PAN Card ઘરે બેઠા ફરીથી મેળવવા માટે અરજી કરો એક ક્લિક માં । E Pan card Download PDF
E PAN Card Download : કાર્ડની વિગતોમાં કોઈ ફેરફાર ન હોય તો જ રી-પ્રિન્ટ કરી શકાય છે.
E- PAN Card Download : કાયમી એકાઉન્ટ નંબર (PAN) એક ફરજિયાત દસ્તાવેજ છે, જે કોઈપણ નાણાકીય વ્યવહાર માટે આપવો જરૂરી છે. જેમ કે બેંક ખાતું ખોલવું, રોકાણ કરવું, વ્યવહાર કરવો વગેરે. જો તમારું પાન કાર્ડ ખોવાઈ ગયું છે, ચોરાઈ ગયું છે અથવા નુકસાન થયું છે, તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે ઘરે બેઠા કાર્ડને ફરીથી Download કરી શકો છો . અમે અહી તેની સંપૂર્ણ પ્રક્રિયા જણાવીશું.
પાન કાર્ડ ફરીથી મંગાવો ફક્ત એક ક્લિક માં |
Pan Card Download 2024
આથી જે મિત્રો પાન કાર્ડ ફરીથી મેળવવા કરવા માંગે છે તેઓ NSDL અથવા UTIITSL પોર્ટલ મારફતે પણ પ્રક્રિયા કરી શકે છે અથવા તેઓ એક સરળ પ્રક્રિયા દ્વારા પાન કાર્ડ Download માટેની અરજી કરી શકે છે.
તો આપણે નીચે મુજબ અલગ અલગ પધ્ધતિથી પાન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવુ તેની માહિતિ મેળવીશું.
પાન કાર્ડ Download કરવાની શરતો
કાર્ડની વિગતોમાં કોઈ ફેરફાર ન હોય તો જ Download કરી શકાય છે.
આ પાન કાર્ડ રિ પ્રિન્ટ કરવા માટે આધાર કાર્ડ તથા મોબાઇલ નંબર લિન્ક હોવો જોઇએ
પાન કાર્ડ પ્રિન્ટ કરવાની ફી
ભારતમાં કાર્ડ પહોંચાડવા માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.
ભારત બહારના સરનામા પર કાર્ડ પહોંચાડવા માટે તમારે 959 રૂપિયા ચૂકવવા પડશે. ફી ભર્યા પછી, તમારું રી-પ્રિન્ટેડ પાનકાર્ડ (Re-Printed PAN Card) આવકવેરા વિભાગના ડેટાબેઝમાં ઉપલબ્ધ સરનામા પર મોકલવામાં આવશે.
NSDL PORTAL પરથી અરજી કરેલ પાન કાર્ડ Download pdf
pan card download pdf પાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે, નીચેની લિંક પર ક્લિક કરો
STEP 1:પાન કાર્ડ રિ પ્રિન્ટ કરવા માટે NSDL પોર્ટલની મુલાકાત લો.
- https://www.onlineservices.nsdl.com/paam/ReprintEPan.html
STEP 2: ફોર્મ પર જરૂરી વિગતો દાખલ કરો જેમ કે જન્મ તારીખ, PAN આધાર નંબર અને કેપ્ચા કોડ.નાખો
STEP 3: 'સબમિટ' પર ક્લિક કરો
STEP 4 લિંક મોબાઇલ પર આવેલ ઓટીપી નાખો
STEP 5 માહિતિ બરાબર હશે તો પેમેન્ટ નો વિકલ્પ ખુલશે જેમાં પેમેન્ટ કરવાના વિકલ્પ હશે પેમેન્ટ કર્યા બાદ રિસિપ્ટ જનરેટ થશે અને પાન કાર્ડ તમારા ઘરે પોસ્ટ માં મોકલવામાં આવશે.
UTIITSL PORTAL પરથી અરજી કરેલ પાન કાર્ડ Download કરવાની પ્રક્રિયા
જો તમે UTIITSL વેબસાઈટ પર લેટેસ્ટ પાન અરજી કરી હોય, તો આ લિંકની મુલાકાત લઈને ફરીથી પ્રિન્ટની અરજી સબમિટ કરવાની રહેશે: https://www.pan.utiitsl.com/PAN_ONLINE/homereprint
STEP 3 : હવે રી પ્રિન્ટ -PAN પર ક્લિક કરો
STEP 4 : તમારો PAN નંબર, આધાર નંબર, જન્મ તારીખ નાખો
ત્યારબાદ કેપ્ચા કોડને આપેલ બોક્સમાં દાખલ કરો.
STEP 5 : હવે નવુ પેજ ખુલશે
STEP 6 : જેમાં તમારા 10 અંકના PAN કાર્ડ નંબર દાખલ કરો
STEP 7 : તમારા દસ્તાવેજો સાથે સંબંધિત તમારી જન્મ તારીખ નાખો
STEP 8 : જો જરૂરી હોય તો GSTIN નંબરનો નાખો
STEP 9 : કેપ્ચા કોડ ને આપેલ બોક્સ માં નાખો
STEP 10 : તમે આપેલ માહિતિની ખરાઇ કરી સબમિટ પર ક્લિક કરો. અને ઓટીપી મેળવવાના વિકલ્પમાં મોબાઇલ અથવા ઇમેલ સિલેક્ટ કરી સબમિટ કરો
STEP 11 : હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી પર ઓટીપી આવશે એક લિંક મોકલવામાં આવશે.
STEP 12 : તમે OTP નો ઉપયોગ નાખીને સબમિટ કરવાથી પેમેન્ટ કરવાનો વિકલ્પ આવશે જેને ઓપન કરીને પેમેન્ટ કરવાથી તમારી અરજી સફળતા પુર્વક થઇ જશે અને રિસિપ્ટ નંબર પણ જનરેટ થઇ જશે.
Highlight Point of Re Print Pan Card in Gujarati 2024 । પાન કાર્ડ ડાઉનલોડ કરો
આર્ટિકલનો વિષય | પાન કાર્ડ ડાઉનલોડ કરો |
NSDL ની વેબસાઇટ દ્વારા પાન કાર્ડ રિ પ્રિન્ટ કરવા માટે | |
UTIITSL ની વેબસાઇટ દ્વારા પાન કાર્ડ રિ પ્રિન્ટ કરવા માટે | |
અમારી સાથે વ્હોટસેપ દ્વારા જોડાવા માટે |
PAN Card Customer care પાન કાર્ડ સબંધિત સમસ્યા માટે મદદ
Income Tax વિભાગનો કોલ સેન્ટર નંબર
0124-2438000, 18001801961
NSDL કૉલ સેન્ટર નંબર
020-27218080, (022) 2499 4200
UTIITSL પોર્ટલ કોલ સેન્ટર નંબર
022-67931300, +91(33) 40802999, મુંબઈ ફેક્સ: (022) 67931399
PAN કાર્ડ ટોલફ્રી નંબર
આવકવેરા ટોલ ફ્રી નંબર- 18001801961
NSDL ટોલ ફ્રી નંબર- 1800 222 990
PAN CARD EMAIL ID
NSDL- tininfo@nsdl.co.in, info@nsdl.co.in
UTIITSL- utiitsl.gsd@utiitsl.com
આ પણ વાંચો ચુંટણી કાર્ડ ડાઉનલોડ કરો એક ક્લિક માં
0 Comments