baou ruselt | બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી | પરિક્ષાનું પરિણામ જાણો એક ક્લિક માં

baou ruselt | બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી | પરિક્ષાનું પરિણામ જાણો એક ક્લિક માં

  

  બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી | પરિક્ષાનું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો   ।

Short Briefing : બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પ્રવેશ 2024-25  આંબેડકર ઓપન યુનિવર્સિટી પરિણામ   । baou.org   ઘરે બેઠા અભ્યાસ કરો admission 2024|  online aplication  | BAOU id Card download 2024| baou assignment 2024| | baou result 2024| । baou exam Ruselt  Download 2024| baou result 2024,BAOU Result Statement,BAOU Result 2024 BA,BAOU Result 2024 Date,how can i check my baou result?,baou result statement b.a. 3rd year,baou result statement b.a. 1st year,Baou result assignment,BAOU Exam results

baou exam Ruselt
baou exam ruselt 
baou result 2024: બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીનું   પરિક્ષાનું પરિણામ જાણો 

બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી આર્ટસ, કોમર્સ, સાયન્સ, મેનેજમેન્ટ, એજ્યુકેશન, કોમ્પ્યુટર સાયન્સ, કાયદો અને સામાજિક કાર્ય જેવા વિવિધ ક્ષેત્રોમાં અંડરગ્રેજ્યુએટ, અનુસ્નાતક અને ડિપ્લોમા અભ્યાસક્રમો ચલાવે છે. 

વિદ્યાર્થીઓ તેમની પોતાની અનુકુળતા અને સગવડતા અનુસાર ઘરે બેઠા બેઠા કે નોકરી ની સાથે અભ્યાસક્રમ પુર્ણ કરી શકે છે. 

જો આ યુનિવર્સિટીમાં  તમે બી.એ. કે બી.કોમ. કરો તો એની માન્યતા અને વેલ્યુ બીજી યુનિવર્સિટીના બી.એ. અને બી.કોમ. જેટલી જ છે જે બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી માંં એડમિશન લેવા માટે અહિં ક્લિક કરો 

આ આર્ટિકલમાં આપણે બાબા સાહેબઆંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પરીક્ષા આપ્યા બાદ પરિણામ કેવી રીતે જોવુ તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતિ મેળવીશું. 

 બાબા સાહેબ  આંબેડકર ઓપન યુનિવર્સિટી પરિણામ 2024

આર્ટિકલનું નામ

BAOU પરિણામ તપાસવું 

આર્ટિકલનો હેતુ

વિધાર્થીઓ સરળતાથી પરિણામ જોઇ શકે   

પરિક્ષા માટેની નું પરિણામ  ડાઉનલોડ કરવા માટે         

અહિં ક્લિક કરો 

 અમારી સાથે વ્હોટસએપ માં જોડાવા માટે 

 અહીં ક્લિક કરો 

 

 

 

 

 


 





આ પણ વાંચો 


      બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાં પરીક્ષાનુંં પરિણામ જોવાની રીત 

બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માં  પરિક્ષા આપ્યા બાદ પરિણામ જોવા  માટે સૌ પ્રથમ  https://baou.edu.in/ પર ક્લિક કરવાનુ રહેશે

  • તેમાં student corner ના વિકલ્પ માં જઇને Ruselt  પર ક્લિક કરવાનુ રહેશે
  • ત્યારબાદ ખોલેલ પેજમાં  જે તે કોર્ષ ના પરિણામ  પર ક્લિક કરવાનુ રહેશે. ત્યારબાદ નવુ પેજ ઓપન થશે. 
  • જેમાં વિધાર્થીએ જો એક એક વર્ષનું પરિણામ જોવુ હોય તો  Single Statement   અને સંપુર્ણ કોર્ષનું પરિણામ જોવુ હોય તો   Overall Statement સિલેક્ટ કરવાનુ રહેશે. 

  • જેમાં વિધાર્થીએ પોતાને મળેલ Enter Enrollment Number નાખવાનો રહેશે એનરોલમેન્ટ નંબર આઇ કાર્ડ પર છાપેલો હોય તે મુજબ જ નાખવાનો રહેશે. 
  • ત્યારબાદ કોર્ષ સિલેક્ટ કરો 
  • ત્યારબાદ વર્ષ સિલેક્ટ કરો 
  • અને ત્યારબાદ show Ruselt સિલેક્ટ કરો 

  •  show Ruselt પર ક્લિક કરવાથી પરિણામ જોઇ શકાશે. 
  • ત્યારબાદ Generate Report Statemant  પર ક્લિક કરવાથી પરિણામ ડાઉનલોડ કરી શકશો 
  • baou result 2023
    baou result 2023


  આ પણ વાંચો એડમિશન 2024 કારકિર્દી માર્ગદર્શન 2024 ડાઉનલોડ કરો 


મિત્રોઆશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી કરીને  તેમને મદદ કરી શકાય  તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!

  આવી જ વધુ માહિતી મેળવવા માટે   WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો        

 

 

Post a Comment

0 Comments

Close Menu