આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું? | દશ લાખ સુધીની મફત સારવાર પુરી પાડતી યોજના Ayushman Bharat CARD | PMJAY
PMJAY 2023
Ayushman Bharat Yojana
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શું છે? (What Is Pradhan mantri jan arogya Yojana In Gujarati),( આયુષ્યમાન કાર્ડ યોજના શું છે )
આ પણ વાંચો :
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નો હેતું ( આયુષ્યમાન કાર્ડ યોજનાનો હેતુ)
Highlight Point Of Ayushman Bharat 2023 આયુષ્માન ભારત યોજના વિશે માહિતી | આયુષ્માન કાર્ડ (Ayushman Bharat Yojana In Gujarati)
યોજના નું નામ |
પ્રધાનમંત્રી જન આરોગ્ય
યોજના – PMJAY આયુષ્યમાન કાર્ડ યોજના |
ક્યારે શરૂ કરવામાં આવી? |
સપ્ટેમ્બર ૨૦૧૮ |
લાભાર્થી |
ભારતીય નાગરિક |
મુખ્ય ફાયદા |
યુનિવર્સલ હેલ્થ કવરેજ (UHC) રૂ. 10 લાખ સુધી વીમો |
યોજનાનો ઉદ્દેશ |
જરુરિયાતમંદ લોકોને 10
લાખ સુધીની મફત સારવાર પુરી પાડવામાં આવે છે. |
હેલ્પલાઇન નંબર |
14555/1800111565 |
આયુષ્માન ભારત યોજના
વેબસાઇટ |
|
અમારી સાથે વ્હોટસેપના
માધ્યમથી જોડાવા માટે |
આ પણ વાંચો -
આયુષ્માન કાર્ડ કેવી રીતે કઢાવવું ? (Ayushman Bharat Yojana Registration In Gujarati)
આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ને લઇને નજીકની આયુષ્યમાન યોજના હેઠળ માન્યતા મળેલ હોસ્પિટલ કે સરકારી દવાખાના કે સરકારી હોસ્પિટલ માં જઈ ને આયુષમાન કાર્ડ બનાવી શકો છે. કાર્ડ બનાવવા માટે સૌ પ્રથમ ઘરના મુખ્ય વ્યક્તિનું કાર્ડ બનશે ત્યારબાદ અન્ય સભ્યોના કાર્ડ બનાવી શકાશે.આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે નીચે આપેલ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવાના રહેશે.
આયુષ્માન કાર્ડ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ (Required Documents For Ayushman Card – PMJAY Card)
- લાભાર્થી નું આધાર કાર્ડ
- રાશન કાર્ડ
- મોબાઈલ નંબર
- આવકનો દાખલો
આયુષ્માન
કાર્ડના ફાયદા (Benefits
Of Ayushman Card)
- PMJAY યોજના હેઠળ ગરીબ લોકો 10 લાખ સુધીની મફત સારવાર મેળવી શકે છે.
- નાગરિકો આયુષ્માન ભારત કાર્ડ દ્વારા તેમની સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જઈ શકે છે.
- 50 કરોડથી વધુ અરજદારો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.
અગત્યની લીંક
આયુષ્માન ભારત ઓફીસીયલ વેબસાઇટ |
|
Ayushman card Hospital List |
|
નિયમિત અપડેટ મેળવવા whatsapp ગૃપ જોઇન કરો |
·
પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ
યોજના
·
i-ખેડૂત પોર્ટલ વિશે સંપૂર્ણ
માહિતી
Ayushman Hospital List (આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ સારવાર આપતી હોસ્પિટલ નું લિસ્ટ
.સ્ટેપ:1 સૌ પ્રથમ PMJAY પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ની ઓફીસીયલ વેબસાઇટ https://pmjay.gov.in ઓપન કરો.
સ્ટેપ:2 ત્યારબાદ આ વેબસાઇટમા ઉપર આપેલ https://hospitals.pmjay.gov.in/Search/ ઓપ્શન પર ક્લીક કરો.
- સ્ટેપ:3 ત્યારબાદ ઓપન થયેલ વેબસાઇટમા તમારે નીચે મુજબની વિવિધ વિગતો ભરવાની થશે.
- તમારુ રાજય
- તમારો જિલ્લો
- હોસ્પિટલનો પ્રકાર
- Speciality
- આટલુ સીલેકટ કરી સર્ચ બટન પર ક્લીક કરતા તમારા જિલ્લાની માન્ય હોસ્પિટલનુ લીસ્ટ જોવા મળશે.
આ પણ વાંચો:
આયુષ્યમાન કાર્ડ યોજના વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs
પ્રશ્ન 1 : આયુષ્માન કાર્ડ કઢાવવા માટે શું
જોઈએ
જવાબ: લાભાર્થી નું આધાર કાર્ડ, રાશન કાર્ડ, મોબાઈલ નંબર, આવકનો દાખલો વગેરે ડોક્યુમેન્ટ જરૂરી છે .
પ્રશ્ન 2 : આયુષ્માન ભારત યોજના માં કાર્ડ કઢાવવા
શું કરવુ ?
જવાબ: લાભાર્થીઓ તેમની નજીકની
આયુષ્માન યોજના હેઠળ ચાલતી હોસ્પિટલ અથવા નજીકના સરકારી દવાખાના કે હોસ્પિટલમાં જઈ ને આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકે છે.
પ્રશ્ન 4 : : આયુષ્માન ભારત યોજના માટે ટોલ
ફ્રી નંબર શું છે?
જવાબ: 14555/1800 111 565
પ્રશ્ન 5 : આયુષ્માન ભારત યોજના માટે
સતાવાર વેબસાઇટ કંઈ છે?
જવાબ: આયુષ્માન ભારત યોજના વેબસાઇટ www.pmjay.gov.in
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ ખૂબ જ પસંદ આવ્યો હશે, જેથી કરીને આપના મિત્રોને , શેર કરો અને તમારા વિચારો અને સૂચનો પણ અમારી સાથે શેર કરો જેથી અમે તમારા માટે આવા જ લેખો બનાવી શકીએ. www.bkgujarat.comની મુકાલાત લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
0 Comments