આધાર કાર્ડ ડાઉનલોડ કરો એક ક્લિક માં | Download Aadhaar Card pdf
Download Aadhaar Card In Gujarati |
Aadhar Card download 2024 :
તો આજના આર્ટિકલમાં આપણે આપણુ આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરી શકીએ તેની સંપુર્ણ માહિતિ મેળવીશુંં.
આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તો તમારો મોબાઇલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવા ફરજિયાત છે નહિતર તમે Aadhaar card Download નહીં કરી શકો.
હાઇલાઇટ પોઇન્ટ Aadhar card કેવી રીતે ડાઉનલોડ કરવુંં? Highlight Point Of Aadhar Card Download
આર્ટિકલનું નામ | |
આર્ટિકલનો હેતુ | સરળતાથી આધાર કાડ ડાઉનલોડ કરવું |
લાભાર્થી | ભારતના તમામ નાગરિક |
Official Website | |
M-AaDHAR એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે (e aadhar card download app) | |
વ્હોટસેપ ગ્રુપ માં જોડાવા મા | |
આધાર કાર્ડ બે રીતે ડાઉનલોડ કરી શકાશે
(1)આધાર કાર્ડ ની
વેબ સાઇટ પરથી
(2) M adhar application પરથી
STEP 1: આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારે UIDAI ની સતાવાર વેબસાઈટ ઉપર જવાનું રહેશે. અને પછી નીચે Download Aadhar ઉપર ક્લિક કરવાનું રહેશે .
Official Website : https://eaadhaar.uidai.gov.in/
STEP 2: ત્યારબાદ આપણે ત્રણ રીતે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકીએ છીએ છો – 3 Way To Download Aadhar Card PDF Online
1.
આધાર કાર્ડ નંબર (Aadhar Number) દ્વારા
2.
Enrollment number (EID) દ્વારા જો તમારી પાસે આધાર કાર્ડ ના
હોય તો તમે જ્યારે આધાર કાર્ડ માટે અરજી કરી હોય ત્યારે એક પહોંચ આપવામાં આવી હોય
તેમાં Enrollment number (EID) દ્વારા પણ તમે આધાર કાર્ડ Download કરી શકો છો
3.
Virtual ID (VID) દ્વારા પણ તમે આધાર કાર્ડ
ડાઉનલોડ કરી શકો છો.
તમારી પાસે જે પણ નંબર ઉપલબ્ધ
હોય તે દાખલ કરવાનો રહેશે અને નીચે આપેલા captcha code નાખવાના રહેશે.
ત્યારપછી send OTP પર ક્લિક કરતા તમારા register Mobile Number પર OTP આવશે. જે તેમાં દાખલ કરવાનો રહેશે.
STEP 3 : OTP દાખલ કર્યા બાદ તમને પૂછવામાં
આવશે કે Do you want a masked Aadhaar? એનો મતલબ કે જે આધાર કાર્ડ
ડાઉનલોડ થઈ ને આવશે એમ આધાર નંબર પહેલા ચાર અંક જ જોવા મળશે બાકી xxxx આવશે.
જો તમારે આધાર કાર્ડ નંબર દેખાય
એવું ડાઉનલોડ કરવું હોય તો તમારે OTP નાખી ને Verify And Download બટન પર ક્લિક કરવાનું રહેશે.
એટલે તમારું આધાર કાર્ડ Download થઇ જશે.
STEP 4 : હવે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ
થઈ ગયું હશે એ PDF માં હશે અને તે PDF પાસવર્ડથી સુરક્ષિત હશે.
આધાર કાર્ડ Download થયું તેનો password તે આધાર કાર્ડ ના નામ ના પહેલા
ચાર અક્ષર કેપિટલ માં હશે અને પછી જન્મનું વર્ષ હશે
તમારું નામ DEEPAK K THAKOR છે, જન્મ તારીખ 15/09/1990
તો paasword DEEP1990 હશે.
આ પણ વાંચો:
તમારુ Aadhar Card કઇ બેન્ક જોડે લિંક છે તે જાણો એક ક્લિકમાંં
(2) MAadhaar Application દ્વારા આધાર કાર્ડ ડાઉનલોડ કરો |
STEP 1 : જો તમે mAadhaar Application દ્વારા આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માંગતા હોવ તો તમારે mAadhaarApplication Playstore અથવા Appstore માંથી
ઇન્સ્ટોલ કરવાની રહેશે.
mAadhaar Application ઇન્સ્ટોલ કર્યા પછી તમારે આધાર કાર્ડ નંબર સાથે એપ્લિકેશનમાં લોગીન કરવાનું રહેશે. એટલે તમારા મોબાઇલમાં એક ઓટીપી આવશે તે ઓટીપી તમારે એપ્લિકેશનમાં દાખલ કરવાનો રહેશે.
STEP 2 :ત્યારબાદ તમારી સામે Download Aadhar નામનું બટન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
STEP 3 : પછી તમને પૂછવામાં આવશે કે તમારે Regular Aadhar card ડાઉનલોડ કરવું છે કે Masked Aadhar કાર્ડ ડાઉનલોડ કરવું છે. તે સિલેકટ કરવાનું રહેશે.
STEP 4 : ત્યારબાદ તમારી સામે ત્રણ ઓપ્શન જોવા મળશે કે તમે કયા નંબર દ્વારા તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો.
જો તમારી પાસે આધાર નંબર છે તો પેલું ઓપ્શન પર ક્લિક કરીને તમે આધાર નંબર દાખલ કરીને આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
STEP 5 : ત્યારબાદ તમારે આધાર નંબર દાખલ કરીને કેપ્ચા કોડ ભરવાના રહેશે અને Request OTPOTP બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
STEP 6 : પછી તમારા રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર એક ઓટીપી આવશે તે અહીંયા દાખલ કરીને તમારો આધાર કાર્ડ PDF ડાઉનલોડ થઈ જશે.
પછી એ આધાર કાર્ડ માં પાસવર્ડ હશે જે તમારા પહેલા નામના ચાર અક્ષર કેપિટલમાં હશે અને પછી તમારે તમારું જન્મનું વર્ષ લખવાનું રહેશે એટલે તમારું પીડીએફ ખુલી જશે.
તમને આ આર્ટિકલ માં જાણવાનું મળ્યું હશે કે આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ? તો તમે તમારા friend કે whatsaapp group માં share કરી શકો છો.અને વધુ જાણકારી માટે અમને follow પણ કરી શકો છો.
વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs
પ્રશ્ન 1 : આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે
ઓફિસિયલ વેબસાઇટ કઈ છે ?
જવાબ : https://myaadhaar.uidai.gov.in/ આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે
ઓફિસિયલ વેબસાઇટ છે.
પ્રશ્ન 2 : આધાર કાર્ડ ડાઉનલોડ કરી એનો પાસવર્ડ શું હોય છે.
જવાબ : આધાર કાર્ડ Download થયું તેનો password જેનું આધાર કાર્ડ છે તેના નામ
ના પહેલા ચાર અક્ષર કેપિટલ માં હશે અને પછી જન્મનું વર્ષ હશે
દા. ત.તમારું નામ DEEPAK K THAKOR છે, જન્મ તારીખ 15/09/1990
તો paasword DEEP1990 હશે.
આ પણ વાંચો :
· પાન કાર્ડ ડાઉનલોડ કરો એક ક્લિક્માં
· ચુંટણી કાર્ડ ડાઉનલોડ કરો એક ક્લિકમાં !
·
0 Comments