GEDA ।E-Riksha Subsidy Sahay Yojana 2024| ઇલેક્ટ્રીક રીક્ષા ખરીદવા પર મળશે ૫૦,૦૦૦ ની સબસીડી યોજનાની સંપુર્ણ માહિતિ મેળવો એક ક્લિક માં

GEDA ।E-Riksha Subsidy Sahay Yojana 2024| ઇલેક્ટ્રીક રીક્ષા ખરીદવા પર મળશે ૫૦,૦૦૦ ની સબસીડી યોજનાની સંપુર્ણ માહિતિ મેળવો એક ક્લિક માં

E-Riksha Subsidy Sahay Yojana 2024:  ઇ-રિક્ષા સબસીડી યોજનાની સંપુર્ણ માહિતિ મેળવવા માટે અહીં ક્લિક કરો 

ઇ રીક્ષા સબસીડી સહાય :

 સરકાર દ્વારા પેટ્રોલનો બચાવ, પર્યાવરણનું જતન, અને પ્રદુષણ ઘટાડવા સરકારે બેટરીથી સંચાલિત ત્રિ ચક્રી વાહન યોજના બહાર પાડી છે. તો આવો બધા સાથે મળીને પેટ્રોલનો બચાવ અને પર્યાવરણનું જતન કરીએ. તો આ યોજનાનો લાભ મેળવવા માટે સંપૂર્ણ વિગતો આપણે આ લેખમાં મેળવીએ.

E-Riksha Subsidy Sahay Yojana 2024

કલાઈમેન્ટ ચેન્જની સમસ્યા આજકાલની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. વિશ્વમાં પ્રદુષણનો ફેલાવો ખૂબ જ વધી ગયો છે તો દરેક દેશો દ્વારા અલગ અલગ પ્રકારે પ્રદૂષણને ઓછું કરવાની યોજનાઓ કે નીતિ નિયમો બનાવે છે એ રીતે આપણી સરકારે પણ પ્રદૂષણમાં ઘટાડો કરવા અને પેટ્રોલનો પણ બચાવ કરી શકાય તે માટે સરકારે ઇલેક્ટ્રિક સાધનોની સહાય યોજના બહાર પાડી છે. પ્રદૂષણ ઘટાડવા અને પર્યાવરણને સાચવવા માટે પરંપરાગત ઊર્જાનો વપરાશ વધારવો ખૂબ જ જરૂરી છે. એ માટે બેટરી સંચાલિત સ્કૂટર, રિક્ષા , બાઇક અને કાર પણ હવે વિકસાવવામાં આવી રહ્યા છે. આ યોજનામાં 48000 સુધીની સહાય આપવામાં આવે છે.

બેટરી સંચાલિત ત્રિ ચક્રી વાહન યોજનામાં અરજી કોણ કરી શકે ?

  • વ્યકિતગત અને સંસ્થાકીય અરજદારો

અરજીપત્રક ક્યાંથી ઉપલબ્ધ થશે ?

  • ગુજરાત સરકારે બહાર પાડેલ વેબસાઇટ geda.gujarat.gov.in પરથી અરજીપત્રક મેળવી શકાય.

અરજી સાથે આપવાની થતી વિગતો

  • આધારકાર્ડની સ્વ પ્રમાણિત નકલ
  • ત્રિ ચક્રી વાહન ચલાવવા માટેના ડ્રાઇવિંગ લાયસન્સની નકલ
  • અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિ/ દિવ્યાંગ/ મહિલા સાહસિક / સ્ટાર્ટઅપ સાહસિક/ સામાજિક આર્થિક મોજણી અંતર્ગત જાહેર કરેલ ગરીબ/ અતિ ગરીબ/ બિનઅનામત વર્ગના આર્થિક પછાત અંગેના સમક્ષ અધિકારીના પ્રમાણપત્રની સ્વ પ્રમાણિત નકલ ( જો લાગુ પડતી હોય તો )

સંસ્થાકીય અરજદાર

  • સંસ્થાની નોંધણીના પ્રમાણપત્રની નકલ
  • સંસ્થાના લાઇટબીલ/ પ્રોપર્ટી ટેક્ષ બિલની નકલ
  • સંસ્થાનો ત્રિ ચક્રી વાહન ખરીદવા અને વપરાશ કરવા અંગેનો ઠરાવ

અરજીપત્રક ભરીને ક્યાં  જમાં કરાવવું ?

  • અરજીપત્રક ઉત્પાદક તથા મોડેલની પસંદગી કરીને અધિકૃત કરેલ ઉત્પાદકોના ડીલર્શ અથવા જેડા કચેરીમાં જમાં કરાવવાનું રહેશે.

વાહન ખરીદી પરકેટલી સબસીડી મળવાપાત્ર છે ?

  • રૂપિયા 48000/- પ્રતિ વાહને સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે.

સહાયના લાભની રકમ કઈ રીતે મળશે ?

  • જેડા દ્વારા યોજનાની શરતો મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીના બેંક ખાતામાં વાહનની ખરીદી કર્યા પછી સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

સંપર્ક નંબર

  • ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી ( GEDA ) ગાંધીનગર,
  • ફોન નંબર: 079- 23257251-53
  • તથા માન્ય ઉત્પાદકો

માન્ય ઉત્પાદકોનું લીસ્ટ

  • મહિન્દ્રા ઇલેક્ટ્રિક મોબીલીટી લિમિટેડ, બેંગલોર – ૯૬૨૪૦૧૪૭૫૭
  • વર્ડ વિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબીલિટી લિમિટેડ, વડોદરા – ૭૭૭૯૦૪૩૨૪૧
  • કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન લિમિટેડ, પુણે ૯૦૯૬૦૦૧૧૦
  • અતુલ ઓટો લિમિટેડ, રાજકોટ ૮૯૮૮૮૭૦૯૯૯
  • દિલ્લી ઇલેક્ટ્રિક ઓટો પ્રાઇવેટ લિમિટેડ, હરિયાણા ૯૩૫૦૨૦૯૬૫૯
  • ઓક્યુલસ ઓટો ઈન્ડસ્ટ્રીઝ એલએલપી, હિંમતનગર ૯૬૩૮૭૨૭૫૭૬
  • ઈબજ મોબીલીટી એલએલપી , અમદાવાદ ૯૯૦૯૬૦૧૨૩૬

અગત્યની લિંક 

મોડેલ વાઈજ પ્રાઈસ લીસ્ટ જોવા માટે 

 અહી ક્લિક કરો

વ્યકિતગત અરજી ફોર્મ ડાઉનલોડ 

અહીં ક્લિક કરો      

સંસ્થાકીય અરજી ફોર્મ ડાઉનલોડ 

અહીં ક્લિક કરો

ડોક્યુમેન્ટ લીસ્ટ જોવા માટે 

અહીં ક્લિક કરો

અન્ય માહિતી માટે

અહીં ક્લિક કરો

મિત્રોઆશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી કરીને  તેમને મદદ કરી શકાય  તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!

 

  આવી જ વધુ માહિતી મેળવવા માટે   WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો        


Post a Comment

0 Comments

Close Menu