુ રોકાણની માહિતિ ભરી શકશે. ત્યારબાદ Generate Claim form પર ક્લિક કરી ફોર્મ જનરેટ કરો ફોર્મ જનરેટ કરતા પહેલા માહિતિની ખરાઇ કરી લેવા વિનંતી કેમ કે તેમાં પાછળ થી કોઇ ફેરફાર કરી શકાશે નહી.

ત્યારબાદ જનરેટ થયેલા ફોર્મ માં રોકાણકાર અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી કરો ત્યારબાદ અપલોડ ડોક્યુમેન્ટ માં જઇને ક્લેઇમ ફોર્મ અને પાન કાર્ડ ની નકલ અપલોડ કરી ને next પર ક્લિક કરો

ત્યારબાદ ફોર્મ સબમિટ થઇ જશે અને એક ક્લેઇમ નંબર જનરેટ થઇ જશે

અને તમારી અરજી સફળતા પુર્વક અરજી સબમિટ થઇ જશે.


હેલ્પલાઇન નંબર

રિફંડ ની અરજી કરતી વખતે કોઇ પ્રકારની સમસ્યા અનુભવાય તો નીચેના હેલ્પ લાઇન પર કોલ કરીને મદદ માંગી શકાય છે.

આ અંગે વધુ ગુજરાતી સમાચાર વાંચવા માટે  અહિંં ક્લિક કરો  


  

FAQ


1. સહારા રિફંડ પોર્ટલ કોણે રજૂ કર્યું?

Ans. આ પોર્ટલ 18 જુલાઈ, 2023 ના રોજ શ્રી અમિત શાહ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.

2. પાત્ર Depositors તેમના રિફંડ માટે કેવી રીતે અરજી કરી શકે છે?

Ans. પાત્ર Depositors સહારા રિફંડ પોર્ટલની Official website https://mocrefund.crcs.gov.in દ્વારા તેમના રિફંડ માટે અરજી કરી શકે છે.

3. Sahara Refund Portal દ્વારા પૈસા પરત મેળવવામાં કેટલો સમય લાગે છે?

Ans. પોર્ટલ પર દાવો સબમિટ કર્યા પછી 45 દિવસની અંદર દાવેદારના બેંક ખાતામાં પૈસા જમા કરવામાં આવશે.


મિત્રો આશા રાખુ છું કે તમને માહિતિ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો અન્ય મિત્રોને શેર કરવા વિનંતી www.bkgujarat.com ની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર આ બાબતે આપને કોઇ સમસ્યા હોય તો ઓફિશિયલી વેબસાઇટ https://mocrefund.crcs.gov.in/ ની મુલાકાત લેવા વિનંતી છે.

 આ પણ વાંચો : 

Post a Comment

0 Comments

Close Menu