અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2024 : સહાયક
જુનિયર ક્લાર્કની 612 જગ્યાઓની ભરતી, અહીં
વાંચો સંપૂર્ણ માહિતી
AMC Recruitment 2024, અમદાવાદ મહાનગરપાલિકા ભરતી : સ્નાતક પાસ અને અત્યારે
કોલેજના ત્રીજા વર્ષની પરીક્ષા આપવાના છે એવા ઉમેદવારો માટે અમદાવાદમાં સરકારી
નોકરી માટે સારા સમાચાર આવી ગયા છે. આ આર્ટિકલમાં ભરતી અંગે તમામ માહિતી આપવામાં
આવી છે.
AMC Clerk Recruitment 2024 |
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સહાયક જુનિયર ક્લાર્ક પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છતા લાયક ઉમેદવારોને શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પ્રક્રિયા, મહત્વની તારીખો અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિ વધુ માહિતી માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવ વિનંતી છે.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી
ભરતી કરનાર સંસ્થા |
અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશન |
પોસ્ટ |
સહાયક જુનિયર ક્લાર્ક |
જગ્યા |
612 |
અરજી કેવી રીતે કરવી ? |
ઓનલાઇન |
નોકરીનું સ્થળ |
અમદાવાદ |
અરજી કરવાની છેલ્લી તારીખ |
15/04/2024 |
Officially website |
અમદાવાદ મહાનગરપાલિકા ભરતીની શૈક્ષણિક લાયકાત
આ ઉપરાંત કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ.
Amc clerk Bharati 2024 ઉંમર મર્યાદા
ન્યૂનતમ: 18 વર્ષ
મહત્તમ: 33 વર્ષ
AMC CLER BHARATI 2024 માટે અરજી ફી
કેટેગરી |
ફીની રકમ |
સામાન્ય શ્રેણી |
₹ 500 |
OBC/EWS/SC/ST |
₹ 250 |
PH શ્રેણી |
શૂન્ય |
આ પણ વાંચોઃ- પાન કાર્ડ ખોવાઇ જાય કે તુટી જાય તો અરજી કરો ઓનલાઇન એક ક્લિક માં
AMC CLERK NOTIFICATION 2024 PDF
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સહાયક જુનિયર ક્લાર્ક
પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છતા લાયક ઉમેદવારોને શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પ્રક્રિયા, મહત્વની તારીખો અને અન્ય
પાત્રતા પ્રક્રિયા સંબંધિ વધુ માહિતી માટે આપેલું નોટિફિકેશન વાંચો.
Ahmedabad-municipal-corporation-Clerk-Recruitment-2024Download PDF
સહાયક જુનિયર ક્લાર્કનો પગાર
ભરતી પ્રક્રિયામાં પસંદ પામેલા ઉમેવાદોને ₹26,000 પ્રતિ મહિના ત્રણ સુધી ફિક્સ પગાર
મળશે.
AMC ભરતી પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોએ MCQ ટેસ્ટ આધારીત પરીક્ષા આપવાની રહેશે અને
પરીક્ષામાં તેમના પ્રદર્શનના આધારે
ઉમેદવારોની પસંદગી મેરીટના આધારે કરવામાં આવશે. પસંદગીનો આગળનો તબક્કો દસ્તાવેજની
ચકાસણી છે.
· લેખિત mcq પરીક્ષા
· ઈન્ટરવ્યુ
· દસ્તાવેજની ચકાસણી
· ફાઇનલ મેરિટ લિસ્ટ
AMC CLERK EXAM SYLLABUS
No. | Tentative Syllabus for Sahayak Junior Clerk | MCQ Test Weightage (%) | |
Name of Subject | |||
1 | General Knowledge, History of Gujarat, Geography of Gujarat, Culture, Constitution of India, Current Affairs (India and Environment, General Administration, Government Schemes, Art and Gujarat), | 20 | |
2 | Gujarati Grammar | 10 | |
3 | English Grammar | 10 | |
4 | Logical Test & Reasoning Ability | 10 | |
5 | Basics of Computer | 15 | |
6 | Ahmedabad City & AMC | 15 | |
7 | Mathematics | 5 | 20 |
Arithmetical Ability | 5 | ||
Basics of Accounting & Auditing | 10 | ||
Total | 100 |
AMC
CLERK માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
· ઉમેદવારોએ નીચે આપેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી કરવી
આવશ્યક છે. ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવવાનું થશે અને ત્યારબાદ અને પછી અરજી કરવા માટે લૉગિન કરો.
· બધા જરૂરી બધી માહિતિ દાખલ કરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
· અંતિમ સબમિટ બટન પહેલાં, દાખલ કરેલી વિગતો તપાસો.
AMC CLERK 2024 મહત્વની તારીખ
· ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ – 15/03/2024
· ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ – 15/04/2024
AMC
ભરતી 2024
– વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
1. AMC
સહાયક ક્લાર્ક, સહાયક ટેક સુપરવાઈઝર ભરતી 2024 માટે કેવી રીતે
અરજી કરવી?
Ans. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર
વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી
શકે છે.
2. AMC
સહાયક ક્લાર્ક, સહાયક ટેક સુપરવાઇઝર ભરતી 2024 માટે અરજી
કરવાની છેલ્લી તારીખ શું છે?
ans 15-04-2024
મહત્વપૂર્ણ સૂચના :
કૃપા કરીને ઉપરની
માહિતિને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે તપાસણી કરીને ત્યારબાદ જ ઓનલાઇન અરજી કરવા વિનંતી છે.
Amc clerk
recruitment 2024 important link
ઓફિશિયલી જાહેરાત જોવા માટે |
|
ઓનલાઇન અરજી કરવા માટે |
|
અમારી સાથે વ્હોટસેપ ગ્રુપમાં
જોડાવા માટે |
0 Comments