181 Women Helpline Number Details in Gujarat | 181 અભયમ મહિલા હેલ્પલાઈન

181 Women Helpline Number Details in Gujarat | 181 અભયમ મહિલા હેલ્પલાઈન

181 Women Helpline Number Details in Gujarat | 181 અભયમ મહિલા હેલ્પલાઈન

Short Briefing : 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન |  Mahila Helpline Number 181 | Women & Child Development Department (WCD) Scheme | 181 Mobile Application Information | 181 Abhayam information in Gujarati

181 Mahila Help Line Number 

ગુજરાત સરકાર અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓની સુરક્ષા તથા કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે.  ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા માટે ‘181 અભયમ્ (181 Abhayam)  મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે૧૮૧ હેલ્પ લાઇન દ્વારા રાજ્યમાં કોઈપણ જગ્યાએ મહિલાઓ પર ઘરેલું હિંસા બની રહી હોય અથવા એવો ભય હોય તો  તે ‘Mahila Helpline Number 181”  પર ફોન કરી તાત્કાલિક મદદ મેળવી શકે છે.

મહિલા અભયમ હેલ્પલાઈન  હેલ્પલાઈન દ્વારા કોઇ પણ મહિલાઓ કોઈપણ સમયેકોઈપણે સ્થળે લાભ મેળવી શકે છે181 Women Helpline Number દ્વારા મળતી તમામ સેવાઓ અને લાભ વિનામૂલ્યે આપવામાં આવે છે.

181
181

Highlight Point of 181 Women Helpline Number

યોજનાનું નામ

181 અભયમ મહિલા હેલ્પલાઈન

આર્ટિકલની ભાષા

અંગ્રેજી અને ગુજરાતી

વિભાગનું નામ

મહિલા અને બાળ વિકાસ વિભાગ

હેતુ

રાજ્યમાં કોઈપણ સ્થળેકોઈપણ સમયે મુશ્કેલમાં મુકાયેલ મહિલાઓને વિનામુલ્યે મદદ કરવાનો હેતુ છે.

કેવી રીતે 181 નો લાભ લઈ શકાય?

આ હેલ્પલાઈન પર વિનામૂલ્યે કોલ કરીને મદદ માટે માંગણી કરી શકાય છે.

અધિકૃત વેબસાઈટ

https://wcd.gujarat.gov.in/

Download Sankat Sakhi Mobile Application Download કરવા માટે 

Download Now

ઓફિશિયલ વેબસાઈટ (GVK EMRI)

https://www.emri.in/privacy-policy/181-women-helpline/

Mahila Helpline number Gujarat

181

181 helpline ની  App Download કરવા માટે

અહીં ક્લિક કરો

                        

મહિલા હેલ્પલાઈન સેવાનો ઉપયોગ કોણ કરી શકે ?

કોઈપણ યુવતી કે મહિલા આ સેવાનો ઉપયોગ કરી શકે.

મહિલાને મદદરુપ બનનાર કોઇપણ પુરુષ આ સેવાનો ઉપયોગ કરી શકે છે.

રાજ્ય હિંસાનો ભોગ બનેલી અન્ય રાજ્ય ની મહિલા આ સેવાનો લાભ મેળવી શકે છે.

મહિલાઓને કઈ કઈ બાબતોમા મદદ/માર્ગદર્શન અપાય છે ?

મહિલાઓ સાથે થતી હિંસા (શારીરીક માનસીકઆર્થિકતેમજ કાર્યના સ્થળે જાતિય સંલગ્ન જીવન તેમજ અન્ય સબંધોના વિખવાદ

જાતિય સતામણી (છેડતી અને બાળ જન્મ ને લગતી બાબતો (સ્ત્રીભૃણ હત્યા)

સાયબર ગુન્હાઓ ( ટેલિફોનિક ટોકિંગ) ચેટીંગ, SMS,ઈન્ટરનેટ)

મહિલાઓને કયા કયા પ્રકારની મદદ મળે છે. ?

ફોન ઉપર માર્ગદર્શન

હિંસાના સંજોગોમાં તાત્કાલિક બચાવ

ટુંકા ગાળાનું અને લાંબા ગાળાનું કાઉન્સેલીંગ (સલાહ)

મહિલાલક્ષી માળખાઓ અને યોજનાઓની માહિતિ

મિત્રોઆશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને વધુ ને વધુ શેર કરવા વિનંતી જેથી કરીને જરુરીયાત મંદ મહિલાને મદદ મળી શકે  તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છોવેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!

                       WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો                      

Post a Comment

0 Comments

Close Menu