કંડકટરનું લાયસન્સ કેવી રીતે કઢાવવું ? | How To Apply Online Conductor Licence Gujarat
GSRCT કંડક્ટર લાઇસન્સ 2023
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ખુબ મોટી સંખ્યામાં કન્ડકટર ની જગ્યાની જાહેરાત કરવામાં આવેલ છે કંડક્ટરની જગ્યા માટે ઓનલાઇન અરજી કરવા માટે કંંડકટરનુ લાઇસન્સ અને બેઝ હોવો જરૂરી છે તોજ ઓનલાઇન અરજી કરી શકાશે તો કંડક્ટરના લાઇસંસ મેળવા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી અને તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની માહિતી આ આર્ટિકલમાં મેળવીશું.Conductor Licence Document In Gujarat – કંડકટર લાયસન્સ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
- અરજી પત્ર – Application Form
- ધોરણ 10 માર્કશીટ
- ફર્સ્ટ એડ ની વિગતો
- મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ
- સરનામા નો પુરાવો
- ઓળખ પુરાવો
- પોલિસ નો દાખલો
ફસ્ટ એઇડ પ્રમાણપત્ર કઢાવવા અંગેની સંપુર્ણ માહિતિ મેળવવા માટે અહિંં ક્લિક કરો
કંડકટર ના લાઇસન્સ મેળવવા માટે ઓનલાઇન અરજી – Conductor Licence Online Apply In Gujarat
કંડક્ટરના લાઇસન્સ માટે નીચે મુજબના સ્ટેપ અનુસરીને ફોર્મ ભરવાનુ રહેશે.
STEP 1: સૌપ્રથમ કંડકટર લાઇસન્સ ની ઓનલાઇન અરજી કરવા માટે તમારે parivahan.gov.in ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે.
STEP 2: ‘Online Services’ વિકલ્પ હેઠળ,
‘Driving Licence related Services’ વિકલ્પ પર ક્લિક
કરો. ત્યારબાદ તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે.
ફર્સ્ટ એડ ની ડિટેલ્સ
- FA issuing institution Name
- Certification Number
- Place of Issued
- Issued Date
- Medical Fitness Details
Fitness Certificate No
- Registration No. of Doctor
- Clinic Name and Place
- Issue Date
બધી ભરાઈ ગયા પછી તમને નીચે ડિકલેરેશનના સવાલ પૂછવામાં આવશે તે
તમારે ભરીને Submit બટન પર ક્લિક કરવાનું
રહેશે.
STEP 8: પછી તમારી સામે એકનોલેજમેન્ટ સ્લીપ તમને જોવા મળશે તેમાં એપ્લિકેશન
નંબર હશે. તેમાં તમારે Next બટન ઉપર ક્લિક કરવાનું
રહેશે.
ઓનલાઇન અરજી કર્યા બાદ શું કરવુ ?
Conductor Licence Download/Print In Gujarat – કંડક્ટર લાયસન્સ ડાઉનલોડ કેવી રીતે કરવું તેની પ્રક્રિયા
જો તમે તમારું કંડક્ટર લાઇસન્સ ડાઉનલોડ કરવા માંગતા હો, તો નીચે દર્શાવેલ પગલાં અનુસરો:
STEP 1: ઓફિસિયલ પરિવહન સેવા વેબસાઇટની મુલાકાત લો.
STEP 2: ડ્રોપડાઉન મેનૂમાંથી, તમારું રાજ્ય પસંદ કરો.
STEP 3: ‘Conductor Licence’ ઓપ્શન માંથી, ‘Print Conductor Licence’ વિકલ્પ પર ક્લિક કરો.
STEP 4: ‘Proceed’ વિકલ્પ પર ક્લિક કરો.
STEP 5: તમારો અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરો અને ‘Submit’ પર ક્લિક કરો.
STEP 6: તમારું કંડક્ટર લાયસન્સ ડાઉનલોડ કરવા માટે, ‘Print’ વિકલ્પ પર ક્લિક કરો.
કંડક્ટર લાઇસન્સ રિન્યૂ
કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ – Renew Conductor
Licence Gujarat
તમારું કંડક્ટર લાઇસન્સ ઓનલાઈન રિન્યુ કરવાના પગલાં નીચે દર્શાવેલ
છે:
STEP 1: ઓફિસિયલ પરિવહન સેવા વેબસાઇટની મુલાકાત લો..
STEP 2: ‘Online Services’ વિકલ્પ હેઠળ, ‘Driving Licence related Services’ વિકલ્પ પર ક્લિક કરો.
STEP 3: ડ્રોપડાઉન મેનૂમાંથી, તમારું રાજ્ય પસંદ કરો.
STEP 4: ‘Conductor Licence’
ઓપ્શન માંથી, ‘Services on Conductor Licence’ વિકલ્પ પર ક્લિક કરો.
STEP 5: વિનંતી કરેલી બધી માહિતી દાખલ કરો અને ‘Next’ પર ક્લિક કરો.
STEP 6: ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
STEP 7: જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને Acknowledgement print કરો.
STEP 8: પ્રાદેશિક પરિવહન કાર્યાલય (RTO)માં જઈ ને દસ્તાવેજો સાથે અરજી ફોર્મ સબમિટ કરો.
STEP 9: ફીની ચુકવણી પૂર્ણ કરો.
અધિકારીઓ તમારા દસ્તાવેજોની ચકાસણી કરશે અને તમારી કંડક્ટર લાઇસન્સ
રિન્યૂની પ્રક્રિયા કરશે.
અમને આશા છે કે આ લેખ દ્વારા તમને જાણવા મળ્યું હશે કે તમે કંડકટર
લાઇસન્સ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરી શકો છો. જો તમને કંડકટરનું લાયસન્સ કેવી રીતે કઢાવવું તેના માટે કોઈ પ્રશ્ન
થતો હોય તો તમે અમને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.
મહત્વપૂર્ણ લિંક્સ – Important Links
સતાવાર વેબસાઇટ |
|
Helpline number |
0120-4925505 |
Email ID |
|
Whatsapp ગ્રુપ માં જોડાવા માટે |
વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs
પ્ર.1 : શું
કંડકટર ના લાઇસન્સ માટે ઓનલાઇન અરજી કરી શકાય ?
જ : હા, https://parivahan.gov.in/ આ વેબસાઇટ પર તમે ઓનલાઇન અરજી કરી શકો છો.
પ્ર.2 : કંડકટર
લાયસન્સ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ શું જોઈએ?
જ : ધોરણ 10 માર્કશીટ, ફર્સ્ટ એડ ની વિગતો, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, સરનામાનો પુરાવો, ઓળખ પુરાવો
પ્ર.3 : શું મને
કંડક્ટર લાઇસન્સ માટે અરજી કરવા માટે મેડિકલ પ્રમાણપત્રની જરૂર છે?
જ : 40 વર્ષ અને તેથી વધુ ઉંમરના અરજદારોએ મેડિકલ સર્ટિફિકેટ (ફોર્મ 1A) સબમિટ કરવાની જરૂર છે. 40 વર્ષથી ઓછી ઉંમરના અરજદારો માટે ફોર્મ 1 આવશ્યક છે.
પ્ર.4 : શું
મારું કંડક્ટર લાયસન્સ ડાઉનલોડ કરવું શક્ય છે?
જ : હા, તમે અધિકૃત પરિવહન સેવા વેબસાઇટની મુલાકાત લઈને તમારું કંડક્ટર લાઇસન્સ ડાઉનલોડ કરી શકો છો.
0 Comments