EKUTIR 2023 | માનવ કલ્યાણ યોજના 2023 । Manav KalyanYojana Selection List 2023 |

EKUTIR 2023 | માનવ કલ્યાણ યોજના 2023 । Manav KalyanYojana Selection List 2023 |

  ekutir 2023 | માનવ કલ્યાણ યોજના 2023 । Manav KalyanYojana Selection List 2023 | માનવ કલ્યાણ યોજનામાં કરેલ અરજીનું સ્ટેટસ ચેક કરો એક ક્લિકમાં. 



માનવ કલ્યાણ યોજના 2023 

  ગુજરાત સરકાર અને કમિશ્નર કુટીર અને ગ્રામોધોગ અને જિલ્લા ઉધોગ કેન્દ્ર દ્વારા વ્યવસાય ને લગતી શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના જેવી અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે આવી જ એક યોજના છે માનવ કલ્યાણ યોજના, આ યોજનામાં જરૂરિયાતમંદ લોકોને તેમના વ્યવસાયને લગતા સાધનની સહાય આપવામાં આવે છે આ યોજના માટે ઇ-કુટીર પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની થતી હોય છે અને અરજી બાદ કમ્પ્યુટરરાઇઝ ડ્રો દ્વારા લાભાર્થીઓની પસંદગી કરવામાં આવતી હોય છે વર્ષ 2023 માટેના ફોર્મ ભરાયા બાદ આ લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે જેને નીચે આપેલ લિંક પર ક્લિક કરવાથી જોઇ શકાશે.  આ યોજના હેઠળ જે લાભાર્થીઓએ ઓનલાઈન અરજીઓ કરી હોય તેમના નામ પસંદ થયેલા છે કે નહિં? તે આ આર્ટિકલ દ્વારા માહિતિ મેળવીશું.

          Short Brief: Manav Kalyan Yojana Online 2023 | માનવ કલ્યણ યોજના ફોર્મ Pdf | e kutir Gujarat | માનવ કલ્યણ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ માં કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી.  

    માનવ કલ્યાણ યોજનાનો હેતુ 

    આર્થિક રીતે જરૂરિયાતમંદ  લોકો ને પોતાનો રોજગાર વધારવામાં મદદરૂપ થવાય અને તેનાથી તેઓનું આર્થિક સ્તર ઉંચુ આવે તે હેતુથી ધંધા રોજગાર વધારવામાં મદદરૂપ થાય તેવા સાધનોની સહાય પુરી  પાડવામાં આવે છે.

    માનવ કલ્યાણ યોજનામાં નીચેના વ્યવસાયમાં  સાધન/ઓજારો આપવામાં આવતા હોય છે

    અનુક્રમ.

    વ્યવસાયનું નામ.

    કડીયાકામ

    સેન્ટીંગ કામ

    વાહન સર્વિસીંગ અને રીપેરીગ

    મોચીકામ

    દરજીકામ 

    ભરતકામ

    કુંભારી કામ

    વિવિધ પ્રકારની ફેરી

    પ્લમ્બર

    ૧૦

    બ્યુટી પાર્લર

    ૧૧

    ઇલેક્ટ્રીક એપ્લાયંન્સીસ રીપેરીંગ

    ૧૨

    ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ

    ૧૩

    સુથારીકામ

    ૧૪

    ધોબીકામ

    ૧૫

    સાવરણી સુપડા બનાવનાર

    ૧૬

    દુધ-દહી વેચનાર

    ૧૭

    માછલી વેચનાર

    ૧૮

    પાપડ બનાવટ

    ૧૯

    અથાણા બનાવટ

    ૨૦

    ગરમઠંડા પીણા,અલ્પાહાર વેચાણ

    ૨૧

    પંચર કીટ

    ૨૨

    ફ્લોર મીલ

    ૨૩

    મસાલા મીલ

    ૨૪

    રૂ ની દીવેટ બનાવવી (સખીમંડળની બહેનો)

    ૨૫

    મોબાઈલ રીપેરીંગ

    ૨૬

    પેપર કપ અને ડીશ બનાવટ (સખીમંડળ)

    ૨૭

    હેર કટીંગ (વાળંદ કામ)

    ૨૮

    રસોઇકામ માટે પ્રેશર કુકર
    (ઉજ્જવલા ગેસ કનેકશનના લાભાર્થી)

    Highlight Point Of Manav KalyanYojana Selection List 2023

    યોજનાનું નામ

    માનવ કલ્યાણ યોજના ૨૦૨૩

    આર્ટિકલનો પેટા પ્રકાર

    માનવ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ 2023-23 અને 2023-24  માં કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી

    વિભાગનું નામ

    કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ

    આર્ટિકલની ભાષા

    ગુજરાતી અને અંગ્રેજી

    લાભાર્થીની પાત્રતા

    વ્યવસાયની આવડત અને આવક મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ

    યોજના હેઠળ મળવાપાત્ર સહાય

    ધંધા માટે સાધન સહાય

    અરજી પ્રક્રિયા

    Online

    અધિકૃત વેબસાઈટ

    https://e-kutir.gujarat.gov.in/

    વર્ષ 2022-23 માટે પસંદ કરેલ લાભાર્થીની યાદી જોવા માટે

     અહીં ક્લિક કરો

    વર્ષ 2023-24  માટે પસંદ કરેલ લાભાર્થીની યાદી જોવા માટે

    અહીં ક્લિક કરો

    વ્હોટસેપમાં જોડાવા માટે

    અહી ક્લિક કરો 

    માનવ કલ્યાણ યોજના માં કરેલ અરજી નુ સ્ટેટસ કેવી  રીતે  તપાસવુ । manav kalyan yojana application status

    માનવ કલ્યાણ યોજનામાં   કરેલ અરજી નું સ્ટેટસ તપાસવા માટે નીચે મુજબ ની પ્રક્રિયા કરવાની રહેશે. 
    • સૌ પ્રથમ ઇ કુટીરની સતાવાર વેબસાઇટ https://e-kutir.gujarat.gov.in/ પર જવાનુ હોય છે 

    આર્થિક રીતે જરૂરિયાતમંદ  લોકો ને પોતાનો રોજગાર વધારવામાં મદદરૂપ થવાય અને તેનાથી તેઓનું આર્થિક સ્તર ઉંચુ આવે તે હેતુથી ધંધા રોજગાર વધારવામાં મદદરૂપ થાય તેવા સાધનોની સહાય પુરી  પાડવામાં આવે છે.

    • ત્યાર બ બાદ ખુલેલ લિંક માં કરેલ અરજી નંબર  અને જ્ન્મ તારીખ નાખવાનો રહેશે 
    • ત્યારબાદ view status પર ક્લિક કરવાથી અરજી નુ સ્ટેટસ જોવા મળશે 

    આ પણ વાંચો:
      વાજપાઇ બેન્કેબલ યોજના ।વ્યવસાય માટે 8 લાખ સુધીની લોન મેળવો એક ક્લિક્માં 

    માનવ કલ્યાણ યોજના ડ્રો માં પસંદ પામેલ લાભાર્થીઓની યાદી

    કુટિર અને ગ્રામોધોગ અને જિલ્લા ઉધોગ કેન્દ્ર દ્વારા વર્ષ 2022-23 અને 2023-24 માટે લાભાર્થીની યાદી બહાર પાડવામાં આવેલ છે જે નીચે મુજબની લિંક કરવાથી જોઇ શકાશે. 

    માનવ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ 2022-23 માટે સિલેક્ટ થયેલ લાભાર્થીની યાદી download કરવા માટે અહીં ક્લિક કરો 

    માનવ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ 2023-24 માટે સિલેક્ટ થયેલ લાભાર્થીની યાદી download કરવા  માટે અહીં ક્લિક કરો 

    FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો નીચે આપેલા છે તેમજ વધુ FAQ માટે અહિ ક્લિક કરો 

    1. માનવ કલ્યાણ યોજના શું છે ?                 

    a. માનવ કલ્યાણ યોજના એ જરૂરિયાતમંદ વ્યક્તિને સાધન સહાય આપવાની યોજના છે

    2. માનવ કલ્યાણ યોજનાથી શુ લાભ મળે છે ?

    a. માનવ કલ્યાણ યોજનાથી સાધન સહાય વિના મુલ્યે પુરા પાડવામાં આવે છે.

    3. માનવ કલ્યાણ યોજનાની અરજી કઇ રીતે કરવાની હોય છે  ?

    a. માનવ કલ્યાણ યોજનાની અરજી ઇ કુટીર વેબસાઇટ પર ઓનલાઇન કરવાની થતી હોય છે .

    4. શું હુ માનવ કલ્યાણ યોજના માટે અરજી કરી શકું  ?

    a. હા જો આપ આ યોજના મુજબ ની શરતો પુર્ણ કરતા હો અને આપના વ્યવસાયને અનુરૂપ સાધન સહાય મેળવવા માગતા હો તો અવશ્ય અરજી કરી શકો છો .

    મિત્રો આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ ખૂબ જ પસંદ આવ્યો હશે, જેથી કરીને આપના મિત્રોને શેર કરો અને તમારા વિચારો અને સૂચનો પણ અમારી સાથે શેર કરો જેથી અમે તમારા માટે આવા જ લેખો બનાવી શકીએ. www.bkgujarat.com ની મુકાલાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

    આવી જ વધુ માહિતી મેળવવા માટે   WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો        

    Post a Comment

    0 Comments

    Close Menu