First Aid Course in Gujarat For conductor| કંડક્ટર ભરતી માટેના ફસ્ટ એઈડનું પ્રમાણપત્ર કેવી રીતે કઢાવવુંં ?
First Aid Course in Gujarat For conductor |
ફસ્ટ એઇડ કોર્સ તાલિમ પ્રમાણપત્ર 2023
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા એસ.ટી.
માં કંડક્ટરની મોટી ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. જેમાં કંડક્ટર માટે નક્કી કરવામાં આવેલ શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૨ પાસ અને કંડક્ટર બેઝ લાઈસન્સ તેમજ ફર્સ્ટ
એઈડ પ્રમાણપત્ર હોવુ જરૂરી છે. કંડક્ટરનું
બેઝ લાઈસન્સ કઢાવવા માટે ઉમેદવાર પાસે
ફર્સ્ટ એઈડ નું પ્રમાણપત્ર હોવુ ખૂબ જ જરૂરી છે. આ ફર્સ્ટ એઈડ માટેના કોર્સ વિશેની
માહિતી આપણે આ પોસ્ટમાં મેળવીશુ
highlight point of First Aid Course in Gujarat
આર્ટિકલનું નામ |
ફસ્ટ એઈડ કોર્સની માહિતિ |
ફસ્ટ એઇડ કોર્સનું ફોર્મ ડાઉનલોડ કરવા
માટે |
|
ફસ્ટ
એઇડ કોર્સ માટે ઓનલાઇન
ફોર્મ ભરવા માટે અહિં ક્લિક કરો |
|
સત્તાવાર વેબસાઇટ |
|
ફસ્ટ એઇડ કોર્સનું મટરીયલ્સ જોવા માટે |
|
અમારી સાથે વ્હોટસપ ગૃપ સાથે જોડાવા માટે |
First Aid Course વિશે માહિતી
Indian
Read Corse Society દ્વારા
વિવિધ પ્રકારના પ્રાથમિક સારવાર માટેના First Aid Course કરાવવામાં આવે છે આ કોર્સમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ પાસેથી
અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવામાં આવે છે અને તેના આધારે નિયમાનૂસાર બેંચનું અયોજન
કરીને First Aid Course કરાવવામાં આવે છે.
First Aid
Course દ્વારા
જ્યારે કોઇ અકસ્માત થાય કે કટોકટી સર્જાય ત્યારે
એમ્બુલન્સની મદદ આવે ત્યાં સુધી ઇજાગ્રસ્ત અથવા બીમાર વ્યક્તિને તાત્કાલિક સંભાળ
સારવાર અને મદદ મળી રહે તેવા હેતુથી તેમજ એસ.ટી. દ્વારા બસ મુસાફરી દરમિયાન કંડક્ટર
દ્વારા કટોકટીના સમયે first Aid સારવાર આપવામાં આવે એવા હેતુથી આ
કોર્સની તાલિમ લેવાનુ જરૂરી ગણવામાં આવેલ છે .
ફસ્ટ એઇડ કોર્સ તાલિમ પ્રમાણપત્ર 2023
રેડ કોર્સ સોસયટી દ્વારા ૩ દિવસના આ First
Aid Couse પૂર્ણ
થયે First Aid Certificate પુરુ પાડવામાં આવે છે આ સર્ટીફિકેટના
આધારે વિદ્યાર્થી RTO ખાતેથી Base
License બનાવી
શકે છે અને આ base License અને First Aid
Certificate ના
આધારે કંડકટરની ભરતીમાં ઉમેદવારી નોંધાવી શકે છે.
Red Cross Society દ્વારા આયોજિત First Aid Course in Gujarat For conductor માટે રજીસ્ટ્રેશન
Red
Cross Society દ્વારા આયોજિત કરવામાં આવતા First Aid
Course in Gujarat For conductor માટે
અગાઉથી રજીસ્ટ્રેશન કરવાની જરૂરીયાત રહેતી હોય છે તેના માટે આપ નીચે આપેલ લિંક પર
ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
રેડ કોર્સ સોસાયટીમાં ફસ્ટ એઇડ કોર્સનુ
રજિસ્ટ્રેશન કરવા માટે અહિં ક્લિક કરો
Red Cross Society દ્વારા આયોજિત First Aid Couse માટેનું મટેરીયલ
Red
Cross Society દ્વારા આયોજિત કરવામાં આવતા First Aid
Course in Gujarat For conductor માટે
વિવિધ પ્રાથમિક સારવાર માટે વિવિધ પુસ્તકોના આધારે અભ્યાસ કરાવવામાં આવે છે અને આ
કોર્સના અંતે વિદ્યાર્થીઓની એક કસોટી આયોજિત કરવામાં આવે છે આ કસોટીમાં પાસ થનાર
વિદ્યાર્થીઓને આ First Aid Certificate આપવામાં
આવે છે.
રેડ કોર્સ સોસાયટીમાં ફસ્ટ એઇડ કોર્સ માટેનું
મટરિયલ્સ ડાઉનલોડ કરવા માટે અહિં ક્લિક કરો
આ પણ વાંચો: GSRTC દ્વારા બહાર પાડવામાં આવેલ કંડક્ટરની ભરતી ની માહિતિ મેળવવા માટે અહિં ક્લિક કરો
આ પણ વાંચો: કંડક્ટરની નું લાઇસન્સ કઢાવવા અંગેની માહિતિ મેળવવા માટે અહિં ક્લિક કરો
રેડ ક્રોસ સોસાયટીના જિલ્લા વાઈઝ સરનામાની વિગત
રેડ ક્રોસ સોસાયટીની ગુજરાતમાં અમદાવાદ
ખાતે મુખ્ય કચેરી આવેલી છે તેમજ દરેક જિલ્લામાં રેડ ક્રોસ સોસાયટી આવેલી છે જેના
નીચે મુજબ સરનામા આપેલ છે જેના આધારે આપે જે તે જિલ્લાના રેડક્રોસ સોસાયટીનો
સંપર્ક First Aid Course in Gujarat For conductor કોર્સ કરવા માટે કરી શકો છો.
The Chairman/Secretary |
The Chairman/Secretary |
The Chairman/Secretary |
The Chairman/Secretary |
The Chairman/Secretary |
The Chairman/Secretary |
The Chairman/Secretary |
The Chairman/Secretary |
The Chairman/ Secretary, |
The Chairman/Secretary |
The Chairman/Secretary |
The Chairman/Secretary |
The Chairman/Secretary |
The Chairman/Secretary, |
The Chairman/Secretary |
The Chairman/Secretary |
The Chairman/Secretary |
The Chairman/Secretary |
The Chairman/Secretary |
The Chairman/Secretary |
The Chairman/Secretary |
The Chairman/Secretary |
The Chairman/Secretary |
The Chairman/Secretary |
The Chairman/Secretary |
The Chairman/Secretary |
The Chairman/Secretary |
The Chairman/Secretary |
The Chairman/Secretary |
The Chairman/Secretary |
0 Comments