NAMO LAKSHAMI 2024 । વિધાર્થીનીઓને 50000ની સહાય આપતી સંપુર્ણ યોજના ની માહિતિ મેળવવા માટે અહીં ક્લિક કરો

NAMO LAKSHAMI 2024 । વિધાર્થીનીઓને 50000ની સહાય આપતી સંપુર્ણ યોજના ની માહિતિ મેળવવા માટે અહીં ક્લિક કરો

Gujarat Namo Laxmi Yojana Online Registration 2024 | નમો લક્ષ્મી યોજના માટે પાત્રતા અને લાભની જાણકારી | Namo Lakshmi Yojana Online Arji | Application Form PDF | Eligibility | Documents | અધિકૃત વેબસાઈટ | નમો લક્ષ્મી યોજના ઠરાવ pdf 2024 

NaMo Lakshmi Scheme 2024 

namo lakshami yojana 2024
namo lakshami yojana 2024 

ગુજરાત સરકાર દ્વારા  દિકરીઓને ભણવામાં પ્રોત્સાહન મળે તે માટે  નમો લક્ષ્મી યોજના
 શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં વિદ્યાર્થીનીઓ  જ્યારે તે 12 માં ધોરણની પરીક્ષા પાસ કરશે ત્યાં સુધીમાં ગુજરાત સરકાર તરફથી કુલ 50,000 રૂપિયાની સહાય કરી દેવામાં આવી હશે.

 ગુજરાત સરકાર દ્વારા ૫૦,૦૦૦ ની સહાય અંગેની યોજના NaMo Laxmi Yojana Gujarat 2024 વિશે સંપૂર્ણ જાણકારી મેળવવી જરૂરી છે જે અમે તમને આ આર્ટીકલ ના માધ્યમથી આપેલી છે.

     નમો લક્ષ્મી યોજના 2024 (NaMo Laxmi Yojana in Gujarati)

    ગુજરાત સરકાર દ્વારા   નમો લક્ષ્મી યોજના ની શરૂઆત કરેલી છે. આ યોજના અંતર્ગત ધોરણ 9 અને 10 માં પાત્ર વિદ્યાર્થીનીઓને20,000 રૂપિયાની સહાય કરવામાં આવશે જ્યારે ધોરણ 11 અને 12 માં પાત્ર લાભાર્થીઓને 30000 રૂપિયાની સહાય કરવામાં આવશે. આ રીતે કુલ મળીને જ્યારે વિદ્યાર્થીની બારમું  ધોરણ પાસ કરશે ત્યાં સુધીમાં ગુજરાત સરકાર તરફથી તેને કુલ 50 હજાર રૂપિયાની સહાય NaMo Laxmi Yojana 2024 મળશે.

     High Light  Points Of Namo laxmi 2024

    યોજનાનું નામ

    નમો લક્ષ્મી યોજના

    હેતુ

    વિધાર્થીનીઓના અભ્યાસને પ્રોત્સાહન પુરુ પાડવુ.

    વિભાગ

    શિક્ષણ વિભાગ, ગુજરાત

    લાભાર્થી

    ધોરણ 9 થી 12 માં ધોરણ માં ભણતી વિદ્યાર્થીનીઓ

    આર્થિક સહાય

    કુલ 50,000 રૂપિયા પ્રતિ વિદ્યાર્થિની

    અરજી કરવાની પ્રક્રિયા

    ઓનલાઇન અથવા ઓફલાઇન

    Official Website

    https://www.gseb.org/

     

    નમો લક્ષ્મી યોજના નો લાભ કોને મળશે? (Eligibility)

    ·        રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો અભ્યાસ પુર્ણ કરી ધોરણ 9 માં પ્રવેશ મેળવેલ હોય  અથવા

    ·        રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં RTE હેઠળ પ્રવેશ મેળવી ધોરણ 1 થી 8 નો અભ્યાસ પુર્ણ કરી ધોરણ 9 માં પ્રવેશ મેળવેલ હોય અથવા

    ·        ઉપરની બન્ને પાત્રતા સિવાયની જે વિધાર્થીનીઓએ ધોરણ 8 નો અભ્યાસ કરી ધોરણ 9 માં પ્રવેશ મેળવેલ હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોય તેવી

     

    Namo Laxmi Yojana Benefits in Gujarati

    અમે તમને જણાવી દઈએ કે આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર તરફથી ધોરણ નવ થી ધોરણ 12 માં અભ્યાસ કરતી કુલ 10 લાખ કરતા વધારે કિશોરીઓને આર્થિક સહાયતા ગુજરાત સરકાર તરફથી મળી રહેશે. જ્યારે કોઈપણ વિદ્યાર્થીની બારમા ધોરણની પરીક્ષા પાસ કરશે ત્યારે ગુજરાત સરકાર તરફથી તેના માટે કુલ પચાસ હજાર રૂપિયાની જોગવાઈ કરેલી છે. જેની વધુ માહિતી નીચે આપેલા ટેબલ થી પ્રાપ્ત કરી શકો છો.‌

    ધોરણ

    મળતી શિષ્યવૃતિ ની રકમ 

    ધોરણ 9

    10,000 રૂપિયા

    ધોરણ 10

    10,000 રૂપિયા

    ધોરણ 11

    15,000 રૂપિયા

    ધોરણ 12

    15,000 રૂપિયા

    કુલ રાશિ

    50,000 રૂપિયા

     નમો લક્ષ્મી યોજના 2024 અગત્યની લિંક

    નમો લક્ષ્મી યોજના ઠરાવ pdf Download કરવા માટે

    અહીં ક્લિક કરો

    આવી જ માહિતિ મેળવવા માટે વ્હોટૅસેપ ગ્રુપ માં જોડાવા માટે

    અહીં ક્લિક કરો

     નમો લક્ષ્મી યોજના 2024 નો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ 

    🧾 દીકરીનું લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનું પ્રમાણપત્ર

    🆔 દીકરીનું આધારકાર્ડ

    🆔 દીકરીના માતાનું આધારકાર્ડ

    🏦 માતાનું બેન્ક એકાઉન્ટ પાસબુક ના પ્રથમ પાનાંની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેક

    🏦 માતા ન હોય/માતાની વિગત ના હોવાના કિસ્સામાં દીકરીના બેન્ક એકાઉન્ટ પાસબુક ના પ્રથમ પાનાંની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેક

    🧾 જો દીકરીએ ધોરણ 8 માં સેલ્ફ ફાઈનાન્સ શાળામાં અભ્યાસ કરેલ હોય તો વાલીની 6 લાખ સુધીની આવકનો દાખલો (ગુજરાત સરકાર દ્વારા માન્ય નમૂનાનો)

    READ MORE:

    FAQs: NaMo Lakshmi Yojana Gujarat 2024

    નમો લક્ષ્મી નો લાભ કેટલી વિદ્યાર્થિની ને મળશે?

    10 લાખ

    Lakshmi Yojana Gujarat અંતર્ગત કેટલી સહાય મળે છે?

    50,000 રૂપિયા

    શું પ્રાઇવેટ સ્કૂલની વિદ્યાર્થિની પણ લક્ષ્મી યોજનાનો લાભ મેળવી શકશે?

    હા

    આ પણ વાંચો એક્લવ્ય મોડેલ સ્કુલ માં પ્રવેશ 2024 અંગેની તમામ માહિતિ મેળવવા માટે અહીં ક્લિક કરો 

    મિત્રો આશા રાખું છું કે ઉપરની માહિતી  આપને ઉપયોગી નીવડી હશે  આ માહિતી અન્ય મિત્રો ને શેર કરવા વિનંતી જેથી કરીને તેઓને આનો લાભ મળી શકે. અને આપને સતત આવી માહિતિ મળતી રહે તે માટે અમારા વ્હોટસેપ ગ્રુપ માં જોડાવા વિનંતી 


     

    Post a Comment

    0 Comments

    Close Menu