તમારા Aadhar Card સાથે કઇ બેન્કનું ખાતુ લિંક છે તે જાણો એક ક્લિક માં ! । આધાર કાર્ડ લિંક સ્ટેટસ જાણો ઓનલાઇન ઘરે બેઠા
બેન્ક લિંક સ્ટેટસ |
Aadhar Bank Link Status check: સરકારની યોજના દ્વારા જે સબસીડી કે સહાય મળે છે તે હવે DBT દ્વારા સીધા લાભાર્થી ના બેન્ક એકાઉન્ટ માં જમા થાય છે. તેમજ વિધાર્થીઓની શિષ્યવૃતિ પણ તેમના ખાતામાં જમા થતી હોય છે. અને આ સહાય નો લાભ લેવા માટે લાભાર્થીનું બેન્ક એકાઉન્ટ આધાર કાર્ડૅ સાથે લિંક હોવુ જરૂરી છે નહી તો સહાય, શિષ્યવૃતિ કે સબસીડી જમા થવામાં સમસ્યા આવી શકે છે. જેથી કરીને આ આર્ટિકલમાં આપણે તમારુ આધાર કાર્ડ બેન્ક ખાતા સાથે લિંક છે કે નહી તેની સંપુર્ણ માહિતિ મેળવીશું.
આધાર અને
બેંક એકાઉન્ટ લિંક સ્ટેટસ તપાસો ઓનલાઇન – Bank Account Aadhaar
Seeding Status Check Online
જો તમારે તમારુ બેન્ક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહી તે તપાસવુંં હોય તો નીચેના સ્ટેપને અનુસરીને ચકાસી શકો છો.
- UIDAI વેબસાઈટની https://uidai.gov.in મુલાકાત લો અને “My Aadhaar” પર જાઓ
- જેમાં Aadhar Services વિભાગ હેઠળ લિસ્ટ માં “Bank Seeding Status” પર ક્લિક કરો
- mAdhaar ની ખુલેલી લિંક માં તમારો આધાર નંબર, કેપ્ચા કોડ નાખો અને તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મળેલ OTPનો ઉપયોગ કરીને તમારા UIDAI એકાઉન્ટમાં લૉગિન કરો.
- Services વિભાગ હેઠળ, તમારું આધાર બેંક એકાઉન્ટ લિંક કરવાની સ્થિતિ જાણવા માટે “Bank Seeding Status” પર ક્લિક કરો. આધાર સાથે લિંક થયેલ બેંક એકાઉન્ટ સ્ક્રીન પર દેખાશે. જો કે,
મોબાઇલ દ્વારા આધાર અને બેંક એકાઉન્ટ લિંકિંગ ચેક કરો – Check Aadhaar And Bank Account Linking Status Through Mobile
તમે મોબાઇલ નંબર પરથી USSD Code દ્વારા Aadhaar-Bank Account
Linking Status પણ ચેક કરી
શકો છો. આ સુવિધાનો લાભ ત્યારે જ મળી શકે છે જ્યારે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ
સાથે લિંક હોય.
- આધાર સાથે લિંક તમારા મોબાઇલ દ્વારા આ નંબર *99*99*1# ડાયલ કરો
- હવે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો
- આધાર નંબર ફરીથી દાખલ કરો અને “Send” પર ક્લિક કરો
- જો તમારું બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક છે, તો સ્ટેટસ દેખાશે. જો સ્ટેટસ નો દેખાય તો એવું બની શકે છે કે તમારું બેંક ખાતું આધાર સાથે લિંક નથી.
આધાર કાર્ડ PDF ડાઉનલોડ કરો એક ક્લિકમાં
MAadhaar એપ્લિકેશન દ્વારા આધાર અને બેંક લિંક સ્ટેટસ ચેક કરો
તમે નીચે આપેલા પગલાંને
અનુસરીને mAadhaarએપ દ્વારા
આધાર બેંક એકાઉન્ટ લિંક કરવાની સ્થિતિ પણ ચકાસી શકો છો:
- Play store માં જઈ ને mAadhaar ઍપ્લિકેશન ઇન્સ્ટોલ કરી એપમાં લોગિન કરો
- ‘My Aadhaar’ પર ક્લિક કરો અને “Aadhaar-Bank Account Link Status” પસંદ કરો.
- આગળ, તમારો આધાર નંબર, કેપ્ચા કોડ દાખલ કરો અને ‘Request OTP’ પર ક્લિક કરો.
- તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો અને તમારા આધાર બેંક એકાઉન્ટને લિંક કરવાની સ્થિતિ જાણવા માટે ‘Verify’ પર ક્લિક કરો.
વારંવાર પૂછાતા પ્રશ્નો : FAQs of Aadhar bank link Status
પ્રશ્ન 1. આધાર કાર્ડ અને બેન્ક એકાઉન્ટ લિંક સ્ટેટસ ચેક કરવા માટે મોબાઇલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે ?
હા, તમારી આધાર બેંક લિંકિંગ સ્ટેટસ
તપાસવા માટે તમારો મોબાઈલ નંબર તમારા આધાર સાથે લિંક હોવો જોઈએ.
પ્રશ્ન 2. શું મારે મારું આધાર-બેંક
એકાઉન્ટ લિંકિંગ સ્ટેટસ ચેક કરવા માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે?
ના, તમારે તમારા આધાર બેંક એકાઉન્ટને લિંક કરવાની સ્થિતિ તપાસવા માટે કોઈ ચાર્જ ચૂકવવાની જરૂર નથી. તે એકદમ નિશુલ્ક છે.
પ્રશ્ન 3. કેટલા બેંક ખાતાઓને આધાર સાથે
લિંક કરી શકાય છે?
તમે તમારા આધાર કાર્ડને ફક્ત એક
બેંક ખાતા સાથે લિંક કરી શકો છો.
અગત્યની લિંક
આધાર કાર્ડની વેબસાઇટ પર જવા માટે |
|
એમ આધાર એપ્લિકેશન Download કરવા માટે |
|
Homepage |
0 Comments