બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી | પરિક્ષાનુ ફોર્મ ભરો ઓનલાઇન ।
Short Briefing : બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પ્રવેશ 2024-25 । આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા । baou.org । ઘરે બેઠા અભ્યાસ કરો ।admission 2024 | online aplication | BAOU id Card download 2024 baou assignment 2024 | baou result 2024 । exam hall ticket Download 2024
બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાંં પરિક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરો
બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એ વિધાર્થીઓ માટે આશિર્વાદ સમાન છે જે પોતાનો વ્યવસાય કે નોકરી સાથે ભણવા માંગે છે અને આગળ વધવા માંગે છે જેમાં ધોરણ ૧૦ કે તેથી ઓછો અભ્યાસ કરેલો હોય અને આપ ગ્રેજ્યુએટ બનવા માંગો છો તો તેના માટે આ યુનિવર્સિટી માં અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. આંબેડકર ઓપન યુનિવર્સિટી (Dr. Babasaheb Ambedkar Open University) દ્વારા તમે ઘરે રહીને, ધંધો કે નોકરી કરતાં બી.એ. (B.A.) પાસ કરી શકો કે બી.કોમ. કરી શકો. બીજા સર્ટિફિકેટ કોર્સ (Certificate courses) પણ કરી શકો છો . જે તમારા માટે ઉપયોગી થઈ શકે છે.
બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માં એડમિશન મેળવ્યા બાદ પરિક્ષા આપવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાના હોય છે તેના સિવાય પરિક્ષામાં બેસવા દેવામાં આવતા નથી આથી
આ આર્ટિકલમાં આપણે બાબા સાહેબઆંબેડકર ઓપન યુનિવર્સિટીમાં એડમિશન મેળવ્યા બાદ પરીક્ષા ફોર્મ કેવી રીતે ભરવુ તેના વિશે માહિતિ મેળવીશુ.
બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પરીક્ષા ફોર્મ 2024-25
આર્ટિકલનું નામ | આંબેડકર યુનિવર્સિટી ની પરિક્ષા માટેફોર્મ |
આર્ટિકલનો હેતુ | આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પરીક્ષા માટેની હોલ ટિકીટ ડાઉનલોડ કરવી |
પરિક્ષા ફોર્મ ભરવા માટે | અહિં ક્લિક કરો |
અમારી સાથે વ્હોટસએપ માં જોડાવા માટે |
આ પણ વાંચો
- તેમાં student corner ના વિકલ્પ માં જઇને examination પર ક્લિક કરવાનુ રહેશે
- ત્યારબાદ ખોલેલ પેજમાં exam-form પર ક્લિક કરવાનુ રહેશે
- ત્યારબાદ Register Here પર ક્લિક કરવાથી નવુ પેજ ઓપન થશે
- જેમાં વિધાર્થીએ પોતાનો કોર્ષ નો પ્રકાર, કોર્ષ, Enter Enrollment Number અને મોબાઇલ નંબર અને જન્મ તારીખ નાખવાની રહેશે
- ત્યારબાદ રજીસ્ટ્રેશન પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે
- રજીસ્ટ્રેશન બાદ Enter Enrollment Number માં પોતાનો એનરોલમેન્ટ નંબર નાખવાનો રહેશે.
- ત્યારબાદ લોગીન પર ક્લિક કરવાથી તમારા પરીક્ષા આપવાના બાકી રહેતા વિષયો દેખાશે
- તે વિષયને ટીક કરીને સેવ પર ક્લિક કરવાથી સબમિટ નુ બટન આવશે જેને સબમિટ કરવાથી તમારુ ફોર્મ સબમિટ થઇ જશે
- Baou exam form pdf download
- ત્યારબાદ પ્રિન્ટ પર ક્લિક કરવાથી ફોર્મ પ્રિન્ટ કરીને અભ્યાસ કેન્દ્રમાં જમા કરાવવાનું રહેશે.
આ પણ વાંચો એડમિશન 2024 કારકિર્દી માર્ગદર્શન 2024 ડાઉનલોડ કરો
આ પણ વાંચો: બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી | હવે ઘરે બેઠા અભ્યાસ કરો । એડમિશન 2024 ઘરે બેઠા કોલેજ કરવા માટે અહિં ક્લિક કરો
મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી કરીને તેમને મદદ કરી શકાય તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!
આવી જ વધુ માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
0 Comments