આધાર કાર્ડ download | download aadhar card pdf in gujarati

આધાર કાર્ડ download | download aadhar card pdf in gujarati

 

આધાર કાર્ડ ડાઉનલોડ એક ક્લિક માં  | Download Aadhaar Card pdf 

Download Aadhaar Card In Gujarati
Download Aadhaar Card In Gujarati
short briefing:aadhar card download,e aadhar card download online pdf,aadhaar download,my aadhaar,download aadhar card pdf,આધાર કાર્ડ જોવા માટે ઓનલાઇન,uidai aadhar,


Aadhar Card download 2023 : 

આજે આધાર કાર્ડ એ ભારતના નાગરીક માટે પ્રથમ જરૂરીયાત છે અને તમામ કામ માં આધાર કાર્ડ અગત્યનો દસ્તાવેજ છે જેના કારણે આધાર કાર્ડ જોડે  રાખવુ એ ખાસ જરૂરી છે. જેથી કરીને આધાર કાર્ડ જો આપની જોડે ના હોય કે ભુલી ગયા હો તો એ વખતે જો મોબાઇલમાં  આધાર કાર્ડ મળી રહે તો કામ સરળ બની જાય
તો આજના આર્ટિકલમાં આપણે આપણુ આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરી શકીએ તેની સંપુર્ણ માહિતિ મેળવીશુંં.જેના કારણે તમે તમારુ આધાર કાર્ડ ડાઉનલોડ કરીને મોબાઇલમાં રાખી શકો. 

    આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તો તમારો  મોબાઇલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવા ફરજિયાત છે નહિતર તમે Aadhaar card Download નહીં કરી શકો.


    હાઇલાઇટ પોઇન્ટ Aadhar card કેવી રીતે ડાઉનલોડ કરવુંં? Highlight Point Of Aadhar Card Download

     સેવાનો પ્રકાર 

     Aadhar Download

    આર્ટિકલનો હેતુ

    સરળતાથી આધાર કાડ ડાઉનલોડ કરવું

    લાભાર્થી

    ભારતના તમામ નાગરિક

    Official Website

    Click Here

    M-AaDHAR એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે (e aadhar card download app)

    Click Here

    વ્હોટસેપ ગ્રુપ માં જોડાવા મા

    અહીં ક્લિક કરો



    આધાર કાર્ડ Download કેવી રીતે કરવું ?| E Aadhaar Card Download Online PDF In Gujarati

     આધાર કાર્ડ બે રીતે ડાઉનલોડ કરી શકાશે

    (1)આધાર કાર્ડ ની વેબ સાઇટ પરથી

    (2) M adhar application પરથી

     

    Uidai  ની વેબસાઇટ પરથી Aadhar Card Download PDF  કરો

     Uidai  ની વેબસાઇટ પરથી e Aadhar Card Download pdf કરવા માટે નીચેના સ્ટેપ પ્રમાણે પ્રોસેસ કરવી પડશે

     STEP 1: આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારે UIDAI ની સતાવાર વેબસાઈટ ઉપર જવાનું રહેશે અને પછી  નીચે Download Aadhar ઉપર ક્લિક કરવાનું રહેશે . 

    Official Website : https://eaadhaar.uidai.gov.in/

      STEP 2: ત્યારબાદ આપણે  ત્રણ રીતે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકીએ છીએ છો – 3 Way To Download Aadhar Card PDF Online

     

    1.       આધાર કાર્ડ નંબર (Aadhar Number) દ્વારા

    2.     Enrollment number (EID) દ્વારા જો તમારી પાસે આધાર કાર્ડ ના હોય તો તમે જ્યારે આધાર કાર્ડ માટે અરજી કરી હોય ત્યારે એક પહોંચ આપવામાં આવી હોય તેમાં  Enrollment number (EID) દ્વારા પણ તમે આધાર કાર્ડ Download કરી શકો છો 

    3.      Virtual ID (VID) દ્વારા પણ તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

    તમારી પાસે જે પણ નંબર ઉપલબ્ધ હોય તે દાખલ કરવાનો રહેશે અને નીચે આપેલા captcha code નાખવાના રહેશે.

     ત્યારપછી send OTP પર ક્લિક કરતા તમારા register Mobile Number પર OTP આવશે. જે તેમાં દાખલ કરવાનો રહેશે.

    STEP 3 : OTP દાખલ કર્યા બાદ તમને પૂછવામાં આવશે કે Do you want a masked Aadhaar? એનો મતલબ કે જે આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ને આવશે એમ આધાર નંબર પહેલા ચાર અંક જ જોવા મળશે બાકી xxxx આવશે.

    જો તમારે આધાર કાર્ડ નંબર દેખાય એવું ડાઉનલોડ કરવું હોય તો તમારે OTP નાખી ને Verify And Download બટન પર ક્લિક કરવાનું રહેશે. એટલે તમારું આધાર કાર્ડ Download થઇ જશે.

    STEP 4 : હવે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ગયું હશે એ PDF માં હશે અને તે PDF  પાસવર્ડથી સુરક્ષિત હશે.

    આધાર કાર્ડ Download થયું તેનો password તે આધાર કાર્ડ ના નામ ના પહેલા ચાર અક્ષર કેપિટલ માં હશે અને પછી જન્મનું વર્ષ હશે

    દા. ત.

    તમારું નામ  DEEPAK  K THAKOR  છેજન્મ તારીખ 15/09/1990

    તો paasword DEEP1990 હશે.

    આ પણ વાંચો

    તમારુ Aadhar Card કઇ બેન્ક જોડે લિંક છે તે જાણો એક ક્લિકમાંં 


    (2) MAadhaar Application દ્વારા આધાર કાર્ડ ડાઉનલોડ કરો | e aadhar card download app


    STEP 1 : જો તમે mAadhaar Application દ્વારા આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માંગતા હોવ તો તમારે mAadhaarApplication Playstore અથવા Appstore માંથી ઇન્સ્ટોલ કરવાની રહેશે.

     mAadhaar Application ઇન્સ્ટોલ કર્યા પછી તમારે આધાર કાર્ડ નંબર સાથે એપ્લિકેશનમાં લોગીન કરવાનું રહેશે. એટલે તમારા મોબાઇલમાં એક ઓટીપી આવશે તે ઓટીપી તમારે એપ્લિકેશનમાં દાખલ કરવાનો રહેશે.

     STEP 2 :ત્યારબાદ તમારી સામે Download Aadhar નામનું બટન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.

     STEP 3 : પછી તમને પૂછવામાં આવશે કે તમારે Regular Aadhar card ડાઉનલોડ કરવું છે કે Masked Aadhar કાર્ડ ડાઉનલોડ કરવું છે. તે સિલેકટ કરવાનું રહેશે.

     STEP 4 : ત્યારબાદ તમારી સામે ત્રણ ઓપ્શન જોવા મળશે કે તમે કયા નંબર દ્વારા તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો. 

      જો તમારી પાસે આધાર નંબર છે તો પેલું ઓપ્શન પર ક્લિક કરીને તમે આધાર નંબર દાખલ કરીને આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

     STEP 5 : ત્યારબાદ તમારે આધાર નંબર દાખલ કરીને કેપ્ચા કોડ ભરવાના રહેશે અને Request OTPOTP બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. 

     STEP 6 : પછી તમારા રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર એક ઓટીપી આવશે તે અહીંયા દાખલ કરીને તમારો આધાર કાર્ડ PDF ડાઉનલોડ થઈ જશે.

     પછી એ આધાર કાર્ડ માં પાસવર્ડ હશે જે તમારા પહેલા નામના ચાર અક્ષર કેપિટલમાં હશે અને પછી તમારે તમારું જન્મનું વર્ષ લખવાનું રહેશે એટલે તમારું પીડીએફ ખુલી જશે.

     તમને આ આર્ટિકલ માં જાણવાનું મળ્યું હશે કે આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ? તો તમે તમારા friend કે whatsaapp group માં share કરી શકો છો.અને વધુ જાણકારી માટે અમને follow પણ કરી શકો છો.

     

    વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

    પ્રશ્ન 1 : આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે ઓફિસિયલ વેબસાઇટ કઈ છે ?

    જવાબ : https://myaadhaar.uidai.gov.in/ આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે ઓફિસિયલ વેબસાઇટ છે.

     પ્રશ્ન 2 : આધાર કાર્ડ ડાઉનલોડ કરી એનો પાસવર્ડ શું હોય છે. 

    જવાબ : આધાર કાર્ડ Download થયું તેનો password  જેનું આધાર કાર્ડ છે તેના નામ ના પહેલા ચાર અક્ષર કેપિટલ માં હશે અને પછી જન્મનું વર્ષ હશે

     દા. ત.તમારું નામ  DEEPAK  K THAKOR  છે, જન્મ તારીખ 15/09/1990

    તો paasword DEEP1990 હશે.

    આ પણ વાંચો : 

    ·         પાન કાર્ડ  ડાઉનલોડ કરો એક ક્લિક્માં  


    ·           ચુંટણી કાર્ડ ડાઉનલોડ કરો એક ક્લિકમાં !   

    ·           આયુષમાન કાર્ડ  ડાઉનલોડ કરો એક ક્લિક્માં 


    મિત્રો  આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ ખૂબ જ પસંદ આવ્યો હશે, જેથી કરીને આપના મિત્રોને શેર કરો અને તમારા વિચારો અને સૂચનો પણ અમારી સાથે શેર કરો જેથી અમે તમારા માટે આવા જ લેખો બનાવી શકીએ. www.bkgujarat.com ની  મુકાલાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

                           WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો             

    Post a Comment

    0 Comments

    Close Menu