GSRTC ભરતી 2023 4062 ડ્રાઇવર પોસ્ટ માટે ભરતી | ગુજરાત એસટી ડ્રાઇવર 4062 જગ્યાઓ ભરતી ઓનલાઈન અરજી કરો
GSRTC ડ્રાઇવર ભરતી 2023
ગુજરાત રાજ્ય માર્ગ વાહન
વ્યવહાર નિગમ દ્વારા GSRTC માં ડ્રાઇવરની
4062 જગ્યાઓ ભરવા માટે GSRTC ડ્રાઇવર ભરતી માટે જાહેરાત કરવામાં આવેલ છે
જેના ફોર્મ ojas.gujarat.gov.in પરથી ભરાવાના ચાલુ થશે તો આ આર્ટિકલમાં આપણે વિગતવાર તેની
માહિતિ મેળવીશું.
GSRTC DRIVER 2023 |
GSRTC ડ્રાઇવર ભરતી 2023: હાઇલાઇટ પોઇન્ટ
સંસ્થાનું નામ: |
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (ગુજરાત
રાજ્ય માર્ગ માર્ગ લક્ષ્ય નિગમ) |
કુલ ખાલી જગ્યાઓ: |
4062 જગ્યાઓ |
પોસ્ટ નામો: |
ડ્રાઇવર – (પુરુષ અને સ્ત્રી) |
પગાર: |
રૂ. 18,500/- દર મહિને |
અરજી કરવાની તારીખ |
07 ઓગસ્ટથી 06 સપ્ટેમ્બર 2023 |
લાયકાત: |
12મું પાસ (10+2) |
ઉંમર મર્યાદા: |
18 થી 34 વર્ષ |
ઉંચાઇ |
૧૬૨સે.મી. (અનુસુચિત જન જાતિના કિસ્સામાં ૧૬૦ સે.મી.) |
સત્તાવાર વેબસાઇટ્સ: |
www.gsrtc.in |
ojas.gujarat.gov.in |
ગુજરાત GSRTC ડ્રાઇવર ભરતી માટે માટે જરૂરી પાત્રતા
ડ્રાઇવરની પોસ્ટ માટે જરૂરી લાયસન્સ તથા અનુભવ લાયસન્સ પ્રાદેનશક વાહન વ્યવહાર કચેરી તરફથી પબ્લીક વાહનચલાવવાનું હેવી લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે તથા હેવી ડ્રાઇવિંગ લાયસન્સ ઓછામાં ઓછું ૪ વર્ષ જુનું હોવું જરૂરી છે. બ્રેક
નો સમય અનુભવની ગણતરીમાં ધ્યાને લેવામાં આવશે નહી. તથાહેવી લાયસન્સ પછીનો ડીઝલ સહિતના ભારે વાહન ચલાવવાનો ઓછામાં ઓછો ચાર વર્ષના અનભુવનું પ્રમાણપત્ર અરજી સાથે રજુ કરવાનું રહશે
GSRTC નવીનતમ ખાલી જગ્યા 2023: વિગતો
GSRTC એ 2023 માં ડ્રાઇવર જોબ ભારતી માટે કુલ 4062 ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરી છે.
નીચે બતાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમમાં
કન્ડકટર ૨૦૨૩ ની ભરતી માટે
નીચેની લાયકાત અને માપદંડ પુરા કરતા હોવા જોઇએ
GSRTC ભરતી માટે અરજી/
પરીક્ષા ફી
અરજી ફી અને ફીની ચુકવણીની રીત વિશે: GSRTC માં ડ્રાઇવરની નોકરીઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ તેમની કેટેગરી
દ્વારા નીચેની ફીની ચુકવણી કરવાની રહેશે:-
શ્રેણીઓનું નામ |
પરીક્ષા
અરજી ફી |
સામાન્ય (GEN) શ્રેણીઓ: |
રૂ. 250/- (માત્ર બેસો પચાસ રૂપિયા) |
અનામત (EWS, EBC, SC, ST અને Ex-S) શ્રેણીઓ: |
રૂ. ૫૦+૯ =૫૯ /- () |
ગુજરાત GSRTC ડ્રાઇવર ઓનલાઈન અરજી ફોર્મ 2023 કેવી રીતે અરજી કરવી?
ડ્રાઇવરની ભરતી માટે ગુજરાત સરકારની www.ojas.gujarat.gov.in પરથી અરજી કરવાની હોય છે
OJAS GSRTC 2023 ભરતી માટેની સત્તાવાર લિંક્સ
અગત્યની લિંક
GSRTC ડ્રાઇવર ભરતી નુ ઓફિશિયલી નોટિફિકેશન જોવા માટે |
અહિં ક્લિક કરો PDF ડાઉનલોડ કરો |
OJAS ગુજરાત GSRTC ભરતી ઓનલાઇન ફોર્મ 2023: |
|
અમારી સાથે વ્હોટસેપથી જોડાવા માટે |
ગુજરાત ડ્રાઇવર GSRTC પરીક્ષાનું માળખું 2023
.
ક્રમ |
વિષયો |
ગુણ |
સમય |
1 |
સામાન્ય જ્ઞાન/ (ગુજરાતી માધ્યમ માં) (ધોરણ ૧૨
કક્ષાનું ) |
30 |
૧ કલાક |
2 |
રોડ સેફ્ટી અને ઓટો મિકેનિક / (ગુજરાતી માધ્યમ માં) |
20 |
|
3 |
ગુજરાતી ભાષા અને વ્યાકરણ / (ગુજરાતી માધ્યમ માં) (ધોરણ ૧૨
કક્ષાનું) |
20 |
|
4 |
અંગ્રેજી ભાષા અને વ્યાકરણ/ (અંગ્રેજી માધ્યમ માં) (ધોરણ ૧૨ કક્ષાનું ) |
10 |
|
5 |
અંક ગણિત / (ગુજરાતી માધ્યમ માં) (ધોરણ ૧૦ કક્ષાનું ) |
20 |
|
કુલ
માર્ક્સ ⇒ |
100 |
1 કલાક |
મિત્રો આશા રાખુ છું કે આપને ઉપરની માહિતિ ઉપયોગી નિવડી હશે જો તમને ગમી હોય તો
અન્ય મિત્રોને શેર કરવા વિનંતી www.bkgujarat.com ની મુલાકાત લેવા બદલ
આપનો ખુબ ખુબ આભાર
0 Comments