Post GDS
Recruitment 2023: પોસ્ટ વિભાગમાં 10 પાસ માટે ડાક સેવકની જગ્યાઓ પર પરીક્ષા વગર મેરીટ
આધારિત ભરતી
Post GDS Recruitment 2023: ભારત સરકારના પોસ્ટ વિભાગમા અવારનવાર ડાક સેવકની જગ્યાઓ પર મોટી ભરતી આવતી રહે છે. જેમાં ધોરણ10 પાસ પર મેરીટ આધારીત પરીક્ષા વગર સીધી ભરતી હોય છે. બ્રાન્ચ પોસ્ટ ઓફિસો (BOS) માં ગ્રામીણ ડાક સેવક (GDS) બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM)/આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM)] તરીકે પોસ્ટ વિભાગમા જોડાવા માંગતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. Post GDS Recruitment 2023 માટે જરૂરી વિગતો જેવી કે લાયકાત, પગારધોરણ, ઓનલાઇન અરજી કરવાની રીત વગેરે માહિતી આપણે આ પોસ્ટમા મેળવીશુ.
gds recrutment 2023 |
ગ્રામીણ ડાક સેવક ભરતી 2023
ભરતી કરનાર સંસ્થા |
પોસ્ટ વિભાગ |
જગ્યાનુ નામ |
BRANCH POSTMASTER (BPM) |
વર્ષ |
2023 |
અરજી કરવાની રીત |
ઓનલાઇન |
કુલ જગ્યાઓ |
30041 |
ફોર્મ ભરવાની |
03-08-2023 થી 23-08-2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક |
https://indiapostgdsonline.gov.in |
Post GDS Recruitment માટે શૈક્ષણિક લાયકાત
પોસ્ટ વિભાગની આ ભરતી માટે નીચે મુજબ શૈક્ષણિક લાયકાત નક્કી
કરવામા આવી છે.
અરજદાર ઓછામા ઓછુ ધોરણ 10 પાસ હોવા જોઇએ. એમા તેમણે ગણિત
અને અંગ્રેજીનો અભ્યાસ કરેલો હોવો જોઇએ.
(b) અરજદારે સ્થાનિક ભાષાનો અભ્યાસ કર્યો હોય તે જરૂરી છે.
એટલે કે (નામ સ્થાનિક ભાષાની) ઓછામાં ઓછી માધ્યમિક ધોરણ સુધી [ફરજિયાત તરીકે અથવા
વૈકલ્પિક વિષયો
અન્ય લાયકાત:-આ ભરતી માટે વધારાની અન્ય લાયકાત નીચે
મુજબ નક્કી કરવામાં આવેલ છે.
(i) કોમ્પ્યુટરનું જ્ઞાન
(ii) સાયકલ ચલાવવાનું જ્ઞાન
(iii) આવક ના પુરતા સાધનો
ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી 2023 જિલ્લાવાઇઝ
જગ્યાઓ
પોસ્ટ વિભાગની આ ભરતી માટે ગુજરાતમા નીચે મુજબ જગ્યાઓ છે.
cirlce |
ખાલી જગ્યાઓ |
Ahmedabad City |
45 |
Gandhinagar |
118 |
Navsari |
80 |
RMS W |
10 |
Amreli |
93 |
Gondal |
49 |
Panchmahals |
7 |
Sabarkantha |
100 |
Anand |
15 |
Jamnagar |
69 |
Patan |
79 |
Surat |
54 |
Banaskantha |
103 |
Junagadh |
71 |
Porbandar |
39 |
Surendranagar |
77 |
Bardoli |
87 |
Kheda |
97 |
Rajkot |
62 |
Vadodara East |
68 |
Bharuch |
123 |
Kutch |
89 |
RMS AM Dn |
11 |
Vadodara West |
47 |
Bhavnagar |
80 |
Mahesana |
70 |
RMS RJ Rajkot |
13 |
Valsad |
67 |
પોસ્ટ ભરતી પગાર ધોરણ
પોસ્ટ વિભાગની આ GDS
ભરતી માટે નીચે મુજબ પગાર ધોરણ મળવાપાત્ર છે.
કેટેગરી |
પે સ્કેલ |
BPM |
Rs.12,000-29,380 |
ABPM |
Rs.10,000-24,470 |
પોસ્ટ વિભાગની આ ભરતી ખૂબ જ સારી છે. આ ભરતી માટે તમે
જો નિયત લાયકાત ધરાવતા હોય તો સમયમર્યાદામા ઓનલાઇન ફોર્મ ભરી દેવુ જોઇએ. આ ભરતી
માટે પગારધોરણ પણ સારુ છે. જેમા ગુજરાતમા પણ ઘણી ખાલી જગ્યાઓ પર ભરતી છે. જેની
જિલ્લાવાઇઝ જગ્યાઓ તમને ડીટેઇલ ભરતી નોટીફીકેશન માથી મળી રહેશે.
અગત્યની લીંક
ભરતીની ઓફિશિયલી જાહેરાત જોવા માટે |
|
ઓનલાઇન અરજી કરવા માટે |
|
Whatsapp
Group માં જોડાવા |
FaQ’s
Post GDS Recruitment 2023 માટે ઓનલાઇન અરજી કરવાની તારીખ શું
છે ?
03-08-2023 થી 23-08-2023
Post GDS ભરતીમા ગુજરાતમા કેટલી જગ્યાઓ છે ?
1863 જેટલી
0 Comments