આંગણવાડી ભરતી ફોર્મ – WCD Gujarat Anganwadi Bharti 2023, આંગણવાડી કાર્યકર/તેડાગરનું પરિણામ જાહેર
Gujarat Anganwadi result 2023-24 |
Gujarat E-HRMS Portal
આંગણવાડીની ભરતી 2023 ગુજરાત આંગણવાડી ભરતી 2023
Highlight Point Of આંગણવાડી ભરતી 2023 પરિણામ
સંસ્થા | ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ |
પોસ્ટ | આંગણવાડી વર્કર અને તેડાગર |
કુલ ખાલી જગ્યાઓ | ૧૦,૦૦૦ |
અરજીની પ્રક્રિયા | ઓનલાઇન |
Anganwadi Bharti 2023 Gujarat last date | ૩૦/૧૧/૨૦૨૩ |
સત્તાવાર વેબસાઇટ | |
પરિણામ જોવા માટે ની વેબસાઇટ |
Anganvadi Recruitment 2023 merit list 2023-24 – આંગણવાડી વર્કર તેડાગર માટેનુ પરિણામ જોવાની પ્રક્રિયા
ગુજરાત આંગણવાડી કાર્યકર કે તેડાગર ની ભરતી પ્રક્રીયા નુ પરિણામ જાહેર થઇ ચુક્યુ છે તમે નીચેના સ્ટેપને અનુસરીને પરિણામ જોઇ શકો છો.
· સૌ પ્રથમ બાળ અને મહીલા વિકાસ ના eHRMS પોર્ટલ પર જાઓ
· ત્યાં હોમપેજ પર ” Recruitment” પર ક્લિક કરી “ કરી merit/reject List પર ક્લિક કરો ”
· હવે ખુલેલા પેજ ના Advertisement વિકલ્પ માં તમારા જિલ્લાની જાહેરાત સિલેક્ટ કરો
· અને સિલેક્ટ Post માંં જે પોસ્ટ નું પરિણામ જોવા માંગો છો તે સિલેક્ટ કરો અને Search બટન પર ક્લિક કરો
· જેથી તમારા જિલ્લાનું મેરીટ લિસ્ટ ખુલશે જેમાંં તમે View Merits, Reject List અને Apply Gtievance ના વિકલ્પ જોવા મળશે
- જેમાં તમે View Merits પર ક્લિક કરવાથી આંગણવાડી નુ મેરિટ લિસ્ટ જોવા મળશે
- Reject List પર ક્લિક કરવાથી જે ઉમેદવારો નુ ફોર્મ કોઇ કારણોસર રિજેક્ટ થયુ છે તેવા ઉમેદવારો નુ લિસ્ટ જોવા મળશે
- અને Apply Gtievance પર ક્લિક કરવાથી જો આ પરિણામ બાબતે આપને કોઇ ફરીયાદ હોય તો તે કરી શકશો
0 Comments