Gyan sahdana, gyan setu call letter download 2024 | શિષ્યવૃતિ પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

Gyan sahdana, gyan setu call letter download 2024 | શિષ્યવૃતિ પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


CET કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ અને જ્ઞાન સાધના પરિક્ષા  ના કોલ લેટર નીકળવાના શરૂ | ધોરણ ૫ અને ધોરણ ૮ જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના  યોજનાની પરિક્ષાના કોલ લેટર કાઢવા અંગેની સંપુર્ણ માહિતિ માટે અહીં ક્લિક કરો.

gyan sadhana/ gyan setu call letter 2024
gyan sadhana/ gyan setu call letter 2024 

જ્ઞાન સાધના શિષ્યવૃતિ કોલલેટર 2024 

મિત્રો ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ શિષ્યવૃતિ જ્ઞાન સાધના શિષ્યવૃતિ ધોરણ ૮ અને જ્ઞાન સેતુ સ્કોલરશિપ ધોરણ ૫ની પરિક્ષાના કોલ લેટર નીકળવાના શરૂ થઇ ચુકેલ છે તો આપ નીચે આપેલ માહિતિ અનુસાર પ્રક્રિયા કરીને કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો.

    short briefing:  Gyan setu call letter  2024 |  cet gyan setu call letter Download in Gujarati 2024 | GYAN SADHANA CALL LETTER DOWNLOAD 2024 PDF

     વિધાર્થી UID નંબર મેળવવાની પ્રક્રિયા

    કોલલેટર ડાઉનલોડ કરવા માટે UID નંબર હોવો જરૂરી છે

    ·       તમારો uid નંબર તમને ખબર ના હોય તો નીચેની પ્રોસેસને અનુસરીને જાણી શકો છો

    ·       UID  નંબર શોધવા માટે  https://www.ssgujarat.org/patrak3studentsearch.aspxપર ક્લિક કરો

    ·       ત્યારબાદ  Know your student ID પર ક્લિક કરો 

    ત્યાર બાદ સૌથી ખુલેલા પેજ માં  સૌથી નીચે ના વિકલ્પમાં  તમારો આધાર કાર્ડ નંબર નાખીને સર્ચ કરો 

    ·        તેમા તમારી શાળાની વિગતો જોવા મળશે  

    ·       જેમાંથી CHILD UID નંબર દેખાશે. જે નંબર કોલલેટર ડાઉનલોડ કરતી વખતે નાખવાનો હોય છે.  

    કોમન એન્ટ્રેન્સ પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ pdf | gyan sadhana call letter Download 2024 pdf 

    ઉમેદવારે પ્રવેશ પરિક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે.

    ·      વિદ્યાર્થીએ કોલ લેટર ડાઉનલોડ કરવા માટે કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.

    ·       સૌપ્રથમ https://sebexam.org/પર જવું

      ત્યારબાદ Print Hall Ticket પર ક્લિક કરો

    ·     SwiftChat Lite (convegenius.ai)  લિંક ઓપન થશે ત્યારબાદ તેમાં મોબાઇલ નંબર નાખવો અને ઓટીપી દ્વારા તેને વેરીફાઇ કરો ત્યાર બાદ નીચે મુજબના મેસેજ ટાઇપ કરવા ના રહેશે

    ·       You must be here for Common Entrance Test (CET)

    ·       ભાષા સિલેક્ટ કરવાની રહેશે.

    ·       Please select your preferred chat language to start.😊

    ·       ભાષામાં ગુજરાતી સીલેક્ટ કરો

    ·       સરસ👍 હું તમારી સાથે ગુજરાતી માં ચેટ કરીશ.

    ·       મને તમારા વિશે વધુ જણાવવા માટે આગળ➡️ ક્લિક કરો.

    ·       ત્યારબાદ  તમને

    ·       તમે શિક્ષક છો કે વિદ્યાર્થી? નો પ્રશ્ન પુછશે જેમાં

    ·       હું વિદ્યાર્થી છું સિલેક્ટ કરવાનુ રહેશે.

    ·       કૃપા કરીને વિદ્યાર્થી આધાર UID દાખલ કરો

    ·       જેમાં વિધાર્થીનો આધાર UID દાખલ કરવાનો રહેશે.

    ·       Uid નાખ્યા બાદ વિધાર્થીની વિગતો બતાવશે.

    ·       જો વિગતો સાચી હોય તો વિગતો સાચી છે તેના પર ક્લિક કરવાનુ રહેશે.

    ·       હોલ ટિકિટ ડાઉનલોડ કરો ક્લિક કરવાથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે.

    ·       Hall-Ticket

    ·       Student-wise Hall Ticket પર ક્લિક કરવાથી વિધાર્થીની હોલ ટીકીટ pdf માં ડાઉનલોડ કરી શકાશે.

    HIGH LIGHT POINT OF GYAN SADHANA CALL LETTER DOWNLOAD 2024 PDF | GYAN SETU CALL  LETTER  2024

    આર્ટિકલનું નામ

    કોમન એન્ટ્રેન્સ પરિક્ષા કોલ લેટર ડાઉનલોડ

    કોમન એન્ટ્રેન્સ પરિક્ષા CET અને  જ્ઞાન સાધના પરિક્ષા કોલ લેટર ડાઉનલોડ કરવા માટે 

    અહીં ક્લિક કરો

    CET અને જ્ઞાન સાધના  પરીક્ષાની તારીખઃ

    30 માર્ચ , 2024 

    officially  website 

    https://sebexam.org/

    વિધાર્થીનો uid  નંબર સર્ચ કરવા માટે

    અહીં ક્લિક કરો

    આ પણ વાંચો 

    કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ, જ્ઞાન સાધના કોલલેટર ડાઉનલોડ 2024

    મિત્રોઆશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો   તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છોવેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!

                           WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો                      


    Post a Comment

    0 Comments

    Close Menu