Gujarat Sanman Portal : શ્રમિકોને લગતી તમામ યોજનાની ઓનલાઇન અરજી કરો એક જ જગ્યાએથી । સન્માન પોર્ટલ ।
sanman portal |
Gujarat Sanman Portal (ગુજરાત સન્માન પોર્ટલ)
ભારત સરકાર અને ગુજરાત સરકાર અને શ્રમ વિભાગ દ્વારા શ્રમિકો માટે અનેક કલ્યાણકારી યોજનાનો અમલમાં મુકવામાં આવેલ છે.હાલમાં ડિઝિટલ ઇન્ડિયા અને ડિઝિટલ ગુજરાતના નારા સમયે સરકારની અનેક સેવાઓ ઓનલાઇન કરવામાં આવેલ છે જેમાં E-Dhara portal. Digital Gujarat Portal, e-samajkalyan Portal જેવા પોર્ટલ નો વિકાસ કરવામાં આવેલો છે અને આ પોર્ટલ મારફતે લોકોને અનેક સેવાઓ ઓનલાઇન આપવામાં આવી રહી છે. સરકાર દ્વારા શ્રમિકોને તેમની સેવાઓ ઓનલાઇન મળી રહે તે માટે ‘ગુજરાત સન્માન પોર્ટલ' (GUJARAT SANMAN PORTAL) લોન્ચ કરવામાં આવ્યુ છે આ પોર્ટલ મારફતે શ્રમિકોને તેમની યોજનાનો લાભ ઓનલાઇન મળી શકે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે બાંધકામ શ્રમિકે ઇ-નિર્માણ કાર્ડ કઢાવેલ હોવુ જોઇએ . આ બાબતે આપણે સંપુર્ણ માહિતિ આ આર્ટિકલમાં મેળવીશું.
highlight of gujarat sanman portal
આર્ટિકલનું નામ |
ગુજરાત સન્માન પોર્ટલ (Gujarat sanman portal) |
યોજનાનો હેતુ |
સન્માન પોર્ટલ વિશે તથા શ્રમિક
યોજનાની માહિતિ આપવી . |
લાભાર્થી |
વ્યવસાયોમાં કુશળ, અર્ધકુશળ, અથવા અકુશળ પ્રકારના કામ કરનાર બાંધકામ શ્રમયોગી. |
સન્માન પોર્ટલની ઓફિશિયલી વેબસાઇટ પર જવા માટે |
|
ગુજરાત સન્માન પર રજી સ્ટ્રેશન
કરવા માટે |
|
ઇ નિર્માણ કાર્ડ કઢાવવા માટેની સંપુર્ણ
માહિતિ માટે |
|
અમારા વ્હોટસેપ ગ્રુપમાં જોડાવા માટે
|
|
Official
વેબસાઇટ |
ગુજરાત સન્માન પોર્ટલના લાભો અને સેવાઓ
ગુજરાત સન્માન પોર્ટલ (Gujarat Sanman Portal) મારફતે શ્રમિકોને શ્રમિકોને લગતી યોજનાઓ જેવી કે આરોગ્ય વીમો, નાણાકીય સહાય, આવાસ સહાય, શિક્ષણ સહાય અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો જેવી સરકારી
યોજનાઓની અરજી ઓનલાઇન કરી શકાય છે.
તેમજ ફોર્મ ભરવાની અને કચેરીના
ધક્કા ખાવામાંથી છુટકારો મળે છે. આ
યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી ની સુવિધા
પોર્ટલ પર ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
ગુજરાત સન્માન પોર્ટલ પર નોંધણી અને રજીસ્ટ્રેશન કરવું કેવી રીતે કરવુ ? (How to Register in Sanman Gujarat Portal ? )
સન્માન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા ( Sanman gujarat gov in online registration )
- સૌ પ્રથમ ગુજરાત સન્માન પોર્ટલ સર્ચ કરો અથવા https://sanman.gujarat.gov.in/ પર ક્લિક કરો
- ગુજરાત સન્માન પોર્ટલના હોમપેજ પર, “Register Yourself પર ક્લિક કરો
image source:sanman.gujarat.gov.in - ત્યારબાદ ખુલેલા પેજ માં તમારુ આધાર કાર્ડ નંબર તમારું નામ, ઉંમર, સંપર્ક વિગતો અને વ્યવસાય વગેરે માહિતિ ભરો
- તમારા ગુજરાત સન્માન પોર્ટલ એકાઉન્ટ માટે યુઝરનેમ અને પાસવર્ડ બનાવો.
- ગુજરાત સન્માન પોર્ટલનો ઉપયોગ કરવાના નિયમો અને શરતો વાંચીને સંમતિ દર્શાવવા માટે આપેલા બોક્સ પર ક્લિક કરો
- નોંધણી પ્રક્રિયા પુરી કરવા માટે “નોંધણી કરો” અથવા “સબમિટ કરો” બટન પર ક્લિક કરો. તમને ચકાસણી લિંક અથવા otp નો ઇમેઇલ અથવા SMS પ્રાપ્ત થઈ શકે છે. તમારું એકાઉન્ટ ચકાસવા માટે આપેલી સૂચનાઓને અનુસરો.જેથી કરીને તમારુ પોર્ટલ પર સફળતા પુર્વક રજીસ્ટ્રેશન થઇ જશે.
તમારા એકાઉન્ટમાં લૉગિન કરો
- એકવાર તમારું એકાઉન્ટ સફળતાપૂર્વક રજીસ્ટર અને વેરિફાઈ થઈ જાય, પછી ગુજરાત સન્માન પોર્ટલના હોમપેજ પર પાછા જાઓ. “Login ” કરો
- લોગ ઇન કર્યા પછી, તમારી પાસે તમારી પ્રોફાઇલ માં માહિતિ અપડેટ કરી શકશો તેમાં તમે તમારૂ સરનામું, શૈક્ષણિક લાયકાત, કૌશલ્ય અને અન્ય કોઈપણ સંબંધિત માહિતી જેવી વધારાની માહિતિ અપડેટ કરવાની રહેશે
(૧) ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ( BOCW Scheme Details )(૨)ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ (GLWB Scheme Details)
નીચેની બન્ને પ્રકારની યોજનાનો
લાભ ગુજરાત સન્માન પોર્ટલ (GUJARAT SANMAN PORTAL) પરથી મળશે.
ગુજરાત મકાન
અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ( BOCW Scheme Details ) માં સમાવેશ કરેલ યોજનાઓ
1. તબીબી સહાય યોજના
2. પ્રસૂતિ સહાય યોજના (પ્રસૂતિ પહેલા)
4. પ્રધાનમંત્રી જીવન જ્યોત બીમા યોજના
5. પ્રસુતિ સહાય યોજના અને મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના
6. તબીબી સહાય યોજના(ક્લેમ) બંધ
7. નાનાજી દેશમુખ આવાસ યોજના
8. અંત્યેષ્ઠી સહાય યોજના
9. હોસ્ટેલ સહાય યોજના બંધ
11. વ્યવસાયિક રોગોમાં સહાય યોજના
12. શિક્ષણ સહાય/ પી.એચ.ડી યોજના
ગુજરાત શ્રમયોગી
કલ્યાણ બોર્ડ (GLWB Scheme
Details)ની યોજનાઓ
1. ઉચ્ચતર શિક્ષણ સહાય યોજના
2. લેપટોપ ખરીદ સહાય યોજના
3. પ્રસુતિ સહાય અને બેટી પ્રોત્સાહન યોજના
4. શ્રમયોગી હોમ ટાઉન યોજના
5. શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ સહાય યોજના
6. શ્રમયોગી હોમ લોન વ્યાજ સબસીડી
7. શ્રમયોગી અકસ્માત સહાય યોજના
8. શૈક્ષણિક પુરસ્કાર યોજના (ધોરણ :૧૨)
9. શ્રમયોગી સાઇકલ સબસીડી સહાય યોજના
10. શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજના
11. મહિલા શ્રમયોગી લગ્ન સહાય યોજના
12. શૈક્ષણિક પુરસ્કાર યોજના (ધોરણ :૧૦)
આ બન્ને વિભાગ ની અરજી ગુજરાત સન્માન
પોર્ટલ પરથી ઓનલાઇન કરી શકાય છે.
Sanman Portal application status સન્માન પોર્ટલ પર કરેલ અરજી નુ સ્ટેટસ કેવી રીતે તપાસવુ ?
- સૌ પ્રથમ https://sanman.gujarat.gov.in/ પર જાઓ
- Applicantion Status પર ક્લિક કરો
- Application Number અને જન્મ તારીખ નાખીને સર્ચ બટન પર ક્લિક કરો
અન્ય મહત્વપુર્ણ લિંક
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજનાની માહિતિ માટે |
|
ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજનાની માહિતિ મેળવવા માટે |
|
ગુજરાત સન્માન પોર્ટલ પર કરેલ અરજીનું
સ્ટેટસ જાણવા માટે |
ગુજરાત સન્માન પોર્ટલ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો : FAQ Gujarat Sanman Portal
1.ગુજરાત સન્માન પોર્ટલ શું છે?
રાજ્યની યોજનાઓમાં વધુ સારા સંકલન માટે ગુજરાત સરકાર દ્વારા સન્માન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું . આ પોર્ટલ સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રો સહિતની તમામ યોજનાઓ ની સહાય મેળવવા માટે આ એક જ પોર્ટલ મારફતે અરજી કરી શકાય છે.2.ગુજરાત સન્માન પોર્ટલના ફાયદા શું છે?
સન્માન પોર્ટલ હેઠળ કામદારો લાભાર્થીની સ્થિતિ ચકાસી શકે છે, યોજનાઓ માટે નોંધણીની સ્થિતિ ચકાસી શકે છે અને આ પોર્ટલ દ્વારા કોઈપણ યોજનાઓ માટે અરજી કરી શકે છે.
3.ગુજરાત સન્માન પોર્ટલમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ?
આ યોજનામાં નોંધણી કરવા માટે, વપરાશકર્તાઓએ પોર્ટલની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે અને તેમની પાસે આધાર કાર્ડ અને મોબાઇલ નંબર હોવો આવશ્યક છે.
4.સન્માન પોર્ટલ પર કરેલ અરજીનુ સ્ટેટસ કેવી રીતે તપાસવુ ?
સન્માન પોર્ટલ પર કરેલ અરજીનું સ્ટેટસ તપાસવા સન્માન પોર્ટલની સતાવાર વેબસાઇટ પર જઇને અરજી નંબર અને જન્મ તારીખ નાખીને અરજીનુંં સ્ટેટસ જોઇ શકાય છે
0 Comments