માનવ ગરિમા યોજના 2023 | MANAV GARIMA YOJANA 2023 | esamajkalyan
Manav-Garima
પ્રાથમિક માહિતિ
ગુજરાત સરકાર અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ના નિયામકશ્રી, સમાજ કલ્યાણ અનુસુચિત જાતિ અને, નિયામકશ્રી સમાજ કલ્યાણ વિકસતી જાતિ દ્વારા સમાજના આર્થિક વિકાસ અને સહાય હેતુ સાત ફેરા સમુહ લગ્ન યોજના, માનવ ગરીમા યોજના કુંવરબાઇનું મામેરુ,જેવી અનેક સમાજ કલ્યાણકારી યોજનાઓ મુકેલ છે. આવી જ એક યોજના છે; માનવ ગરીમા યોજના આ આર્ટિકલમાં આપણે આ યોજના વિશે સંપૂર્ણ માહિતિ મેળવીશું.
માનવ ગરિમા યોજના 2023
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અમલ કરાતી માનવ ગરીમા યોજના વડે, ધંધાદારી લોકો પોતાનો વ્યવસાયને સારી રીતે આગળ વધારી શકે અથવા પોતાના ધંધાનો સારો વિકાસ કરી શકે તે માટે તેમના ધંધા ને લગતા સાધનોની સહાય રૂપિયા ૨૫,૦૦૦/ ની મયાર્દા માં વિના મુલ્યે પુરી પાડે છે. જેના કારણે તેઓ પોતાના ધંધાનો વિકાસ સારી રીતે કરી શકે અને રોજગારી મેળવી શકે.અને આર્થિક રીતે સધ્દ્દર બની શકે
માનવ ગરિમા યોજના માં ડ્રો દ્વારા સીલેક્ટ થયેલ લાભાર્થીની યાદી
માનવ ગરીમા યોજનાનું લિસ્ટ કઇ રીતે જોવુ?
માનવ ગરિમા યોજનામાં પસંદ થયેલા લાભાર્થીઓની યાદી જોવા માટે અહિં ક્લિક કરોhighlight point of manav garima yojana
યોજના નું નામ | માનવ ગરિમા યોજના |
યોજનાનો હેતુ | સ્વરોજગારી વધારવા માટે સાધનો આપવા |
લાભાર્થી | પોતાનો રોજગાર કરવા માગતા લોકો |
Official વેબસાઇટ | |
Manav Garima Yojana Selection List 2023 | અહિં ક્લિક કરો |
વેબસાઇટના વ્હોટસેપ ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
માનવ ગરિમા યોજનાની અરજી ઓનલાઇન કરવાની પ્રક્રિયા
FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો નીચે આપેલા છે તેમજ વધુ FAQ માટે અહિ ક્લિક કરો
1. માનવ ગરિમા યોજના શું છે?
a. માનવ ગરિમા યોજનાએ જરૂરિયાતમંદ વ્યક્તિને સાધન સહાય આપવાની યોજના છે
2. માનવ ગરિમા યોજનાથી શું લાભ મળે છે ?
a. માનવ ગરિમા યોજનાથી સાધન સહાય વિના મુલ્યે પુરા પાડવામાં આવે છે.
3. માનવ ગરિમા યોજનાની અરજી કઇ રીતે કરવાની હોય છે ?
a. માનવ ગરિમા યોજનાની અરજી ઇ સમાજ કલ્યાણ વેબસાઇટ પર ઓનલાઇન કરવાની થતી હોય છે.
4. શું હુ માનવ ગરિમા યોજનામાટે અરજી કરી શકું ?
a. હા જો આપ આ યોજના મુજબ ની શરતો પુર્ણ કરતા હો અને આપના વ્યવસાયને અનુરૂપ સાધન સહાય મેળવવા માગતા હો તો અવશ્ય અરજી કરી શકો છો.
5.માનવ કલ્યાણ યોજનામાં અરજીની મંજુરી ની પ્રક્રિયા શું હોય છે ?
a.માનવ ગરીમા યોજનામાં આવેલ અરજીનો ડ્રો કરવામાં આવે છે અને જેનુ નામ સિલેક્ટ થાય તેને સાધન સહાય આપવામાં આવે છે.
મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી કરીને સાધન સહાય મેળવવા માગતા પરિવારનુ નામ આ લિસ્ટ માં આવ્યુ છે કે નહી તે તપાસી શકાય આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય કે આ બાબતે કોઇ મુશ્કેલી હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો, વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!
0 Comments