આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ ૯ ની પ્રવેશ પરીક્ષાના કોલ લેટર નીકળવાના શરૂ | ધોરણ ૯ ની પ્રવેશ પરિક્ષાના કોલ લેટર કાઢવા અંગેની સંપુર્ણ માહિતિ માટે અહીં ક્લિક કરો.
આદર્શ નિવાસી શાળા એડમિશન 2024
સરકાર દ્વારા જરુરિયાતમંદ વિધાર્થીઓ ને સારુ શિક્ષણ તેમજ
હોસ્ટેલ ની સુવિધા વિના મુલ્યે મળી રહે તે માટે આદર્શ નિવાસી શાળાઓ ચલાવવામાં આવતી હોય છે.ગુજરાત સરકાર આદિજાતિ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ માટેનું જાહેરનામુ બહાર પાડવામાં આવેલ . જેમાં ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ પ્રવેશ પરિક્ષા લેવામાં આવશે .જેમાં મેરિટમાં સમાવેશ થયેલ વિધાર્થીઓને આદર્શ નિવાસી શાળાઓમાં એડમિશન આપવામાં આવશે. આ આર્ટિકલમાં આપણે આ બાબતે સંપુર્ણ માહિતિ મેળવીશું
આદર્શ
નિવાસી
શાળાઓમાં
ધોરણ
૯
ની
પ્રવેશ
પરીક્ષા । આદિજાતિ
વિભાગ પ્રવેશ પરીક્ષા 2024
આદર્શ
નિવાસી પ્રવેશ પરીક્ષા ૨૦૨૪ કોલ લેટર : આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળામાં
પ્ર્વેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવામાં આવેલ હતા.
અને તેની પ્રવેશ પરીક્ષા તા.28/04/2024
ના રોજ પરિક્ષા લેવામાં આવશે. આ પ્રવેશ
માટે આપવાની
થતી પરીક્ષાના કોલલેટર નીકળવાના શરૂ થઇ ચુક્યા છે તો નીચે દર્શાવેલ સ્ટેપ ને અનુસરીને આપ કોલલેટર ડાઉનલોડ કરી શકો છો
આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ ૯ ની પ્રવેશ પરીક્ષા SSE Exam Syllabus
· પરીક્ષા
આગામી તા.૨૮/૦૪/૨૦૨૪ (રવિવાર) ના રોજ યોજવામાં આવશે, પરીક્ષાના
દિવસે ઉમેદવારે બપોરે ૧૪:૦૦ કલાકે પરીક્ષા સ્થળે પહોંચી જવાનું રહેશે. પરીક્ષાનો સમય બપોરના ૧૫.૦૦ થી ૧૭.૦૦ કલાક સુધીનો રહેશે,
· પ્રાવેશિક
પરીક્ષા ધોરણ ૮ ના અભ્યાસક્રમને અનુલક્ષીને લેવાશે, પ્રશ્નપત્રમાં
ભાષા કૌશલ્ય ક્ષમતા (અંગ્રેજી / ગુજરાતી / હિન્દી), ગણિત, વિજ્ઞાન
તેમજ બુધ્ધિમત્તાને લગતા વિષયોમાંથી કુલ- ૧૦૦ માર્ક્સના વૈકલ્પિક પ્રશ્નો પુછવામાં આવશે.
· પરીક્ષા ઓ.એમ.આર (OMR) પધ્ધતિથી લેવામાં આવશે, તેમજ
પ્રશ્નપત્ર લખવા માટેનો કુલ સમય ૨:૦૦ કલાક નો રહેશે.
આદર્શ
નિવાસી શાળાઓમાં ધોરણ ૯ ની પ્રવેશ પરીક્ષા પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ pdf
| આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ ૯ ની પ્રવેશ પરીક્ષા call letter Download 2024 pdf
ઉમેદવારે પ્રવેશ પરિક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે.
· વિદ્યાર્થીએ કોલ લેટર ડાઉનલોડ કરવા માટે કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.
· સૌપ્રથમ https://ans.orpgujarat.com/ પર
જવું
ત્યારબાદ Print Hall Ticket પર
ક્લિક કરો
· આદર્શ
નિવાસી શાળાઓમાં ધોરણ ૯ ની પ્રવેશ પરીક્ષા પરીક્ષા ની હોલ ટિકિટ મેળવવા માટે તમારો Confirmation number અને
જન્મ તારીખ Enter કરો અથવા તમારો
આધાર ડાયસ નંબર Enter કરો. પછી સબમિટ પર ક્લિક કરો.
HIGH LIGHT POINT OF GUJARAT આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ ૯ ની પ્રવેશ પરીક્ષા CALL LETTER DOWNLOAD 2024
PDF |
આર્ટિકલનું નામ |
આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ ૯ ની પ્રવેશ પરીક્ષાપરિક્ષા કોલ લેટર ડાઉનલોડ |
આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ ૯ ની પ્રવેશ પરીક્ષા પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે |
|
આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ ૯ ની પ્રવેશ પરીક્ષા પરીક્ષા ની તારીખઃ |
28 એપ્રિલ 2024 |
officially website |
https://ans.orpgujarat.com/ |
વધુ માહિતિ માટે વ્હોટસેપ ગ્રુપ માં જોડાવા માટે |
મિત્રો, આશા રાખું છું કે આપને માહિતિ ગમી હશે જો ગમી હોય તો તેને આપના મિત્રો સુધી પહોચાડજો તેમજ
આ વેબસાઇટ કે લેખ માટે કોઇ સુચન હોય તો નીચે કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને જણાવી શકો છો, વેબસાઇટની મુલાકાત લેવા બદલ ધન્યવાદ!
WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
1 Comments
BHAVANABEN DAHYABHAI SHRIMALI
ReplyDelete