GSRTC ભરતી 2023 3342 કંડક્ટર પોસ્ટ માટે ભરતી | ગુજરાત એસટી કંડક્ટર 3342 જગ્યાઓ ભરતી ઓનલાઈન અરજી કરો । કન્ડકટર પરીક્ષાનું માળખુ.
GSRTC કંડક્ટર ભરતી 2023
ગુજરાત રાજ્ય માર્ગ વાહન
વ્યવહાર નિગમ દ્વારા GSRTC માં
કંડક્ટરની 3342 જગ્યાઓ ભરવા માટે GSRTC કંડક્ટર ભરતી માટે જાહેરાત કરવામાં આવેલ છે
જેના ફોર્મ ojas.gujarat.gov.in પરથી ભરાવાના ચાલુ થશે તો આ આર્ટિકલમાં આપણે વિગતવાર તેની
માહિતિ મેળવીશું.
GSRTC 2023 |
GSRTC કંડક્ટર ભરતી 2023: હાઇલાઇટ પોઇન્ટ
સંસ્થાનું નામ: |
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (ગુજરાત
રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ) |
કુલ ખાલી જગ્યાઓ: |
3342 જગ્યાઓ |
પોસ્ટ નામો: |
કંડક્ટર – કંડક્ટર (પુરુષ અને સ્ત્રી) |
પગાર: |
રૂ. 18,500/- દર મહિને |
અરજી કરવાની તારીખ |
03/07/2024 થી 17/07/2024 |
લાયકાત: |
12મું પાસ (10+2) |
ઉંમર મર્યાદા: |
18 થી 34 વર્ષ |
સત્તાવાર વેબસાઇટ્સ: |
www.gsrtc.in |
ojas.gujarat.gov.in |
ગુજરાત GSRTC કંડક્ટર ભરતી માટે માટે જરૂરી પાત્રતા
કન્ડકટર ૨૦૨૩ ની ભરતી માટે
નીચેની લાયકાત અને માપદંડ પુરા કરતા હોવા જોઇએ
શૈક્ષણિક/શૈક્ષણિક લાયકાત:
- ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર વિભાગ/પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (RTO) તરફથી કંડક્ટર લાયસન્સ આપવામાં આવે છે.તે કન્ડક્ટરનુ લાઇસન્સ અને બેઝ
આ પણ વાંચો: ફસ્ટ એઇડ કોર્સનું પ્રમાણપત્ર કઢાવવા અંગેની સંપુર્ણ માહિતિ મેળવવા માટે અહિં ક્લિક કરો
આ પણ વાંચો: કંડક્ટર બેઇઝ લાઇસન્સ કઢાવવા અંગેની સંપુર્ણ માહિતિ મેળવવા માટે અહિં ક્લિક કરો
વય મર્યાદા:
18 વર્ષથી ઉપર અને 34 વર્ષથી નીચે
અનામત વર્ગના ઉમેદવારોને રાજ્ય સરકારના અનામત ક્વોટા મુજબ છુટ છાટ મળશે. આ બાબતે વધુ માહિતિ માટે સતાવાર જાહેરાત જોવા વિનંતી
અરજી ફી અને ફીની ચુકવણીની રીત વિશે: GSRTC માં કંડક્ટરની નોકરીઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ તેમની કેટેગરી
દ્વારા નીચેની ફીની ચુકવણી કરવાની રહેશે:-
શ્રેણીઓનું નામ |
પરીક્ષા
અરજી ફી |
અસુરક્ષિત (GEN) શ્રેણીઓ: |
રૂ. 250/- (માત્ર બેસો પચાસ રૂપિયા) |
અનામત (EWS, EBC, SC, ST અને Ex-S) શ્રેણીઓ: |
રૂ. ૫૦+૯ =૫૯ /- |
ગુજરાત GSRTC કંડક્ટર ઓનલાઈન અરજી ફોર્મ 2023 કેવી રીતે અરજી કરવી?
કન્ડકટરની ભરતી માટે ગુજરાત સરકારની www.ojas.gujarat.gov.in પરથી અરજી કરવાની હોય છે
OJAS GSRTC 2023 ભરતી માટેની સત્તાવાર લિંક્સ
અગત્યની લિંક
GSRTC કંડક્ટર ભરતી નુ ઓફિશિયલી નોટિફિકેશન જોવા માટે |
અહિં ક્લિક કરો PDF ડાઉનલોડ કરો |
OJAS ગુજરાત GSRTC ભરતી ઓનલાઇન ફોર્મ 2023: |
|
અમારી સાથે વ્હોટસેપથી જોડાવા માટે |
.
ક્રમ |
વિષયો |
ગુણ |
સમય |
1 |
સામાન્ય જ્ઞાન/ગુજરાતનો ઇતિહાસ/ભૂગોળ/ગુજરાતની
વર્તમાન બાબતો (ધોરણ
૧૨ કક્ષાનું ) |
20 |
૧ કલાક |
2 |
રોડ સેફ્ટી |
10 |
|
3 |
ગુજરાતી વ્યાકરણ (ધોરણ ૧૨
કક્ષાનું) |
10 |
|
4 |
અંગ્રેજી વ્યાકરણ (ધોરણ ૧૨ કક્ષાનું ) |
10 |
|
5 |
ક્વોન્ટિટેટિવ એપ્ટિયુડ અને ટેસ્ટ ઓફ રિઝનિંગ (ધોરણ ૧૨ કક્ષાનું ) |
10 |
|
6. |
નિગમની માહિતી/ ટિકિટ અને લગેજના ભાડાની ગણતરી
સંબંધિત પ્રશ્નો |
10 |
|
7 |
મોટર વ્હિકલ એક્ટની પ્રાથમિક જાણકારીના કંડક્ટરની ફરજો
/ પ્રાથમિક સારવાર સંબંધિત પ્રશ્નો |
10 |
|
8 |
કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો |
20 |
|
કુલ
માર્ક્સ ⇒ |
100 |
1 કલાક |
0 Comments