Jawahar Navodaya Vidyalaya result 2025 । jnv result 2025 in gujarati

Jawahar Navodaya Vidyalaya result 2025 । jnv result 2025 in gujarati

Jawahar Navodaya Vidyalaya result 2025  જવાહર નવોદય વિધાલયમાં ધોરણ ૬ ની પ્રવેશ  પરિક્ષાનું પરિણામ તપાસો

Jawahar Navodaya Vidyalaya result 2025

 ભારત સરકાર દ્વારા પ્રતિભાશાળી વિધાર્થીઓને એક જ જગ્યાએ અભ્યાસ સાથે સાથે રહેવાની સુવિધા મળી રહે તે માટે રાજ્ય ના દરેક જિલ્લામાં જવાહર નવોદય વિધાલય શરૂ કરવામાં આવેલા છે જેમાં પ્રવેશ માટે પ્રવેશ પરિક્ષા લેવામાં આવે છે જેમાં ધોરણ ૬ અને ૯ માટે પ્રવેશ પરિક્ષા લેવામાં આવે છે વર્ષ ૨૦૨5 માં ધોરણ ૬માં પ્રવેશ માટેની લેવામાં આવી હતી જેનું પરિણામ જાહેર થઇ ગયું છે 

 મિત્રો, ભારત સરકાર દ્વારા સંચાલિત જવાહર નવોદય વિધાલયમાં ધોરણ ૬ નું પરિણામ આ જાહેર થઇ ગયું છે આપ નીચે આપેલી પ્રક્રિયાને અનુસરીને આપનુ પરિણામ તપાસી શકો છો

 

jnv result 2025
 jnv result 2025 




Short briefing  Jawahar Navodaya result  2025 Jawahar Navodaya Vidyalaya std 6 |Jawahar Navodaya Vidyalaya result  2025 । jawahar navodaya vidyalaya । જવાહર નવોદય વિધાલયનું પરિણામ 2025

 

Highlight Point

આર્ટિકલનું નામજવાહર નવોદય વિધાલય

ધોરણ ૬ની પ્રવેશ પરિક્ષાનું પરિણામ
ધોરણ ૬નું પરિણામ જોવા માટેઅહીં ક્લિક કરો
ધોરણ ૬નું પરિણામ જાહેર થવાની તારીખ25/03/2025
ઓફિશિયલી વેબસાઇટ

અહીં ક્લિક કરો  

    


 ઉમેદવારે  ધોરણ ૬ નુ પરિણામ જોવા માટે નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે.

  • વિદ્યાર્થીએ પરિણામ જોવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.
  • સૌ પ્રથમ જવાહર નવોદય વિધાલયની https://cbseit.in/cbse/2025/nvs_result/Result.aspx
  • ખુલેલા પેજમં " roll Number* માં પરીક્ષા વખતે વખતે મળેલો રોલ નંબર નાખવો  અને જન્મ તારીખ નાખો 
  • ત્યારબાદ 'Submit' to check  result પર ક્લિક કરો
  • ત્યારબાદ નવી વિન્ડો ખુલશે તેમાં તેમાં તમે તમારૂ પરિણામ જોઇ શકશો
  • જેને તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરી શકશો

મિત્રોઆશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો જેથી તેઓ આ માહિતિનો લાભ લઇ શકે  તેમજ આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય કે આ બાબતે કોઇ મુશ્કેલી હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છોવેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!


આવી જ વધુ માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

 

Close Menu