Gyan Sadhana Scholarship Yojana 2024 । જ્ઞાન સાધના પરિક્ષા બુક | Gyan sadhana Question paper

Gyan Sadhana Scholarship Yojana 2024 । જ્ઞાન સાધના પરિક્ષા બુક | Gyan sadhana Question paper

Gyan Sadhana Scholarship Yojana 2024:  પરિક્ષા પાસ કરીને મેરીટ માં આવવાથી મળશે વાર્ષિક ૨૨૦૦૦ થી ૨૫૦૦૦ ની સહાય। જ્ઞાન સાધના પેપર pdf Download | જ્ઞાન સાધના બુક ડાઉનલોડ કરો એક ક્લિકમાંં  

 

Gyan Sadhana Scholarship Yojana 2024

Gyan Sadhana Scholarship Yojana 2024


Gyan Sadhana Scholarship Yojana 2024

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા pdf |  જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા book pdf  |જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા Answer Key |  જ્ઞાન સાધના પરીક્ષા પેપર pdf | Gyan Sadhana Scholarship book PDF download | gyan sadhana scholarship exam paper 2023 pdf download | Gyan Sadhana Scholarship Syllabus | gyan sadhana scholarship syllabus in gujarati | gyan sadhana login । SEB Exam 

Gyan Sadhana Scholarship Yojana 2024 : ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા જરુરિયાત મંદ વિધાર્થીઓને શિક્ષણમાં મદદ મળી રહે તે માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે તે જ રીતે હોશિયાર અને જરૂરીયાતમંદ વિધાર્થીઓ . ધોરણ 9 થી 12 સુધી સારી શાળામા શિક્ષણ મેળવી શકે તે માટે મુખ્યમંત્રી Gyan Sadhana Scholarship Yojana અમલમા મૂકવામા આવી છે. તેની તૈયારી અંગેની સંપુર્ણ  સંપુર્ણ માહિતિ નીચેના આર્ટિકલમાં આપવામાં આવેલ છે.

     


    Gyan Sadhana Scholarship Yojana 2024 
    હાઇલાઇટ પોઇન્ટ ઓફ જ્ઞાન સાધના યોજના

    યોજનાનુ નામ

    મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજના 2024

    ( Gyan Sadhana Scholarship Yojana )

    સ્કોલરશીપ સહાય

    ધોરણ 9 થી 10 ના વિદ્યાર્થીઓને

    વાર્ષિક રૂ.22000 સ્કોલરશીપ સહાય
    ધોરણ 11 થી 12 ના વિદ્યાર્થીઓને

    વાર્ષિક રૂ.25000 સ્કોલરશીપ સહાય

    પરીક્ષાની તારીખ

    30-3-2024

    ઓફિશીયલ વેબસાઇટ

    https://gssyguj.in

    www.sebexam.org

     

    જ્ઞાન સાધના ગ્રુપ માં જોડાવા માટે 

    અહીં ક્લિક કરો 

    મુખ્યમંત્રી જ્ઞાનસાધના યોજના 2024 

    ·        ધોરણ 1 થી 8 સળંગ સરકારી કે ગ્રાન્ટેડ શાળામા અભ્યાસ કરી હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્કોલરશીપ સહાય મેળવવા માટે આ ફોર્મ  ભરેલ હતા  Gyan Sadhana Scholarship Yojana ના લાભાર્થી વિદ્યાર્થીઓની પરીક્ષા દ્વારા પસંદગી કરવામા આવે છે. પરિક્ષા તારીખ 30/03/2024 છે  જે વિધાર્થી મિત્રો આ પરિક્ષા પાસ કરીને મેરીટમાં આવશે તેમને આ શિષ્યવૃતિનો લાભ મળશે.  

     

    જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનાની પરિક્ષાનું માળખું  pdf.  Gyan Sadhana scholarship Yojana Exam syllabus pdf 

    Gyan Sadhana Scholarship Yojana મા વિદ્યાર્થીઓની પસંદગી પરીક્ષા કટ ઓફ મેરીટના આધારે કરવામા આવે છે. જેમા લેવામા આવતી કસોટીનુ માળખુ નીચે  છે.

    કુલ ગુણ:  ૧૨૦ સમય:૧૫૦  મિનિટ

    અભ્યાસક્રમ


    કસોટીનો પ્રકાર

    પ્રશ્નો

    ગુણ

    સમય

    (૧) MAT બૌધ્ધિક યોગ્યતા

    ૪૦

    ૪૦

    ૧૫૦ મિનિટ

    (2)SAT શૈક્ષણિક યોગ્યતા

    ૮૦

    ૮૦

    MAT બૌધ્ધિક યોગ્યતા કસોટીના ૪૦ પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દીક તાર્કિક ગણતરીના રહેછે જેમાં સાદ્રશ્યવર્ગિકરણસંખ્યાત્મક શ્રેણીપેટર્નછુપાયેલી આકૃતિજેવા વિષયોના આધારે રહેશે

    SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીના પ્રશ્નોનું માળખું

    વિષયનું નામ

     પ્રશ્નો

    ગુણ

    વિજ્ઞાન

    ૨૦

    ૨૦

    ગુજરાતી

    ૧૦

    ૧૦

    અંગ્રેજી-

    ૧૦

    ૧૦

    હિન્દી

    ગણિત

    ૨૦

    ૨૦

    સામાજિક વિજ્ઞાન

    ૧૫

    ૧૫

    કુલ

    ૮૦

    ૮૦

     

     

     


    આ પણ વાંચો 

    જ્ઞાન સાધના સ્કોલરશિપની સંપુર્ણ માહિતિ માટે અહીં ક્લિક કરો  

    ઉપરનો અભ્યાસક્રમ ધોરણ ૮ ના ઉપરના વિષયો મુજબનો રહેશે.

    પરિક્ષાનું માધ્યમ: ગુજરાતી/અંગ્રેજી ઓનલાઇન ફોર્મ ભરતી વખતે પરિક્ષા કઇ ભાષામાં આપવી છે તે વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને તે મુજબ પરિક્ષા આપવા મળશે. 


     મુખ્યમંત્રી જ્ઞાનસાધના ઠરાવ અને જાહેરનામું  

    જ્ઞાન સાધના સ્કોલરશીપ બુક PDF  | Gyan Sadhana Scholarship book PDF

    જ્ઞાન સાધના બુક ‌ -1

     અહીં ક્લિક કરો 

    જ્ઞાન સાધના બુક ‌ -2

      અહીં ક્લિક કરો 

    જ્ઞાન સાધના બુક ‌ -3

      અહીં ક્લિક કરો 

    જ્ઞાન સાધના બુક ‌ -4

      અહીં ક્લિક કરો 

     જ્ઞાન સાધના બુક ‌ -5

     અહીંં ક્લિક કરો  

     

     

     જેમ જેમ પેપર પ્રકાશિત થતા જશે તેમ તેમ પેપર અપલોડ કરવામાં આવશે જેથી અવારનવાર આ વેબસાઇટ ની મુલાકાત લેતા રહેવા વિનંતી. 

    જ્ઞાન સાધના પરિક્ષા પેપર PDF

    જ્ઞાન સાધના પેપર 1


    આન્સર કી

    અહીં ક્લિક કરો

    અહીં ક્લિક કરો 

    જ્ઞાન સાધના પેપર ‌૧ થી ૧૫  અને આનસર કી  ડાઉનલોડ કરવા માટે

    અહીં ક્લિક કરો

    જ્ઞાન સાધના  પેપર ‌ -3

    અહીં ક્લિક કરો

    જ્ઞાન સાધના  પેપર ‌ -4

    અહીં ક્લિક કરો

     

     

     

     

     

     

     

     

     

     


    મિત્રોઆશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી કરીને ધોરણ ૮ નો અભ્યાસ પુર્ણ કરેલ વિધાર્થીઓ તેમની પસંદગીની સ્વનિર્ભરસરકારી શાળાઓમાં અભ્યાસ કરી શકે.  તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છોવેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!

                           WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો                      

     


    Post a Comment

    0 Comments

    Close Menu