gssyguj । મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ યોજના । Mukhyamantri Gyan Sadhna merit Scholarship yojana 2023 ।સીલેક્ટ થયેલ વિધાર્થીઓ લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરો

gssyguj । મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ યોજના । Mukhyamantri Gyan Sadhna merit Scholarship yojana 2023 ।સીલેક્ટ થયેલ વિધાર્થીઓ લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરો

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ યોજનાની પ્રાથમિક મેરિટ ચાદીમાં સમાવેશ થયેલ વિધાર્થીઓના ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની જાહેરાત-૨૦૨૩


short berfing:Mukhyamantri Gyan Sadhna merit Scholarship yojana 2023| Gyan sadhna scholarship yojana online aplication | જ્ઞાન સાધના પરીક્ષા | જ્ઞાન સાધના સ્કોલરશિપ 2023 |Gyan sadhna parixa | Gyan sadhna scholarship yojana | www.sebexam.org | જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા 2023 । જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરો । seb exam | sebexam | Gyan sadhna scholarship exam provisional answer key Download | gyan sadhana merit list | gyan sadhana online aplication  | gssyguj scholarship |  gssyguj merit list 2023 | gssy gujarat

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના 2023

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના 


    મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના 2023

    મિત્રો, ધોરણ- ૧ થી ૮માં સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં સળંગ અભ્યાસ કરીને, અથવા તો આરટીઆઇ એક્ટ ૨૦૦૯ હેઠળ સ્વનિર્ભર સ્કુલમાં પ્રવેશ મેળવી, ધોરણ ૮ નો અભ્યાસ પુર્ણ કરેલ તેવા વિધાર્થીઓ માંથી, તેજસ્વી વિધાર્થીઓ ધોરણ ૯ થી ૧૨ સુધી, તેમની પસંદગીની પ્રાઇવેટ અથવા સરકારી સ્કુલમાં પ્રવેશ મેળવી શકે, તે માટે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના બહાર પાડવામાં આવેલ છે. જેના હેઠળ ધોરણ ૯ થી ૧૦ સુધીના અભ્યાસ માટે દર વર્ષે ૨૨,૦૦૦/ સુધીની અને ,અને ધોરણ ૧૧ થી ૧૨ સુધીના અભ્યાસ માટે રૂ.૨૫,૦૦૦/ સુધીની, સહાય આપવામાં આવશે.

     Information of Mukhyamantri Gyan Sadhna merit Scholarship yojana 

    સરકાર દ્વારા તેજસ્વી વિધાર્થીઓની ઓળખ માટે પરિક્ષાનું આયોજન કરેલ અને તારીખ ૧૧/૦૬/૨૦૨૩ ના રોજ પરીક્ષા લેવાયેલ હતી તેમજ તા. ૨૩/૦૬/૨૦૨૩ના રોજ કુલ-૨૮,૦૪૧ વિધાર્થીઓની પ્રથમ મેરિટ યાદી જાહેર કરવામાં આવેલ છે. આ યાદી માં સમાવેશ થયેલ વિધાર્થીઓએ તા.૦૭/૦૮/૨૦૨૩ ના રોજ બપોરે ૧૪:૦૦ કલાકથી ૧૪/૦૮/૨૦૨૩ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી https://gssyguj.in/ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી ઓનલાઇન અરજી કરવાની જાહેરાત કરવામાં આવેલ હતી ત્યારબાદ તા.18/09/2023 ના રોજ આ યોજનાની પરિક્ષાનુ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે તો આ બાબતની વિગતવાર માહિતિ આપણે આ આર્ટિકલમાં મેળવીશું

    જ્ઞાન સાધના યોજનાનુ મેરીટ લિસ્ટ ધોરણ ૯ થી ૧૨

    મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના અંતર્ગત સિલેક્ટ થયેલ વિધાર્થીઓનુ મેરિટ લિસ્ટ અને વેઇટિંંગ લિસ્ટ જાહેર થઇ ગયેલ છે અને આ વિધાર્થીઓએ બેન્કની વિગતો અને શાળા માં પ્રવેશ અંગેની વિગતો ભરવી જરુરી છે તો આબાબતે તેની માહિતિ મેળવવા માટે અહિં ક્લિક કરો  

    HIGHLIGHT POINT OF gssyguj scholarship YOJANA 2023 | Mukhyamantri Gyan Sadhna merit Scholarship yojana 2023 

    યોજનાનું નામ

    મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના

    ઓનલાઇન રજીસ્ટ્રેશન  કરવા અંગેની જાહેરાત  જોવા માટે 

    અહિં ક્લિક કરો 

     ઓનલાઇન અરજી કરવા ની ઓફિશિયલી  વેબસાઇટ

    https://gssyguj.in/

    જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા  2023 નું પરિણામ જોવા માટે  gssyguj merit list 2023

    અહીં ક્લિક કરો 

    મેરિટ માં સમાવેશ કરેલ વિધાર્થીઓએ રજીસ્ટ્રેશન કરી પુરાવા અપલોડ કરવાનો સમયગાળો    

    તા.07/08/2023 ના રોજ બપોરે ૧૪:૦૦ કલાકથી 31/08/2023 ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી

    ઓનલાઇનરજીસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાની સુચના જોવા માટે 

     અહિં ક્લિક કરો 

    તમારો આધાર ડાયસ નંબર  (UID) જાણવા માટે 

      અહીં ક્લિક કરો

    ઓનલાઇન રજીસ્ટ્રેશન તથા અરજી કરવા માટે 

    અહીં ક્લિક કરો 

     જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનાનો ઠરાવ જોવા માટે 

      અહીં ક્લિક કરો     

    અમારી સાથે વ્હોટસપ ગૃપ સાથે જોડાવા માટે      

      અહીં ક્લિક કરો     

    મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના, ગુજરાત  હેઠળ મળતા લાભ 

    (1)સરકારી શાળા તથા અનુદાનિત શાળામાં અભ્યાસ માટે 

    ધોરણ ૯ થી ૧૦ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૬,૦૦૦/-

     ધોરણ ૧૧ થી ૧૨ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૭,૦૦૦/-  

    (૨)ખાનગી શાળામાં અભ્યાસ માટે 

    ધોરણ ૯ થી ૧૦ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક  રૂ. ૨૨,૦૦૦/ 

    ધોરણ ૧૧ થી ૧૨ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૨૫,૦૦૦/-

    શાળા પ્રવેશ અને બેન્કની વિગતો અપડેટ કરવા બાબત 

    મેરીટમાં સમાવેશ થયેલ વિધાર્થીઓને શાળા પ્રવેશની અને બેન્ક એકાઉન્ટની  વિગતો 30/09/2023 સુધીમાં અપડેટ કરવાનુ જણાવવામાં આવેલ છે  

    શાળા પ્રવેશ અને બેન્ક એકાઉન્ટ ની વિગતો કેવી રીતે અપડેટ કરવી તેની માહિતિ માટે અહીંંક્લિક કરો  

    મેરિટ માં સમાવેશ થયેલ વિધાર્થીએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ ? 

    • https://gssyguj.in/ લિંક ક્લિક કરી વેબસાઈટ ખોલો .ત્યારબાદ જેમાં વિદ્યાર્થીઓના રજીસ્‍ટ્રેશન માટેની લીંક પર ક્લીક કરી આધાર યુઆઈડી અને એપ્લીકેશન નંબર લખવાનો રહેશે.
    • આધાર યુઆઈડી અને એપ્લીકેશન નંબર લખ્યા બાદ આપનું પુરૂં નામ આવશે.
    • ત્યાબાદ મોબાઈલ નંબર લખવાનો રહેશે. મોબાઈલ નંબર લખ્યા બાદ આપના મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે જે લખવાનો રહેશે ત્યારબાદ પાસવર્ડ નાખીને કેપ્ચા નાખી ને ફોર્મ સબમિટ કરો જેથી . આપનું રજીસ્‍ટ્રેશન સફળતાપૂર્વક થઈ ગયું છે તેવો મેસેજ વેબસાઈટ પર જોવા મળશે.

    ઓનલાઇન રજીસ્ટ્રેશન થયા બાદ ઓનલાઇન અરજી માટેની સુચનાઓ

    • રજીસ્‍ટ્રેશન થઈ ગયા બાદ લોગ ઈનમાં જઈ આપનો આધાર યુઆઈડી અને જે પાસવર્ડ સેટ કરેલ તે લખવાથી લોગ ઈન કરવાનું રહેશે. લોગ ઈન થવાથી આપને આપનું પુરૂં નામ જોવા મળશે.

    • આ યોજના અંગેની પરીક્ષાના ફોર્મ ભરતી વખેત જો ખોટી જન્‍મ તારીખ દર્શાવી હોય તો લોગ ઈન ના ફોર્મમાં સાચી જન્મ તારીખ, કુમાર/કન્યા, આપની કેટેગરી(એસ.સી/એસ.ટી./ ઓબીસી/ જનરલ/) જેવી વિગતો લખવાની રહેશે.

    • આપના રહેણાકનો વિસ્તાર (URBAN/RURAL) પણ જોવા મળશે.
    • ત્યારબાદ આપને લાગુ પડતુ પ્રમાણપત્ર /ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે 

    અન્ય અગત્યની સૂચનાઓ


    1. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપના તા. ૦૭/૦૬/૨૦૨૩ ના ઠરાવની જોગવાઈ મુજબ શાળામાં પ્રવેશ લેવાની તમામ જવાબદારી વિદ્યાર્થી/વાલીની અંગત રહેશે. 

    2. આ યોજનાના આખરી મેરીટમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓ જે તે શાળામાં પ્રવેશ મેળવી તેઓના પ્રવેશની વિગતો અત્રેથી સુચવ્યા મુજબ ઓનલાઇન પાર્ટલ પર અપલોડ કરવાની રહેશે. 

    ૩. આ યોજના અંતર્ગત જો વિદ્યાર્થીનો આખરી મેરીટ યાદીમાં સમાવેશ થાય અને તે ગુજરાત રાજ્યની કોઈપણ સરકારી માધ્યમિક શાળામાં ધોરણ-૯ માં પ્રવેશ મેળવેલ હોય તો 

    નીચે મુજબ સ્કોલરશીપની રકમ મળવાપાત્ર થશે. ધોરણ ૯ થી ૧૦ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૬,૦૦૦/- ધોરણ ૧૧ થી ૧૨ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૭,૦૦૦/- 

    4. આ યોજના અંતર્ગત જો વિદ્યાર્થીનો આખરી મેરીટ યાદીમાં સમાવેશ થાય અને તે નિયામક શાળાઓની કચેરી દ્વારા પસંદ થયેલ અનુદાનિત શાળાની યાદીમાંની કોઈ શાળામાં ધોરણ-૯ માં પ્રવેશ મેળવેલ હોય તો નીચે મુજબ સ્કોલરશીપની રકમ મળવાપાત્ર થશે. 

    ધોરણ ૯ થી ૧૦ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૬,૦૦૦/- ધોરણ ૧૧ થી ૧૨ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૭,૦૦૦/- 

    5. આ યોજના અંતર્ગત જો વિદ્યાર્થીનો આખરી મેરીટ યાદીમાં સમાવેશ થાય અને તે નિયામક શાળાઓની કચેરી દ્વારા પસંદ થયેલ ખાનગી શાળાની યાદીમાંની કોઈ શાળામાં ધોરણ-૯ માં પ્રવેશ મેળવેલ હોય તો નીચે મુજબ સ્કોલરશીપની રકમ મળવાપાત્ર થશે.

    ધોરણ ૯ થી ૧૦ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૨૨,૦૦૦/ ધોરણ ૧૧ થી ૧૨ નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. ૨૫,૦૦૦/-

     6. જો કોઈ વિદ્યાર્થી આખરી મેરીટ યાદીમાં આવે અને ધોરણ-૯ માં પ્રવેશ મેળવી આગળનો અભ્યાસ ચાલુ ન રાખે તો આ યોજના અંતર્ગત આગળ લાભ મળવાપાત્ર રહેશે નહિ. 

    7. આ યોજના અંતર્ગત નિયામક શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા વખતોવખત સૂચનાઓ મુકવામાં આવશે તથા વિદ્યાર્થીઓને આ બાબતે અવગત કરાવવા માટે તેઓના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર SMS કરી જાણ કરવામાં આવશે જેથી આ અંગે રજીસ્ટ્રેશન કરતી વખતે આપનો મોબાઇલ નંબર દર્શાવવાનો રહેશે. જેથી આ બાબતે આગળની કાર્યવાહીથી આપ અવગત રહો તથા સમયાંતરે http//gssyguj.in વેબસાઇટ ચકાસતાં રહેશો.

    GSSYGUJ હેલ્પલાઇન નંબર 

    વિદ્યાર્થી/વાલીને નીચેની કોઈ બાબતે મુંજવણ હોય પોતાના સંબંધિત જિલ્લાના Helpdesk નંબર પર કે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં રૂબરૂમાં સંપર્ક કરી શકાશે 

    ૧) કામ ચલાઉ મેરીટ યાદીમાં નામ આવેલ ના હોય
    ૨) શાળા પસંદગી બાબતે મુંજવણ હોય
    ૩) અરજી રીજેક્ટ થયેલ હોય
    ૪) ફોર્મ ભરવામાં કઈ મુંજવણ/માર્ગદર્શનની જરૂર હોય
    ૫) યોજના બાબતે અન્ય કોઈ પ્રશ્ન કે માર્ગદર્શન
    ૬) કોઈ ટેકનીકલ સમસ્યા

    મદદ માટે  તમારા  જિલ્લાના અધિકારીનો સંપર્ક નંબર જાણવા અહીં ક્લિક કરો 

    મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડવા વિનંતી  તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો, વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!

                          WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો                      

     

    Post a Comment

    0 Comments

    Close Menu