Aapke Dwar Ayushman । આયુષ્યમાન કાર્ડના લાભાર્થીની યાદી ડાઉનલોડ કરો એક ક્લિક માંં। ayushman card list gujarat

Aapke Dwar Ayushman । આયુષ્યમાન કાર્ડના લાભાર્થીની યાદી ડાઉનલોડ કરો એક ક્લિક માંં। ayushman card list gujarat

 Aapke Dwar Ayushman | આયુષ્યમાન ભારત યોજનામાં લાભાર્થીનુંંનામ તપાસો  । ayushman card list gujarat | ayushman card list Dowanload pdf  

આપકે દ્વાર આયુષ્માન લિસ્ટ 2023: Aapke Dwar Ayushman

            ભારત સરકાર દ્વારા લોકોના આરોગ્ય માટે સારી સુવિધા મળી રહે તેમજ જરૂરી સારવાર વીના મુલ્યે મળી રહે તે માટે  આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવી હતી, જે અંતર્ગત દરેક લાભાર્થી પરિવારને રૂ. ૧૦.લાખ નો આરોગ્ય વીમો આપવામાં આવે છે.  જેમાં લોકોને આયુષ્યમાન કાર્ડ દ્વારા મફત સારવાર પુરી પાડવામાં આવે છે 
                       અત્યાર સુધી લોકોને આયુષ્યમાન કાર્ડ યોજનાની યાદી માં તેમનું નામ છે કે નહી તેમના નામે કાર્ડ બનેલ છે કે નહી તે જોવાની સમસ્યા આવતી હતી. અને આ સમસ્યાને દૂર કરવા માટે, ભારત સરકાર દ્વારા આયુષ્માન ભારત યોજના હેઠળ સત્તાવાર રીતે એક નવી વેબસાઇટ 'Aapke Dwar Ayushman'  લોન્ચ કરવામાં આવેલ છે. આ વેબસાઇટ મુલાકાત લઈને લાભાર્થી તેમના તથા તેમના પરિવારજનોના આયુષ્યમાન કાર્ડ બાબતે અને તેમના કાર્ડ વીશે  સંપૂર્ણ માહિતી સરળતાથી મેળવી શકે છે.આ યાદી કેવી રીતે ડાઉનલોડ કરવી તેની સંપુર્ણ માહિતિ આપણે આ આર્ટિકલમાં મેળવીશું.

    (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના )આયુષ્યમાન કાર્ડ

    ભારત સરકાર દ્વારા લોકોના સ્વાસ્થ્યને સશક્ત બનાવવા માટે આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવી હતી, જે અંતર્ગત દરેક લાભાર્થી પરિવારને દર વર્ષે 10 લાખ રૂપિયાનો કુલ સ્વાસ્થ્ય વીમો આપવામાં આવે છે જેથી કરીને દરેક જરૂરિયાતમંદ પરિવાર ને વિના મુલ્યે સારવાર મળી રહે.

    Highlight Point of Aapke Dwar Ayushman List 2023

     યોજનાનું નામ       

     આયુષ્યમાન કાર્ડ 

    આર્ટિકલનું  નામ

    આપકે દ્વાર આયુષ્યમાન કાર્ડ 2023

    યોજનાનો પ્રકાર

    સરકારી યોજના

    આર્ટિકલનો હેતું

    આ વેબસાઇટ મારફતે લાભાર્થી તેમનુ તથા તેમના પરિવારની વિગતો ની યાદી ડાઉનલોડ કરી તેમનુ આયુષ્યમાન કાર્ડ બન્યુ છે કે નહી તે ચેક કરી શકે છે.

    આયુષ્માન ભારત યોજના હેઠળ બહાર પાડવામાં આવેલ નવી વેબસાઇટના લાભો

    આ વેબસાઈટ પરતમે પરિવારના ફેમિલી આઈડી (HH) તેમજ આયુષ્માન કાર્ડ ચેક અને આયુષ્માન ભારત રાજ્યોની યાદી વગેરે વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

    યોજના હેઠળ કેટલો સ્વાસ્થ્ય વીમો અને સારવાર આપવામાં આવે છે?

    દર વર્ષે કુટુંબ દીઠ 10 લાખ આપવામાં આવે છે.

    આયુષ્યામાન કાર્ડ ના લાભાર્થીનું લિસ્ટ ડાઉનલોડ કરવા માટે 

    અહીં ક્લિક કરો

     Aapke Dwar Ayushman List 2023  વેબસાઇટના  ફાયદા શું છે ?

    હવે આપણે આ વેબસાઇટ ના ફાયદા અને તેનાથી મળતી સુવિધાની માહિતિ મેળવીએ જે નીચે મુજબ છે.

    આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓ સરળતાથી સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ  શકે છે અને તેમના ગામની આયુષ્યમાન કાર્ડ ની યાદી ડાઉનલોડ કરી શકે છે અને આ  યાદીમાં તેમનું નામ જોઈ શકે છે અને ફેમિલી આઈડી (HH) વિશે પણ માહિતી મેળવી શકે છે.

    આમાં તમે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી લોગ ઇન કરીને આ વેબસાઇટ દ્વારા બધી માહિતી મેળવી શકો છો  .

    તમામ લાભાર્થી કોઈપણ સમસ્યા વિના આ વેબસાઈટની સીધી મુલાકાત લઈ શકે છે અને  આયુષ્માન કાર્ડ કઢાવેલ છે કે નહી તેની વિગત મેળવી શકે છે. અને તેમના પરિવારની  યાદી જોઇ અને ડાઉનલોડ કરી શકાય છે.

    તમે તમારા ગામ મહોલ્લા કે અન્ય લાભાર્થીઓને તેમની માહિતી મેળવવામાં પણ મદદ કરી શકો છો.

    આ પણ વાંચો - 
    ·  આયુષ્યમાન કાર્ડ બનાવો આયુષ્યમાન કાર્ડ કેવી રીતે બનાવવુ તેમાકયા કયા ડોક્યુમેન્ટ જોઇએ વગેરે માહિતિ મેળવો એક ક્લિક માં


    ·આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ. : આયુષ્યમાન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરો એક ક્લિક્માં

    Aapke Dwar Ayushman List 2023  આયુષ્યમાન લાભાર્થીની યાદી PDF  કેવી રીતે ડાઉનલોડ કરવી ?

    જો તમે આયુષ્માન યોજનાના લાભાર્થી છો પરંતુ તેનુ લિસ્ટ મેળવી શકતા નથી તો આપને અમે જણાવવા માંગીએ છીએ કે નીચેના સ્ટેપ ને અનુસરીને તમે યાદીમાં તમારૂ નામ જોઇ શકો છો, જેની સંપૂર્ણ ઓનલાઈન પ્રક્રિયા કંઈક નીચે મુજબ છે. –

    · આયુષ્યમાન લાભાર્થીની યાદી  જોવા અને PDF ડાઉનલોડ કરવા માટે, આયુષ્માન યોજનાના તમામ લાભાર્થીઓએ સૌ પ્રથમ તેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે

    સૌપ્રથમ https://aapkedwarayushman.pmjay.gov.in/AapkeDwar/ પર ક્લિક કરો . જેથી નીચે મુજબનુ પેજ ઓપન થશે 


    Aapke Dwar Ayushman
    image sources:https://aapkedwarayushman.pmjay.gov.in/AapkeDwar

    · આ પેજ પર આવ્યા પછી, સૌપ્રથમ તમારો  મોબાઈલ નંબર દાખલ કરો અને ગેટ OTP ના વિકલ્પ પર ક્લિક કરો 

    · તે પછી તમને  રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મળશે જે તમારે એન્ટર કરીને પોર્ટલ પર લોગિન કરવાનું રહેશે.

    · પોર્ટલમાં, લોગિન કર્યા પછી, તમામ લાભાર્થીઓને તમારા વિસ્તાર જેવી કે  રાજ્ય, જિલ્લો, બ્લોક અને ગામ વગેરેની માહિતી પૂછવામાં આવશે, જે તમારે દાખલ કરવાની રહેશે.

    image sources:https://aapkedwarayushman.pmjay.gov.in/AapkeDwar

    · ઉપરોક્ત માહિતી દાખલ કર્યા પછી, તમારે search વિકલ્પ પર ક્લિક કરવું પડશે .

    · ક્લિક કર્યા પછી, તમારી સામે એક નવું પેજ ખુલશે જ્યાં તમને  PDF ડાઉનલોડનો વિકલ્પ મળશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે અને તમારી PDF ડાઉનલોડ થઈ જશે.

    · આ પીડીએફમાં, તમામ લાભાર્થીઓને  તેમનું ફેમિલી આઈડી (HH) , નામ વગેરે વિગતો મળશે. તેમજ  તે જ સમયે તમે  આયુષ્માન કાર્ડ ચેક કરવાની સુવિધા પણ મળશે એટલે કે તમારું આયુષ્માન કાર્ડ બન્યું છે કે નહીં વગેરે માહિતી પણ જોઇ શકાશે તેમજ તમારા ગામ કે વોર્ડ ના સભ્યોના આયુષ્યમાન કાર્ડ બન્યા છે કે નહી તે પણ માહિતિ મેળવી શકશો

    આયુષ્યમાન કાર્ડ લાભાર્થીની યાદી  2023 – મહત્વપૂર્ણ લિંક્સ


    આપકે દ્વાર આયુષ્માન વેબસાઈટ

    અહીં ક્લિક કરો

    અમારા વ્હોટસેપ  ગ્રુપમાં જોડાઓ

    અહીં ક્લિક કરો

    સત્તાવાર વેબસાઇટ

    https://aapkedwarayushman.pmjay.gov.in/AapkeDwar/

     Aapke Dwar Ayushman List 2023 નો સારાંશ

    આ લેખમાંદેશમાં આયુષ્માન ભારત યોજનાના તમામ લાભાર્થીઓને  આપકે દ્વાર આયુષ્માન યાદી  2021 એટલે કે આયુષ્માન ભારત લાભાર્થીઓની યાદી જિલ્લાવાર જોવાની સંપૂર્ણ ઓનલાઈન પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપેલ છ , જેથી તમે બધા લાભાર્થીઓ યાદી જોઈ શકો.જેથી કરીને , તમે આ યોજનાનો સંપૂર્ણ લાભ પણ મેળવી શકો છો અને તમારા અને તમારા સમગ્ર પરિવાર માટે ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકો છો.
    છેલ્લે, અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ ખૂબ જ પસંદ આવ્યો હશે, જેથી કરીને આપના મિત્રોને , શેર કરો  અને તમારા વિચારો અને સૂચનો પણ અમારી સાથે શેર કરો જેથી અમે તમારા માટે આવા જ લેખો બનાવી શકીએ. www.bkgujarat.comની મુકાલાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

     FAQ's - Aapke Dwar Ayushman List 2023

    આપણે આયુષ્માન ભારત યોજનાની નવી વેબસાઈટને કેવી રીતે ઓપન કરી શકીએ ?

    બધા લાભાર્થીઓ આ લિંક દ્વારા આ નવી વેબસાઇટને સરળતાથી ઍક્સેસ કરી શકે છે - https://aapkedwarayushman.pmjay.gov.in/AapkeDwar/

                            WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો                      

    Post a Comment

    0 Comments

    Close Menu