આંગણવાડી ભરતી ફોર્મ – WCD Gujarat Anganwadi Bharti 2023, આંગણવાડી ભરતીના ફોર્મ ભરાવાના શરુ થઇ ગયેલ છે. આંગણવાડી ભરતીની તમામ માહિત મેળવો એક જ ક્લિક માં
Gujarat E-HRMS Portal
![]() |
આંગણવાડીની ભરતી 2023 ગુજરાત આંગણવાડી ભરતી 2023
Highlight Point Of આંગણવાડી
ભરતી 2023 ફોર્મ
સંસ્થા |
ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ |
પોસ્ટ |
આંગણવાડી વર્કર અને તેડાગર |
કુલ ખાલી જગ્યાઓ |
૧૦,૦૦૦ |
અરજીની પ્રક્રિયા |
ઓનલાઇન |
Anganwadi Bharti 2023 Gujarat last
date |
૩૦/૧૧/૨૦૨૩ |
સત્તાવાર વેબસાઇટ |
|
અરજી કરવાની વેબસાઇટ |
શૈક્ષણિક લાયકાત – Gujarat Anganwadi Bharti 2023
- આંગણવાડી વર્કર ધોરણ ૧૨ પાસ
- આંગણવાડી તેડાગર ધોરણ ૧૦ પાસ
- આંગણવાડી વર્કર ની ઉમર: ૧૮ થી ૩૩ વર્ષ
- આંગણવાડી તેડાગરની ઉમર ૧૮ થી 33 વર્ષ
આંગણવાડી ભરતી ડોક્યુમેન્ટ 2023
· જન્મ તારીખ ના પુરાવા માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/ધોરણ ૧૦/૧૨ નુ ક્રેડિટ સર્ટિફિકેટ
·
રહેઠાણનો પુરાવો ( રેશન કાર્ડ વગેરે )
·
સ્વ ઘોષણા પત્રક
·
મામલતદારશ્રી દ્વારા આપવામાં આવેલ સ્થાનિક રહેઠાણનું
પ્રમાણપત્ર
·
જાતિનું પ્રમાણપત્ર
·
આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝ ફોટા
·
ધોરણ 10 અને 12 ની માર્કશીટ
· અન્ય શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતુ હોય તો )
આંગણવાડી તેડાગર તરીકેના અનુભવ અંગેનુ પ્રમાણપત્ર (જો લાગુ પડતુ હોય તો
![]() |
આંંગણવાડી ભરતી 2023 |
આંગણવાડી ભરતી પગાર ધોરણ
આંગણવાડી વર્કર: ૧૦,૦૦૦/ નુ માનદવેતન
આંગણવાડી તેડાગરને ૫૫૦૦/નુ માનદવેતન
જિલ્લાઓનું લિસ્ટ અને જગ્યા :
Anganwadi Vacancy 2023 Selection Process – ભરતી પ્રક્રિયા ની સામાન્ય શરતો
Anganvadi Recruitment 2023 Online Process – આંગણવાડી વર્કર તેડાગર માટેના ઓનલાઈન ફોર્મ 2023, આંગણવાડી ઓનલાઈન ફોર્મ 2023
ગુજરાત
આંગણવાડી કાર્યકર કે તેડાગર ની ભરતી પ્રક્રીયા નો ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે
નીચે મુજબના સ્ટેપને અનુસરીને ઓનલાઇન અરજી અરજી કરી શકો છો.
·
સૌ પ્રથમ બાળ અને મહીલા વિકાસ ના eHRMS પોર્ટલ પર જાઓ
·
ત્યાં હોમપેજ પર ” Recruitment” પર ક્લિક કરી “Apply” પર ક્લિક કરો.
·
હવે તમને જુદી જુદી જાહેરાત જોવા મળશે જેવી કે ”
આંગણવાડી કાર્યકર/તેડાગર” માટે જિલ્લા પ્રમાણે અલગ અલગ પોસ્ટ દર્શાવેલ છે.
·
એમાંથી તમારે કયા જિલ્લા માટે આંગણવાડી ભરતી નું
ફોર્મ ભરવાનું છે તે પસંદ કરી “Apply” પર ક્લિક
કરો.
·
હવે ફોર્મ ભરવાની તમાંમ વિગતો આવશે તે વાંચી અને “Agree” બટન પર ક્લિક કરો.
·
હવે તમારે જીલ્લો, તાલુકો
અને ગામ પસંદ કરી આંગણવાડી પણ પસંદ કરવાની થશે.
·
ત્યારબાદ કઈ જગ્યા માટે ફોર્મ ભરવાનું તે પસંદ કરી
તમારો મોબાઈલ નંબર નાખવાનો થશે.
·
ત્યારબાદ “Send OTP” પર ક્લિક કરતા તમારા મોબાઇલ માં ” OTP ” આવશે.
·
તે ઓટીપી બોક્સ માં નાખી સબમીટ બટન પર ક્લિક કરો.
·
હવે નવું ફોર્મ ખુલશે જેમાં તમારી તમામ માહિતી નાખવાની થશે જેવી કે SSC ની માર્કસીટ પ્રમાણે ઉમેદવારનું. નામ અને અટક વગેરે.
·
હવે તમારે અન્ય તમામ પ્રમાણપત્રો ની વિગતો નાખી ડિકલેરેશન ફોર્મ આવશે
તે વાંચીને “SUBMIT” બટન પર ક્લિક કરો.
·
હવે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે જેવા કે તમારો
ફોટો અને સાઈન વગેરે.
·
હવે આગણવાડી ભરતી ના બધા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ
“SUBMIT
& CONFIRM” બટન પર
ક્લિક કરી ફોર્મને સબમીટ કરો.
·
હવે તમારા સામે અરજી ક્રમાંક દેખાશે જે સાચવીને
રાખવાનો થશે.
આંગણવાડી ભરતી માટે અગત્યની લિંક
E-HRMS ઓફીસીયલ વેબસાઈટ લીક |
|
આંગણવાડી ભરતી માં પુછાતા પ્રશ્નો માટે |
|
સ્વ
ઘોષણા પ્રત્રક ફોર્મ માટે |
|
વેબસાઇટના whatsapp ગ્રુપ જોઇન કરો |
|
જાહેરાત જોવા માટે |
આંગણવાડીની ખાલી જગ્યાની વિગત જોવા માટે :
- સૌ પ્રથમ https://e-hrms.gujarat.gov.in/ ઓપન કરો
- ત્યારબાદ તમારા જિલ્લાની જાહેરાત ની સામે આપેલ જગ્યાની વિગતનીViewDetails પર ક્લિક કરો
- ત્યારબાદ જિલ્લાના નામ પર ક્લિક કરો
- ત્યારબાદ તાલુકા ના નામ પર ક્લિક કરો
- જેથી કરીને ગામ વાઇઝ ખાલી જગ્યાની વિગતો દેખાશે
Social Plugin