પાન કાર્ડ ડાઉનલોડ કરો એક ક્લિક માંં । Pan card Online Download 2023 । PAN card download PDF

પાન કાર્ડ ડાઉનલોડ કરો એક ક્લિક માંં । Pan card Online Download 2023 । PAN card download PDF

 

પાન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? | Pan card Download Online In Gujarati


Pan card  Download 2023

ટેકનોલોજીના આધુનિક યુગમાં આજે અનેક સેવાઓ ઓનલાઇન મળતી થઇ છે અને હવે ડીઝિટલ ડોક્યુમેન્ટ ની બોલબાલા છે જેના કારણે ડોક્યુમેન્ટ સરળતાથી મોબાઇલ ઉપલ્બ્ધ થઇ રહે છે. હવે ચુંટણી કાર્ડ , આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ વગેરે ડોક્યુમેન્ટ સરળતાથી ડાઉનલોડ કરીને મોબાઇલ માંં રાખી શકાય છે. આજે આપણે પાન કાર્ડ ખોવાઇ ગયા બાદ અથવા ખરાબ થઇ ગયા બાદ સરળતાથી તેને કેવી રીતે ડાઉનલોડ કરી શકાય તેના વિશે માહિતિ મેળવીશું
pan card download
pan card download 




    "ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ના નિયમોનુસાર એક વ્યક્તિ આજીવન માં એક જ પણ કાર્ડ કઢાવી શકે અને જો તેની પાસે એક કરતાં વધારે પણ કાર્ડ જણાય તો તેને રૂ.10,000 સુધી દંડ પણ થઈ શકે છે."


    પાન કાર્ડ ડાઉનલોડ 2023

    આથી જે મિત્રો પાન કાર્ડ ડાઉનલોડ કરવા માંગે છે તેઓ  NSDL અથવા UTIITSL પોર્ટલ મારફતે પણ પ્રક્રિયા કરી શકે છે અથવા તેઓ એક  એક સરળ પ્રક્રિયા દ્વારા પાન કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

    તો આપણે નીચે મુજબ અલગ અલગ પધ્ધતિથી પાન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવુ તેની માહિતિ મેળવીશું.

    Highlight Point Of Pan Card Download in Gujarati 2023

    આર્ટિકલનો વિષય પાન કાર્ડ ડાઉનલોડ કરો
    NSDL ની વેબસાઇટ દ્વારા પાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે અહિં ક્લિક કરો
    UTIITSL ની વેબસાઇટ દ્વારા પાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે અહિં ક્લીક કરો
    અમારી સાથે વ્હોટસેપ દ્વારા જોડાવા માટે અહિં ક્લિક કરો

     

     

    NSDL દ્વારા પાન કાર્ડ ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું?pan card download pdf

    NSDL PAN card download

    તમારા Acknowledgment Number, PAN અને જન્મ તારીખ સાથે, તમે NSDL પોર્ટલ પરથી તમારા PAN કાર્ડ (e-PAN કાર્ડ) ની સોફ્ટ કોપી મેળવી શકો છો.

    જો તમે નવા પાન કાર્ડ માટે અરજી કરેલ છે તો અરજી બાદ મળેલ  Acknowledgment Number થી નીચેની પ્રક્રિયાથી પાન કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે.


    Acknowledgment Number દ્વારા પાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે ના સ્ટેપ :

    NSDL PAN CARD
    NSDL

     STEP 1: Acknowledgment Number સાથે e-PAN ડાઉનલોડ કરવા માટે NSDL પોર્ટલની મુલાકાત લો.

    STEP 2: તમને પ્રાપ્ત થયેલ Acknowledgment Number દાખલ કરો.

    STEP 3: જનરેટ OTP પર ક્લિક કરો.

    STEP 4: તમને તમારા મોબાઇલ પર પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો અને 'validate' પર ક્લિક કરો.

     STEP 5: E-PAN ડાઉનલોડ કરવા માટે 'Download PDF' વિકલ્પ પર ક્લિક કરો.

     પાન નંબર દ્વારા પાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે ના સ્ટેપ:

    STEP 1: ઈ-પાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે NSDL પોર્ટલની મુલાકાત લો.

    https://www.onlineservices.nsdl.com/paam/requestAndDownloadEPAN.html

     STEP 2: ફોર્મ પર જરૂરી વિગતો દાખલ કરો જેમ કે જન્મ તારીખ, PAN અને કેપ્ચા કોડ.

     STEP 3: 'સબમિટ' પર ક્લિક કરો અને ઈ-પાન ડાઉનલોડ કરો. 

     ઈ-પાન કાર્ડ પીડીએફ ફોર્મેટ માં ડાઉનલોડ થશે અને તે પાસવર્ડ થી સુરક્ષિત છે તેનો પાસવર્ડ તમારી જન્મ તારીખ છે જેથી કરીને પાસવર્ડમાં તમારી જન્મ તારીખ નાખો


     નોંધ

    જો તમે નવા પાન કાર્ડ માટે અરજી કરેલી છે તો તમે 30 દિવસ ની અંદર  ત્રણ વખત ફ્રી માં પાન કાર્ડ માં ડાઉનલોડ કરી શકો છો.

    અને 30 દિવસ બાદ આ પાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે  માત્ર રૂ.8.26 નું ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે.


    UTIITSL દ્વારા પાન કાર્ડ ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું?pan card download pdf

    UTIITSL

    uti pan card download | 
    Aadhar Card se PAN card download


     STEP 1 : UTIITSL પોર્ટલની સત્તાવાર સાઇટ પર જાઓ

     STEP 2 : હવે PAN Card Services પર ક્લિક કરો.

    https://www.pan.utiitsl.com/PAN_ONLINE/ePANCard પર ક્લિક કરો 

     STEP 3 : હવે ડાઉનલોડ e-PAN પર ક્લિક કરો 

     STEP 4 : તમારો PAN નંબર, આધાર નંબર, જન્મ તારીખ નાખો

     ત્યારબાદ  કેપ્ચા કોડને આપેલ બોક્સમાં દાખલ કરો.

     STEP 5 : હવે નવુ પેજ ખુલશે

     STEP 6 : જેમાં તમારા 10 અંકના PAN કાર્ડ  નંબર દાખલ કરો

     STEP 7 : તમારા દસ્તાવેજો સાથે સંબંધિત તમારી જન્મ તારીખ નાખો

     STEP 8 : જો જરૂરી હોય તો GSTIN નંબરનો નાખો

     STEP 9 : કેપ્ચા કોડ ને આપેલ બોક્સ માં નાખો

     STEP 10 : તમે આપેલ માહિતિની ખરાઇ કરી સબમિટ પર ક્લિક કરો. અને ઓટીપી મેળવવાના વિકલ્પમાં મોબાઇલ અથવા ઇમેલ સિલેક્ટ કરી સબમિટ કરો

     STEP 11 : હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી પર એક લિંક મોકલવામાં આવશે.

    STEP 12 : લિંક પર ક્લિક કરો અને તમે OTP નો ઉપયોગ કરીને e-PAN કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.


    પાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે જરૂરી દસ્તાવેજો । PAN card download by name and date of birth

    • પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક હોવુ જોઇએ 
    • અપડેટેડ રહેણાંક સરનામું જેમ કે આધાર કાર્ડ, મતદાર આઈડી કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ અથવા યુટિલિટી બિલ.
    • પાન કાર્ડ ની વિગત,


    કોણ PAN કાર્ડ ડાઉનલોડ કરી શકે છે ?

     PAN Card Customer care પાન કાર્ડ સબંધિત સમસ્યા માટે મદદ


     Income Tax વિભાગનો કોલ સેન્ટર નંબર

    0124-2438000, 18001801961

    NSDL કૉલ સેન્ટર નંબર

    020-27218080, (022) 2499 4200

    UTIITSL પોર્ટલ કોલ સેન્ટર નંબર

    022-67931300, +91(33) 40802999, મુંબઈ ફેક્સ: (022) 67931399

    PAN કાર્ડ ટોલફ્રી નંબર

    આવકવેરા ટોલ ફ્રી નંબર- 18001801961

    NSDL ટોલ ફ્રી નંબર- 1800 222 990

    PAN CARD EMAIL ID

    NSDL- tininfo@nsdl.co.in, info@nsdl.co.in

    UTIITSL- utiitsl.gsd@utiitsl.com

     મિત્રો આશા રાખુ છું કે ઉપરની માહિતિ આપને ઉપયોગી નિવડી હશે જો આપને ગમી હોય તો અન્ય મિત્રોને શેર કરવા વિનંંતી જેથી કરીને તેમને પણ મદદ થાય www.bkgujarat.com ની મુલાકાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર 

    આ પણ વાંચો ચુંટણી કાર્ડ ડાઉનલોડ કરો એક ક્લિક માં 


                           WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો                      

    Post a Comment

    0 Comments

    Close Menu